Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    • Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ
    • રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા
    • Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર
    વડોદરા

    Vadodaraમાં વધુ એક બાળકી બની હવસનો શિકાર

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026Updated:July 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    છાણીમાં ૮ વર્ષની બાળકી સાથે અને અકોટામાં ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મના બે અલગ-અલગ બનાવ; બંને આરોપીઓ ઝડપાયા

    Vadodara, તા.૯

    સંસ્કારી નગરી વડોદરામાં સગીરાઓ પર યૌન અત્યાચારના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. છાણી અને અકોટા વિસ્તારમાં અલગ-અલગ બે આરોપીઓએ સગીરાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાના મામલા પોલીસ ચોપડે નોંધાયા છે. બંને કેસમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી છે.

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, છાણી પોલીસ મથકમાં નોંધાયેલા બનાવમાં આઠ વર્ષની બાળકી યૌન અત્યાચારનો ભોગ બની છે. છાણી વિસ્તારના નારાયણનગર ગરનાળા સામે રહેતા જગદીશ પુંજાભાઈ ગોહિલ (ઉ.વ. ૫૫), જે વેરહાઉસમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવે છે, તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બાળકીને ચોકલેટ અને અન્ય લાલચ આપીને બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં અકોટા વિસ્તારમાં ૧૭ વર્ષની સગીરા સાથે વિધિના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે. ૭૦ વર્ષીય નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ સામે અકોટા પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો છે. ફરિયાદ મુજબ, દીકરીનું મન શાંત કરવા માટે પરિવારનો આરોપી સાથે પરિચય થયો હતો. આરોપીએ વિધિના બહાને ઘરે આવી સગીરાને રૂમમાં લઈ જઈ અંદાજે ૨૦ દિવસ દરમિયાન ચાર વખત વિધિ કરવાના નામે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિતાએ આ અંગે તેના ધર્મના ભાઈને જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અકોટા પોલીસે આરોપી નરેન્દ્ર દિનકરભાઈ ભટ્ટ (રહે. જ્ઞાનસુધા ફ્લેટ્‌સ, ગોકુળનગર ટાઉનશિપ પાસે, ગોત્રી) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodaraના અકોટા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ અને ખંડણીનો ગંભીર મામલો, લવ જેહાદના આરોપ

    July 10, 2026
    વડોદરા

    Vadodara ના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા

    May 28, 2025
    વડોદરા

    PM મોદીના વડોદરા રોડ શોમાં કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો જોડાયા

    May 26, 2025
    ગુજરાત

    Dahod માં PM મોદીએ કર્યું રૂ. 24 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

    May 26, 2025
    વડોદરા

    Vadodara: PM મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું હાર્ટએટેકથી મોત

    May 26, 2025
    વડોદરા

    Vadodara: આજવા રોડ પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકી હુમલાખોર ફરાર

    May 26, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026

    Bhavnagarના ભવસાગર ડેમનો ગેટ તૂટ્યો, ૧૦ ગામોમાં હાઈ એલર્ટ; લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ

    July 11, 2026

    રાજવી પરિવારમાં તિરાડ દૂર કરવાના પ્રયાસરૂપે, King Charles વર્ષો પછી Prince Harry and Meghan Markle ને મળ્યા

    July 11, 2026

    Ahmedabadમાં એઆઇથી પોલીસ બંદોબસ્તનો નકલી વીડિયો બનાવનાર યુવક ઝડપાયો

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026

    Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,

    July 11, 2026

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.