Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો
    • Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ
    • Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી
    • Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું
    • Ahmedabad:આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
    • Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા
    • Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ
    • વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોબાઇલની લાઇટમાં રમતા જુગારી પાસેથી રૃ.૭૧ હજારનો મુદ્દામાલ જપ્ત, મહિલાઓની ધરપકડ બાકી

    Bhavnagar,તા.30

    શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૃ-જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની કડક સૂચના અન્વયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે અધેવાડા ગામમાં સફળ રેઇડ પાડી છે. ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, અધેવાડા ગામમાં રઘુકુળ પાર્ટી પ્લોટ પાછળ ખુલ્લા ખેતર નજીક નળમાં કેટલાક મહિલા-પુરુષો મોબાઇલની લાઇટે ગંજીપત્તાનો જુગાર રમી રહ્યા છે.

    પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો દરોડો પાડતા ગોળ કુંડાળું વળી જુગાર રમતા ૮ પુરુષો અને ૭ મહિલાઓ સહિત કુલ ૧૫ વ્યક્તિઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રૃ.૬૦,૭૮૦ની રોકડ રકમ અને રૃ.૧૧,૦૦૦ની કિંમતના ૩ મોબાઇલ ફોન મળી કુલ રૃ. ૭૧,૭૮૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે તમામ લોકો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ હાલ તમામ ૭ મહિલાઓની ધરપકડ કરવાની બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: ધારી ગીર પૂર્વમાં સિંહબાળનું રહસ્યમય મોત, ઇલેક્ટ્રિક શોકની આશંકા; વનવિભાગે તપાસ તેજ કરી

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: સાયલાના મદારગઢમાંથી કાળા પથ્થરોનું ખનન ઝડપાયું, ૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Adani Mundra Airportનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

    June 29, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath બન્યું યાત્રિકોનું પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન, ’ઇન્ડિયા ટુડે’ દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો એવોર્ડ એનાયત

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026

    Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું

    June 30, 2026

    Ahmedabad:આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

    June 30, 2026

    Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા

    June 30, 2026

    Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026

    Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.