Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા
    • Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો
    • Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો
    • Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત
    • Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
    • Virpur નજીક ખાડાના કારણે કાર પલટી જતા યુવકનું મોત, બે ઇજાગ્રસ્ત
    • 01 જુલાઈ નું પંચાંગ
    • 01 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો
    રાજકોટ

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શહેનાઝબેને ચારિત્ર્ય બાબતે બોલવાની ના પાડતા હુમલો કરી પતિ નાસી ગયો
    Rajkot,તા.30
    શહેરના જંગલેશ્વર પંધી સોસાયટીમાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્ની પર છરીથી હુમલો દેતાં ચકચાર મચી જવા પામી છે, તેણી લોહીલુહાણ થઈ જતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
    જંગલેશ્વર ગાંધી સોસાયટી-૨ ડીલક્સ પાનવળી શેરીમાં રહેતાં શહેનાઝબેન મોઇનભાઈ ગોગદા (ઉ.વ.૩૦)ના પતિ મોઇન મુસાફભાઈ ગોગદા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. હુમલામાં ઘાયલ શહેનાઝબેને ફરિયાદમાં જણાવ્યું છે કે આજે સવારે હું અને મારા સાસુ હમીદાબેન તથા પતિ મોઈન ઘરે હતાં ત્યારે હું વૈશીંગ મશીનમાં કપડા નાંખીને હોલમાં સોફા પર બેઠી હતી ત્યારે ૯:૩૦ વાગ્યે પતિએ મારા ચારિત્ર્ય બાબતે શંકા કરી બેલાચાલી કરી હતી. મેં તેને આડુ અવળુ બોલવાની ના પડતાં તેણે ઉશ્કેરાઈ હાથમાં રેહલી છરીથી હુમલો કરી મને આડેધડ ઘા માર્યો હતો અને પોતે હુમલો કરીને તે ભાગી ગયો હતો.
    ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં તેમની સાસુ અને જેઠાણીએ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પતિએ મારા ચારિત્ર્ય પર ખોટી શંકા કરી જેમતેમ બોલતાં તેને એવું બોલવની ના પડતાં ઉશ્કેરાઈ જઈ છરીથી હુમલો કરી ઇજાએ પહોંચાડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઇજાગ્રસ્તના પતિ ચિકનની દુકાન ચલાવે છે તેમણે સંતાનમાં એક દીકરી છે. શહેનાઝબેને કહેતાં પીઆઈ જે.ડી.પરમારની રાહબરીમાં પઐસઆઈ વી. એલ. રાઠોડ, નિલેષભાઈ મકવાણા સહિતે ગુનો દાખલ કરાવી વિશેષ તપાસ હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026
    Uncategorized

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

    June 30, 2026
    રાજકોટ

    Rajkot મેગા ડિમોલિશન ઓપરેશનના ખર્ચની તપાસ થશે, ૧,૫૦૦ દબાણો હટાવવાની કામગીરીમાં કરોડોનો ખર્ચ હોવાના દાવા

    June 30, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ: વિરમગામ-રાજકોટ-ઓખા રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026

    Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

    June 30, 2026

    Virpur નજીક ખાડાના કારણે કાર પલટી જતા યુવકનું મોત, બે ઇજાગ્રસ્ત

    June 30, 2026

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.