Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gondalમાં વેપારી પાસેથી રૂ. ૨૧ લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો

    July 1, 2026

    Wankanerમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર

    July 1, 2026

    Morbiમાં પ્રેમસંબંધ મામલે મારામારી અને ફાયરીંગ, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gondalમાં વેપારી પાસેથી રૂ. ૨૧ લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો
    • Wankanerમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર
    • Morbiમાં પ્રેમસંબંધ મામલે મારામારી અને ફાયરીંગ, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી
    • Morbiના થોરાળા ગામે ગોડાઉનમાંથી ગેસના બાટલા ચોરી કરનાર ઝડપાયો, તમામ મુદામાલ રીકવર
    • Morbiના રાતાવીરડા નજીક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત
    • Morbiના કોયલી ગામે ડેમમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધાનું મોત
    • Morbiના સિરામિક ઉદ્યોગના ગેસના ભાવમાં રાહત આપવા મંત્રી કાન્તીભાઈ અમૃતિયાએ સીએમને પત્ર લખ્યો
    • Morbi: બે બાઈક અથડાતા દંપતીને ઈજા, અજાણ્યો બાઈક ચાલક ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»World Cupની હારના ઘા પછી રાહત: ભારતીય મહિલા બ્રિગેડ ઓલિમ્પિક માટે ક્વોલિફાય
    ખેલ જગત

    World Cupની હારના ઘા પછી રાહત: ભારતીય મહિલા બ્રિગેડ ઓલિમ્પિક માટે ક્વોલિફાય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026Updated:July 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01
    ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા વર્ષ 2028માં લોસ એન્જલસ (LA) ખાતે રમાનારા ઓલિમ્પિક્સમાં ક્રિકેટની રમત માટે ક્વોલિફિકેશન સિસ્ટમની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

    ઓલિમ્પિકના પુરુષ અને મહિલા બંને વર્ગના ટી20 (T20) ઇવેન્ટ્સમાં કુલ છ-છ ટીમો ભાગ લેશે. હાલ પુરુષ વર્ગમાં હજુ સુધી કોઈ ટીમ ક્વોલિફાય થઈ શકી નથી, પરંતુ મહિલા વર્ગમાં ભારત સહિત ચાર ટીમોએ પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

    લોર્ડ્સના મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે કારમી હારનો સામનો કર્યા બાદ આંચકો અનુભવી રહેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આ સમાચાર ખૂબ જ રાહત સમાન છે. વર્લ્ડ કપની રેસમાંથી બહાર થયા બાદ, હવે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય સેના સામે ઓલિમ્પિક જેવું મોટું સ્ટેજ છે, જ્યાં તેઓ શાનદાર પ્રદર્શન કરીને પોતાની આ હારના ઘા પર મલમ લગાવી શકે છે.

    મહિલા ટી20 વર્લ્ડ કપ 2026ના રેન્કિંગના આધારે ICC અને IOC દ્વારા ઓસ્ટ્રેલિયા, ગે્રટ બ્રિટન (ઇંગ્લેન્ડ), ભારત અને દક્ષિણ આફ્રિકાને LA28 ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય જાહેર કરવામાં આવ્યા છે.

    નિયમ મુજબ આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશેનિયા ખંડને એક-એક સ્થાનની ગેરંટી આપવામાં આવી હતી, જેના આધારે આ મહાદ્વીપોમાંથી સર્વોચ્ચ સ્થાન મેળવનારી લાયક ટીમોએ સીધું ક્વોલિફિકેશન મેળવી લીધું છે.

    ટૂર્નામેન્ટમાં પાંચમું સ્થાન યજમાન દેશ અમેરિકા (USA)ને ફાળવવામાં આવ્યું છે, પરંતુ તેની સામે એક કડક શરત રાખવામાં આવી છે. જો 30 જૂન 2026 થી 31 ડિસેમ્બર 2026 વચ્ચેના સમયગાળા દરમિયાન અમેરિકા આઈસીસી (ICC) ટી20 રેન્કિંગમાં ટોપ-15 (ટોચની 15 ટીમો)માં સ્થાન જાળવી નહીં રાખે, તો 1 માર્ચ 2027ના રોજ આ સ્થાન આઈસીસી રેન્કિંગમાં ત્યારપછીની સર્વોચ્ચ નોન-ક્વોલિફાઇડ ટીમને આપી દેવામાં આવશે.

    જ્યારે છઠ્ઠી અને અંતિમ ટીમનો નિર્ણય વર્ષ 2027માં યોજાનારી પ્રથમ ‘ICC ઓલિમ્પિક ક્વોલિફાયર’ ટૂર્નામેન્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં વિશ્વભરની 8 ટીમો ભાગ લેશે.

    Indian women Relief after World Cup defeat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો

    July 1, 2026
    ખેલ જગત

    Women’s T20 World Cup: વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું

    July 1, 2026
    ખેલ જગત

    ટેનિસ મેચમાં અજીબોગરીબ ડ્રેસ પહેરીને રમવા ઉતરી Naomi Osaka

    July 1, 2026
    ખેલ જગત

    Norway’s Erling Haalandના ગોલ પાછળનું રહસ્ય શું?

    July 1, 2026
    ખેલ જગત

    Asian Games 2026 માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર: હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી યથાવત

    July 1, 2026
    ખેલ જગત

    Wimbledonમાં ગરમીનો કહેર: પ્રથમ વખત અમલમાં આવ્યો “Heat Stress Index”

    July 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gondalમાં વેપારી પાસેથી રૂ. ૨૧ લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો

    July 1, 2026

    Wankanerમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર

    July 1, 2026

    Morbiમાં પ્રેમસંબંધ મામલે મારામારી અને ફાયરીંગ, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

    July 1, 2026

    Morbiના થોરાળા ગામે ગોડાઉનમાંથી ગેસના બાટલા ચોરી કરનાર ઝડપાયો, તમામ મુદામાલ રીકવર

    July 1, 2026

    Morbiના રાતાવીરડા નજીક ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

    July 1, 2026

    Morbiના કોયલી ગામે ડેમમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધાનું મોત

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gondalમાં વેપારી પાસેથી રૂ. ૨૧ લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો

    July 1, 2026

    Wankanerમાં વ્યાજખોરોએ પડાવી લીધેલ સોનાના દાગીના-બાઈક સહીત ૧૦.૪૯ લાખનો મુદામાલ રીકવર

    July 1, 2026

    Morbiમાં પ્રેમસંબંધ મામલે મારામારી અને ફાયરીંગ, બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.