Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત
    • Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા
    • Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
    • Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત
    • Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું
    • Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો
    • Rajkot રૂ.૨૨.૫૦ લાખ ઓળવી જવામાં બિલ્ડરને એક વર્ષની સજા
    • New Delhi-એનસીઆરમાં વરસાદે તબાહી મચાવી, રેડ એલર્ટ જારી કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Wankaner માં ખનીજ ચોરી અટકાવવા જતા ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી
    મોરબી

    Wankaner માં ખનીજ ચોરી અટકાવવા જતા ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi તા.૧૩

                    મોરબી જીલ્લામાં ખનીજ ચોરો બેફામ બની ગયા છે છાશવારે ખનીજ ચોરીના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે જેમાં વાંકાનેરના લુણસર ગામે વન સંરક્ષક ટીમે ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લેતા વાહન માલિકે આવી ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી ડમ્પર લઈને નાસી ગયો હતો જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

                    વાંકાનેર વીડી જાંબુડિયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી લુણસર બીટમાં વનરક્ષક તરીકે ફરજ બજાવે છે ગત તા. ૧૨ ના રોજ બપોરના ફરિયાદી તેમજ નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મદદનીશ વનસંરક્ષક પ્રતિક નરોડીયા અને રાહુલ વાંક પરિક્ષેત્ર વન અધિકારી રામપરા સેન્ચુરી રેંજ વાંકાનેર વાળા સાથે જાંબુડિયા હેડ ક્વાર્ટરથી સરકારી વાહનમાં ધોળા કુવા વિસ્તારમાં બનાવેલ પથ્થર દિવાલનું મોનીટરીંગ કરવા ગયા હતા ત્યારે ઉઈઋ ચિરાગ અમીને દીવાલ બાજુમાં એક્ષેવેટર દ્વારા ડમ્પરમાં ગેરકાયદે ખનન કરી માટી ભરતા હોવાનું જોઈ લીધું હતું જેથી છઋઘ રાહુલ વાંકને વાહનોના ફોટો અને વિડીયો લઈને ખાણ ખનીજ વિભાગ આવે ત્યાં સુધી રોકી રાખવા સુચના આપી હતી

                    જેથી ફરિયાદી મુકેશ સોલંકી અને રાહુલ વાંક બંને વાહનોના ફોટો અને શૂટિંગ કરતા હતા ત્યારે એક્ષેવેટર ડ્રાઈવર અને આઇવા ડમ્પર ડ્રાઈવર જતા રહ્યા હતા થોડીવાર બાદ વાહન માલિક રમેશ જાલાભાઈ ગમારા રહે ધોળાકુવા લુણસર વાળા સ્થળ પર આવીને વાહનો જવા દેવા બાબતે આજીજી કરવા લાગ્યા હતા પરંતુ છોડવાની ના પાડી હતી જેથી રમેશભાઈ ગુસ્સે થઈને ધમકી આપી જતા રહ્યા હતા બાદમાં પોણા ચારેક વાગ્યે બાઈક જીજે ૩૬ એએન ૨૬૬૪ માં બે ઈસમો આવ્યા હતા અને બાઈક દુર ઉભું રાખી તે પૈકી એક ઇસમ નજર ચૂકવી ડમ્પર જીજે ૧૩ એએક્સ ૬૩૫૭ માં બેસીને ડમ્પર ચાલુ કરતા ડમ્પર ના લઇ જવા જણાવ્યું હતું છતાં ડમ્પર પુરઝડપે ચલાવી અમારી જાનહાની પહોંચે તે રીતે ચલાવી ફરજની કામગીરી અટકાવવા અને હાની પહોંચાડવા ધમકીરૂપે અમારી તરફ આવતા સાઈડમાં ખસી ગયા હતા અને ડમ્પર લઈને અજાણ્યો ઇસમ નાસી ગયો હતો બીજી વ્યક્તિ એક્ષેવેટર લઇ જવા આવ્યો હતો પરંતુ તેને લઇ જવા દીધું ના હતું જેથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રમેશભાઈ જાલાભાઈ ગમારા, આઇવા ડમ્પરનો ચાલક અને બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે  

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner સિપાઈશેરી અને રાજાવડલા ગામે જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 9, 2026
    મોરબી

    Morbiમાં બાઈકમાં જતા યુવાનને કારણ વગર એક ઇસમેં હાથમાં પહેરવાના પંચથી મારી ઈજા

    July 9, 2026
    મોરબી

    Morbi: ટંકારાના હીરાપર ગામેથી ૨ પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો

    July 9, 2026
    મોરબી

    Morbiમાં ૧૯૬૨ની ટીમે ગાયના તૂટેલા શિંગડાનું સફળ ઓપરેશન કરી પશુપાલકને આપી રાહત

    July 9, 2026
    મોરબી

    Morbiમાં લુંટેરી દુલ્હન નવ દિવસ રોકાયા બાદ રફુચક્કર, બે મહિલાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ

    July 9, 2026
    મોરબી

    Morbiમાં શાળાએથી પરત જતા વિદ્યાર્થીની સાયકલને બોલેરોએ ટક્કર મારી, તરુણને ગંભીર ઈજા

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026

    Rajkot કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026

    Rajkot પાંચ ચોરીના રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026

    Rajkot માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradeshના ઉમરિયામાં માર્ગ અકસ્માતઃ એક માસૂમ બાળક સહિત ૪ લોકોના મોત

    July 9, 2026

    Sutrapada પોલીસે ગાગેથા ફાટક પાસે વિદેશી દારૂ બિયરના જથ્થ સાથે બે ને ઝડપ્યા

    July 9, 2026

    Virpur પીઠડીયા ગામ પાસે હાઈવે પર ગ્રામ્ય એલસીબીએ ₹18.60 લાખનો વિદેશી દારૂ અને બે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.