Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી
    • Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ
    • Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી
    • Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી
    • Mukul Dev ના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યો
    • “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે
    • ગુરૂ વચનામૃત…અહંકાર એ પા૫ અને અવિદ્યાનો બા૫ છે
    • ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodara જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ
    વડોદરા

    Vadodara જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Vadodara,તા.13

    વડોદરા જિલ્લામાં તા.28 નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે. તારીખ.01/01/2025 ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદારયાદીમાં નામ નોંધાયેલ નથી. તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદારયાદીમાં નામ નોંધાય તે હેતુથી તા.28/11/2024 દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

    આ અંતર્ગત તા.17/11/2024 (રવિવાર), તા.23/11/2024(શનિવાર) અને તા.24/11/2024 (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. અરજદારો ઘરે બેઠા ઓનલાઈન www.voterportal.eci.gov.in, Voterhelpline App અને www.nvsp.in પર જઈને મતદારયાદીમાં સુધારો કરી શકશે. આ માટે વધુ માહિતી માટે 1950 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે. 

    મહત્વનું છે કે, ખાસ ઝુંબેશના દિવસો તા.17/11/2024(રવિવાર), તા.23/11/2024(શનિવાર)અને તા.24/11/2024 (રવિવાર) ના રોજ રાખેલ હોવાથી મતદાન મથકો પર સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી સંપર્ક કરવો. આ તારીખ સિવાય મામલતદાર કચેરી, મતદાન નોંધણી અધિકારીની કચેરી, કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકાશે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા

    June 16, 2025
    વડોદરા

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    વડોદરા

    Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો

    June 12, 2025
    વડોદરા

    Vadodara: હું દુનિયા છોડીને મારા દાદા પાસે જઉં છું, બાપોદનો કોન્સ્ટેબલ ચિઠ્ઠી લખીને નીકળી ગયો

    June 11, 2025
    વડોદરા

    Vadodara: સયાજી હોસ્પિટલની કેન્ટિનમાં ખાધા પછી ઝાડા ઉલટી

    June 11, 2025
    વડોદરા

    Vadodara: ૫૦ લાખની ઠગાઇમાં ૨૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    June 18, 2025

    Alia Bhatt ની સફળતા કરણ જોહરને આભારી

    June 18, 2025

    Mukul Dev ના મૃત્યુનું કારણ સામે આવ્યું, ભાઈ રાહુલ દેવે ખુલાસો કર્યો

    June 18, 2025

    “તમારી શક્તિઓ શોધો, તમારી નબળાઈઓ દર્શાવવા માટે લોકો છે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ileana D’Cruz ફાધર્સ ડે પર નવજાત બાળકની ઝલક બતાવી

    June 18, 2025

    Pooja Banerjee અને કુનાલ વર્માની વિરુદ્ધ કિડનેપિંગ અને શોષણની ફરિયાદ નોંધાઈ

    June 18, 2025

    Aamir Khanની ‘સિતારેં ઝમીન પર’ને અંતે સેન્સરની મંજૂરી મળી

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.