Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026

    Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    • Vadodara ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણયઃ ૩૧ ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા કોર્ટ સંભળાવશે
    • Rajkot: યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
    • Suratના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી
    • Rajkot: ત્રણ સગીર છાત્ર સહિત પાંચ શખ્સો ચોરાઉ ચાર એક્ટિવા સાથે ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    રાષ્ટ્રીય

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya તા.9
    અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો ખુલાસો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસમાં થયો છે.

    આ કૌભાંડની શરૂઆત ટ્રેનિંગ મેળવતાં કર્મચારીઓ દ્વારા કપડામાં રૂ।.500ની એક-બે નોટો છુપાવીને બહાર લઈ જવાથી થઈ હતી.  શરૂઆતમાં કોઈ પકડાયું ન હોવાથી આરોપીઓનો ઉત્સાહ વધ્યો અને ધીમે-ધીમે તેઓ નોટોની આખેઆખી થપ્પીઓ અને બંડલો ગાયબ કરવા લાગ્યાં હતાં.

    SIT ની તપાસમાં સામે આવ્યું છે કે દાન ગણવાના રૂમમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના મોનિટરિંગમાં મોટી બેદરકારી રાખવામાં આવી હતી. ઘણી વખત કંટ્રોલ રૂમમાં કોઈ હાજર જ રહેતું ન હતું, જેનાં કારણે કર્મચારીઓ સરળતાથી રોકડ ચોરી શકતાં હતાં.

    આ સિવાય ટ્રસ્ટ અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે નક્કી થયેલાં કડક નિયમો જેવા કે બાયોમેટ્રિક હાજરી, સ્પેશિયલ યુનિફોર્મ અને આવતા-જતા સમયે કડક ચેકિંગ કરવાની પ્રક્રિયાનો અમલ કરવામાં આવ્યો ન હતો.

    આ કેસમાં એસબીઆઈની આઉટસોર્સ એજન્સી દ્વારા રાખવામાં આવેલાં 6 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, કણેશ પાંડે અને રમાશંકર મિશ્રા છે.

    આ તમામની નિમણૂક મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોની ભલામણથી થઈ હતી. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચોરીના આ પૈસાથી આરોપીઓએ અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં જમીનો અને પ્રોપર્ટી પણ ખરીદી લીધી હતી.

    પોલીસે આરોપીઓના ઠેકાણા પર દરોડા પાડીને અત્યાર સુધીમાં અંદાજે રૂ।.79 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા છે. આ મામલામાં હવે રામ મંદિર ટ્રસ્ટનાં પૂર્વ સભ્ય અનિલ મિશ્રાની મુશ્કેલીઓ પણ વધી શકે છે, કારણ કે પોલીસ તપાસ અનુસાર તેમને આ ચોરીની જાણ હોવા છતાં તેમણે તેને રોકવા માટે કોઈ કડક પગલાં લીધાં ન હતાં, જેથી ટૂંક સમયમાં જ તેમનું નામ પણ આ કેસનાં ષડયંત્રમાં આરોપી તરીકે ઉમેરવામાં આવી શકે છે.

    Ayodhya Ram temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    Next Article ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026
    રાષ્ટ્રીય

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026
    અન્ય રાજ્યો

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026
    રાષ્ટ્રીય

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    રાષ્ટ્રીય

    ભૂતપૂર્વ મુખ્યમંત્રી Ashok Gehlot પીએમ મોદીને પત્ર લખીને જાતિ વસ્તી ગણતરી પ્રક્રિયાને ખામીયુક્ત ગણાવી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,820
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,050
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 21:18
    Categories
    Latest News

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026

    Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા

    August 25, 2026

    Vadodara ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણયઃ ૩૧ ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા કોર્ટ સંભળાવશે

    August 25, 2026

    Rajkot: યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026

    Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.