Morbi, તા.12
મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે જેથી આરોપી રોહિત કાંતિભાઈ સરવૈયા (23) રહે. સેન્ટમેરી સ્કૂલ પાસે નવલખી રોડની પાસા હેઠળ ધરપકડ કરી જૂનાગઢ જેલ હવાલે કર્યો છે.
Trending
- Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
- Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
- Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
- Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
- Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
- Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
- Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
- New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
