Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો
    • Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ
    • Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી
    • Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું
    • Ahmedabad:આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો
    • Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા
    • Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ
    • વૈભવ ગમે તેટલો તૈયાર હોય પણ તેણે રાહ જોવી પડશે: Gautam Gambhir
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ
    વડોદરા

    Vadodara માં 12 વર્ષની સગીરાની છેડતી કરનાર આરોપીને ત્રણ વર્ષની સખત કેદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.30

    તારા ગાલ પર કંઇક ચોંટ્યું છે તેમ જણાવી 12 વર્ષની સગીરાનો હાથ ખેંચી તેના ગાલ પર કિસ કરનારા આરોપીને પોક્સો એક્ટ હેઠળ કસુરવાર ઠેરવી કોર્ટે ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. જજે સગીરાને વળતર પેટે રૂ. 50,000 ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

    કેસની વિગત એવી છે કે, 25 એપ્રિલ 2025ના રોજ 12 વર્ષની સગીરા વડોદરા ખાતે વાઘોડીયા રોડ પર આવેલા એક મકાનના ધાબા પર હતી ત્યારે મૂળ રાજસ્થાનના આરોપી રાહુલ નંદકિશોર દસલાણીયાએ ગાલ પર કંઈક ચોંટ્યું હોવાનું કહી તેને પાસે બોલાવી હતી. આરોપીએ સગીરાનો હાથ ખેંચી હોઠ પર કિસ કરી છેડતી કરી હતી.

    આ બનાવ અંગે સગીરાની માતા પૂછવા જતાં આરોપીએ ગાળાગાળી કરી ઝઘડો કરતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં તેમાં સરકારી વકીલ એન.યુ. મકવાણાએ દલીલો કરી હતી કે સગીરા, તેની માતા અને માસીના મૌખિક પુરાવાઓથી ગુનો સાબિત થાય છે અને નરાધમ સામે કડક પગલાં અનિવાર્ય છે.

    વડોદરાના અધિક સેશન્સ જજે બંને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાન લઇ આરોપીને દોષિત ઠેરવી 3 વર્ષની સખત કેદની સજા અને રૂ. 15,000નો દંડ કર્યો હતો.ન્યાયાધીશે આ બનાવના કારણે સગીરાને ગંંભીર માનસિક યાતના ભોગવવી પડી હોઇ વળતર પેટે રૂ. 50,000 ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

    vadodara Vadodara News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા

    June 30, 2026
    વડોદરા

    CM Bhupendra Patelએ વિવિધ જિલ્લાઓમાં ૮ નવી જીઆઇડીસીની સ્થાપનાની જાહેરાત કરી

    June 29, 2026
    વડોદરા

    Vadodara: પીએમ ઈ-બસ સેવાનો પ્રારંભ, પ્રથમ તબક્કામાં 30 ઇલેક્ટ્રિક બસો દોડશે

    June 29, 2026
    વડોદરા

    Vadodara: આજથી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ

    June 29, 2026
    વડોદરા

    Vadodara: મહિલા PSI વતી લાંચ લેતા માંજલપુર પોલીસ સ્ટેશનના વહીવટદાર ASIની ધરપકડ

    June 29, 2026
    વડોદરા

    Vadodara: આજથી ટૂંકા અંતરની કેટલીક ટ્રેનો ત્રણ દિવસ રદ કરાઈ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026

    Ahmedabad રથયાત્રા સુરક્ષા અનુસંધાનમાં ધાબા પોઇન્ટ પર ડ્રોનથી સર્વલન્સ શરૂ કરાયું

    June 30, 2026

    Ahmedabad:આરોપી પાસેથી વધુ રૂ.૩૩ લાખનો એમ ડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

    June 30, 2026

    Vadodara માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા PSI મલ્લિકા પરમાર સીક લીવ પર ઉતરી ગયા

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar આયુષ મેડિકલ ઓફિસર અને તેના પિતા પર કોદાળી-લાકડીઓ વડે ઘાતક હુમલો

    June 30, 2026

    Bhavnagar ખેતરમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, ૭ મહિલા સહિત ૧૫ સામે ફરિયાદ

    June 30, 2026

    Bhavnagar ના ઘોઘામાં સિમેન્ટ મિક્સરના ભાડા મામલે સામસામી સશસ્ત્ર મારામારી

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.