Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા
    • Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો
    • Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો
    • Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત
    • Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો
    • Virpur નજીક ખાડાના કારણે કાર પલટી જતા યુવકનું મોત, બે ઇજાગ્રસ્ત
    • 01 જુલાઈ નું પંચાંગ
    • 01 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા
    રાજકોટ

    Rajkot: શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પીઆઈ એ એસ ચાવડાને ક્રાઇમ બ્રાન્ચ, એમ આર ગોંડલીયા પીસીબીમાં

     સાયબર ક્રાઇમ પીઆઈ ડી એમ હરીપરાને આર્થિક ગુના નિવારણ શાખામાં મુકાયા

    Rajkot,તા.30
    શહેર પોલીસ બેડામાં સીપી બ્રજેશકુમાર ઝા દ્વારા તબક્કાવાર ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મહત્વની બ્રાન્ચોમાં પીએસઆઇની આંતરિક બદલી કર્યા બાદ એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે એ.એસ.ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે ફરજ બજાવનાર એમ.આર.ગોંડલીયાને પીસીબીના કાયમી પીઆઇ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
    શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજરોજ ત્રણ પીઆઇની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં આર્થિક ગુના નિવારણ સેલમાં ફરજ બજાવનાર એ.એસ.ચાવડાની ડીસીબીમાં બદલી કરવામાં આવી છે. જ્યારે ડીસીબીમાં ફરજ બજાવતા પીઆઇ એમ.આર.ગોંડલીયાની પીસીબીમાં બદલી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ ડી.એમ.હરીપરાની આર્થિક ગુના નિવારણ સેલમાં બદલી કરવામાં આવી છે.
    અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પૂર્વે જ પોલીસ કમિશનર દ્વારા પીએસઆઇની બદલીઓ કરવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચમાંથી પીએસઆઇ એસ.વી.ચુડાસમા એલસીબી ઝોન-૨ અને આર.કે. ગોહિલની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ બદલી કરવામાં આવી હતી. જયારે ક્રાઈમ બ્રાન્ચમાં પીએસઆઇ એસ.એમ.રાણા અને વી.ડી. રાવલીયાની બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇની બદલી કરવામાં આવી હતી. જેમને મહત્વની બ્રાન્ચમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઇની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026
    Uncategorized

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

    June 30, 2026
    રાજકોટ

    Rajkot મેગા ડિમોલિશન ઓપરેશનના ખર્ચની તપાસ થશે, ૧,૫૦૦ દબાણો હટાવવાની કામગીરીમાં કરોડોનો ખર્ચ હોવાના દાવા

    June 30, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝને રચ્યો ઇતિહાસ: વિરમગામ-રાજકોટ-ઓખા રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026

    Rajkot: યુવાન ઉપર હુમલામા ચાર શખ્સોનો નિર્દોષ છુટકારો

    June 30, 2026

    Virpur નજીક ખાડાના કારણે કાર પલટી જતા યુવકનું મોત, બે ઇજાગ્રસ્ત

    June 30, 2026

    01 જુલાઈ નું પંચાંગ

    June 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026

    Rajkot: પંધી સોસાયટીમાં ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.