Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા
    • ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક
    • Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો
    • આજ નું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • જ્યારે એક વિદેશી સાંસદે નરેન્દ્ર પીએમ મોદીના પગ સ્પર્શ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»women Yoga Asanas કરતાં પહેલાં કઈ તકેદારીઓ રાખવી?
    મહિલા વિશેષ

    women Yoga Asanas કરતાં પહેલાં કઈ તકેદારીઓ રાખવી?

    Vikram RavalBy Vikram RavalNovember 22, 2024No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘યોગાભ્યાસ’ થોડા સમય પહેલાં  તો ખાસ કરીને  પુરુષ વર્ગ પૂરતો જ મર્યાદિત હતો. હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી યોગનું  પ્રચલન એટલું વધી ગયું છે કે ઠેર ઠેર યોગ કેન્દ્ર ખૂલવા લાગ્યા છે. પુરુષોની  સાથોસાથ સ્ત્રીઓ પણ હવે આ દોડમાં  આગળ આવી રહી  છે.  સ્ત્રીઓ ભલે શારીરીક શ્રમવાળા ઘરકામથી દૂર ભાગતી હોય, પરંતુ યોગકેન્દ્રમાં  જવા માટેનો   સમય તેઓ ફાળવી  લેતી હોય છે. તેમના મનમાં  બીજી બાબતો ઉપરાંત એક એ વાત પણ ઘર કરી ગઈ છે કે, યોગથી શારીરીક સૌષ્ઠવની  સાથોસાથ  કુદરતી સૌંદર્ય પણ પ્રાપ્ત કરી શકાય છે. અલબત્ત,  અમુક અંશે આ વાત  સાચી  પણ છે.

    યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં નીચે જણાવેલ સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે : 

    –  આજકાલા  યોગકેન્દ્રો બિલાડીના  ટોપની માફક ફૂટી નીકળ્યાં  છે. તમામ યોગકેન્દ્રોમાં શિક્ષક યોગનું  વ્યવહારિક જ્ઞાાન ખાસ ધરાવતાં હોતા નથી. આવા શિખાઉ  પાસે ન જતાં કોઈ યોગ્ય પ્રશિક્ષકની  દેખરેખમાં જ યોગાભ્યાસ શરૂ કરો.

    – સંપૂર્ણપણે શીખ્યા પછી  જ જાતે  અભ્યાસ કરો.

    –  યોગાભ્યાસ કાયમ એકાંત તથા મોકળાશવાળા સ્થળે જ કરો, જેથી  તે સમય દરમિયાન ત્યાં કોઈ  મુશ્કેલી ન નડે.

    –  યોગાભ્યાસ માટે જ્યાં હવાની  સારી રીતે અવરજવર થતી હોય એવા  ભેજરહિત  રૂમની પસંદગી કરો જો આવો રૂમ નહીં   હોય તો ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરો.

    – જમીન પર જાડી ચાદર, શેતરંજી કે ગાલીચો ભલે બિછાવેલ હોય, પરંતુ  તે એટલો મુલાયમ ન હોવો જોઈએ કે ડૂચો વળી  જાય  લસરી  જાય.

    –  યોગાભ્યાસ શૌચાદિ કાર્યોમાંથી પરીવારને જ કરો.

    – અભ્યાસ કરવાનો  સમયથી એક કલાક અગાઉ કંઈ ન ખાવું. જો ભરપેટ ભોજન કર્યું  હોય, તો ૨-૩ કલાક બાદ અભ્યાસ કરવો.

    – યોગાભ્યાસ કરનારે બને ત્યાં સુધી કોઈપણ  માદક પદાર્થનું સેવન ન કરવું. ચા- કોફી ન  પીવા વધારે હિતાવહ છે. જો તે અસંભવિત હોય તો   ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા આવા પદાર્થ ન લેવા.

    –  જો તમે ચશ્મા પહેરતાં  હો તો યોગાભ્યાસની પહેલાં  તો કાઢી નાખો.

    – શરૂઆતમાં  થોડો સમય જ યોગાભ્યાસ  કરી, ધીમે ધીમે  આસનોની સંખ્યા અને સમયે વધારો.

    – તમે જેટલાં સમય સુધી સહેલાઈથી  સહી શકો, એટલા સુધી જ દરેક આસનમાં રહો.

    – યોગાભ્યાસ જો નિયમિત રીતે કરવામાં આવે, તો જ તેનાથી લાભ થાય છે.  આથી યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં તમે  તે  નિયમિત કરી શકશો કે નહીં, તે નક્કી કરો લો.

    – યોગાભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમને સ્વાસ્થ્ય  સંબંધી કોેઈપણ આશંકા હોય, તો કોેઈ સારા ડોક્ટરની સલાહ લો ખાસ કરીને, જેને હાઈબ્લડપ્રેશર અથવા હૃદયરોગની તકલીફ હોય, તેમણે  તો ડોક્ટરની  સલાહ લેવી અત્યંત જરૂરી છે.

    –  વસ્ત્રો એવાં પહેરવાં કે જેથી યોગક્રિયાઓ કરવામાં  અગવડ ન પડે તેમ જ શરીરને સહેલાઈથી  વાળી શકાય. કસરત માટેનો જ  ખાસ પોશાક (વનપીસ કોશ્ચ્યુમ) કે ટ્રેક  સ્યૂટ પહેરવાનું   જરૂરી નથી. જે પોશાક સુવિધાજનક  હોય.  તે  પહેરી શકાય છે.

    – તમારી   રોજિંદી દિનચર્યાનો વિચાર કરીને યોગાભ્યાસ માટેનો સમય નક્કી કરો. કેટલાક પ્રશિક્ષકો સવાર કે સાંજને આ માટેનો  યોગ્ય સમય માને  છે.  જો કે સમય તો વ્યક્તિની  સગવડ પર આધાર રાખે છે.  આથી કોઈ એવો સમય નક્કી કરો કે,  જ્યારે   તમને રોજ નવરાશ મળી શકે, તે વધારે હિતાવહ રહેશે.

    –  ઊંધા  સૂઈને કરવામાં આવતાં આસન  સ્ત્રીઓએ માસિક સ્રાવના દિવસો દરમિયાન  ન કરવાં જોઈએ. કેમ કે તેનાથી ફેલોપિયન ટયૂબોમાં  લોહી પ્રવેશવાનો તથા ચેપ લાગવાનો  પણ  ભય રહે છે.

    –  યોગાભ્યાસ દરમિયાન એકાગ્રચિત્ત રાખો.

    –  કોઈ પણ આસન આંચકો આપીને શરૂ કરવું કે છોડવું નહીં તેમ જ કોઈ આસન ન થાય એમ હોય, તો જબરદસ્તી પૂર્વક ન કરવું.

    –  આસન કર્યા બાદ શવાસન કરો.

    – ગર્ભવતી  સ્ત્રીઓએ ડોક્ટરની  સૂચના મુજબ હળવાં  આસનો જ કરવાં. 

    women Yoga Asanas
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    હેલ્થ

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    રાષ્ટ્રીય

    દેશમાં Corona ના કેસ 6,400ને પાર નવા વેરિઅન્ટે ચિંતામાં વધારો કર્યો

    June 10, 2025
    લેખ

    કોરોના વાયરસ (કોવિડ-૧૯) જૂન ૨૦૨૫ – કોરોનાના આંકડાએ ચોંકાવનારો – ભારત સક્રિય

    June 9, 2025
    રાષ્ટ્રીય

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025
    હેલ્થ

    ફુદીના અને આદુથી બનેલું આ પીણું ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે

    June 5, 2025
    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025

    આજ નું પંચાંગ

    June 17, 2025

    આજનું રાશિફળ

    June 17, 2025

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી,અશ્વિની કુમાર શહેરી વિકાસ વિભાગમાંથી ખસેડાયા

    June 17, 2025

    ગુજરાતમાં વરસાદની સ્થિતિને પગલે CMએ યોજી મહત્ત્વની બેઠક

    June 17, 2025

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.