Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara Municipal Corporationના કમાટીબાગ ઝું માં રીંછનું આગમન
    વડોદરા

    Vadodara Municipal Corporationના કમાટીબાગ ઝું માં રીંછનું આગમન

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara, તા.૨૬

    વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાટીબાગ સ્થિત ઝૂમાં ગયા અઠવાડિયે વાઘ અને વાઘણની જોડીનું આગમન થયા બાદ પ્રવાસીઓમાં આકર્ષણ વધારવા રીંછનું આગમન થયું છે. રીંછની સાથે સાથે વનિયર અને શિયાળ પણ લાવવામાં આવ્યું છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ રીંછને વડોદરાના ઝુમાં સુરતથી લાવવામાં આવ્યું છે. બે વર્ષ અગાઉ કમાટીબાગમાં હિમાલય રીંછનું ઉંમરને લીધે મૃત્યુ થયું હતું, ત્યારથી અહીં એક પણ રીંછ ન હતું. વર્ષ ૨૦૨૨ની તારીખ ૩૦ જૂને હિમાલય રીંછના શ્વાસ ધીમા પડી ગયા હતા, અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું.

    રીંછની ઉંમર આશરે ૩૩ વર્ષની હતી. જે  એક આંખે બરાબર જોઈ શકતું હતું. બીજી આંખે તેને મોતિયો થઈ ગયો હતો. હિમાલયન રીંછ વર્ષ ૨૦૦૮માં વડોદરા લાવવામાં આવ્યું હતું. રીછ શિડયુલ એકનું જાનવર છે. હિમાલયન રીંછના મરણ બાદ વડોદરા ઝૂ સત્તાધીશો રીંછની જોડી લેવા પ્રયત્નશીલ બન્યા હતા.

    ઝુ ક્યુરેટર ડો.પ્રત્યુષ પાટણકરએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એક રીંછની મંજૂરી આપતું નથી. તે જોડીની જ પરવાનગી આપે છે. વડોદરા કોર્પોરેશનને રીંછ માટે ઝુ ઓથોરિટીએ શરતી મંજૂરી આપી છે. વડોદરામાં પિંજરા તૈયાર પણ હતા પણ રીંછ ન હતું. વડોદરા આવેલું રીંછ માદા છે, અને છ થી આઠ મહિનામાં નર રીંછને વડોદરા લાવવા બાંયધરી આપવામાં આવી છે.

    જેસોર, અરવલ્લી પટ્ટો, બનાસકાંઠા, રત્નમહાલ અને કેવડીયાનો જંગલ વિસ્તાર રીંછનું કુદરતી આશ્રય સ્થાન છે. સુરતથી જે રીંછ લાવવામાં આવ્યું છે તે સ્લોથ બેર છે એટલે કે ગુજરાતના જંગલોમાં જોવા મળતું રીંછ છે. સુરતને આના બદલામાં પોપટની જોડીઓ ઉપરાંત નીલગાય તથા ટપકાવાળા હરણ આપવામાં આવશે. ઝુમાં આ ઉપરાંત બગલા, પેન્ટેડ સ્ટ્રોક અને કાંકણસાર પણ પક્ષીઓ લાવવામાં આવ્યા છે. આના સિવાય વનિયર પ્રાણી લાવવામાં આવ્યું છે. જે નિશાચર પ્રાણી છે, તેને તાડ બિલાડી કહી શકાય છે. સુરતમાં આ રીંછને ’સિદ્ધિ’ નામ આપવામાં આવ્યું હતું. વડોદરામાં પણ તે આ જ નામથી ઓળખાશે. ઝુમાં રીંછને હમણાં પ્રદર્શિત નહીં કરાય. ઝૂના નિયમ અનુસાર તેને હાલમાં ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે. વડોદરાના વાતાવરણથી ટેવાયા બાદ દિવાળી પછી સહેલાણીઓ તેને નિહાળી શકશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આણંદ-ગોધરા વચ્ચે ડબલ લાઈન રેલવે કાર્યરત થવાથી મુસાફરોને રાહત

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026

    બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી

    July 9, 2026

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.