Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો
    • Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
    • મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand
    • Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર
    • Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો
    • Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે
    • Morbiમાં સામુહિક દુષ્કર્મના ગુનામાં ફરાર મુખ્ય આરોપીને એલસીબી ટીમે દબોચ્યો
    • Harmanpreet Kaur આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો, ૯,૦૦૦ રન બનાવનાર ત્રીજી ભારતીય બની
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મા બહેન અને માતા-પિતા પર આઠ શખ્સોનો હુમલો
    રાજકોટ

    Rajkot મા બહેન અને માતા-પિતા પર આઠ શખ્સોનો હુમલો

    Vikram RavalBy Vikram RavalDecember 2, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.02

    તારા ભાઈએ જ દારૂની રેઇડ કરાવી છે તેમ કહી ખાટકીવાસમાં બહેન અને માતા-પિતા પર મહિલા સહીત આઠેક શખ્સોએ હુમલો કર્યાની ઘટના બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાઈ છે. મામલામાં બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

    શહેરના ચામડીયાપરામાં રહેતી 25 વર્ષીય યુવતી આસ્તાબેન મહમ્મદભાઇ ભાડુલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પરીવારમાં પિતા મહમ્મદભાઈ ઈબ્રહીમભાઈ, માતા નસિમબેન મહમ્મદભાઈ તેમજ બે ભાઈ જેમાં મોટાનું નામ આદીલ ઉ.વ.૨૨ અને નાનો અરબાજ ઉ.વ.૨૦નો છે. મારા ભાઇ અરબાજ ઉર્ફે રઇસની રોહીદાસપરા ખાતે રહેતા હેદરબાપુ સાથે વર્ષોથી મિત્રતા હતી અને આ હૈદરબાપુ દારુના ધંધા સાથે સંકળાયેલ હતો.

    ફરિયાદીએ જણાવ્યું છે કે, આજથી છએક માસ પહેલા હૈદરબાપુને ત્યા પોલીસ ની રેડ થયેલ અને કોઇકે આ હૈદર બાપુને એવી ચડામણી કરેલ કે આ રેડ મારા ભાઈ અરબાજ ઉર્ફે રઈસે કરાવેલ છે. જે બાદ મારા ભાઈ અરબાજ અને આ હૈદરબાપુ વચ્ચે દુશ્મનાવટ છે અને અવાર નવાર તે મારા ભાઇ અરબાજ સાથે આ બાબતનો ખાર રાખી ઝગડો કરે છે. દરમિયાન ગઈકાલે સવારના બારેક વાગ્યા આસપાસ અરબાજ અમારી ગલીમા આવેલ દુકાન ઉપર ગાઠીયા લેવા ગયેલ તે વખતે સદામબાપુ તથા તેનો મીત્ર ધમબાપુ એકસેસ સ્કુટર ઉપર નીકળતા હતા તે વખતે મારા ભાઈ અરબાજને જોઈ કોઈ પણ કારણ વગર ગાળો આપી હતી પણ અરબાજે કોઈ જવાબ નહિ આપી ઘરે પરત આવી ગયો હતો. ત્યારબાદ બપોરના ત્રણેક વાગ્યા આસપાસ હું મારી માતા અને મારા મામા હનીફભાઈ ઘરે હાજર હતા તે સમયે અચાનક અમારી ગલીમાથી ગાળા ગાળીનો અવાજ આવવા લાગતા અમે ઘરની બહાર આવી ગયેલ હતા. જ્યાં  સફેદ કલરના એકસેસ ઉપર હેદરબાપુ, અલીબાપુ અને ધમબાપુ આવેલ હતા. જેમા હૈદરબાપુ પાસે ધારીયુ,  ધમબાપુ પાસે પાઇપ હતો. તેમણે મારા ઉપર આડેધડ હુમલો કરેલ અને મને હૈદરબાપુએ પગ અને ખભાના ભાગે ધારીયાથી મારેલ જેમા મને સામાન્ય ઇજાઓ થયેલ હતી. 

    બાદમાં સદામબાપુએ તલવાર વડે મને હાથના ભાગે ઘા કરેલ હતો. દરમિયાન પિતા મહમદભાઈ આવતા આ શખ્સોએ આડેધડ પાઇપ, તલવાર અને ધારીયાથી પિતા પર હુમલો કરી દીધો હતો. દરમિયાન વધુ એક એકસેસ પાછળથી આવી ગયેલ જે એકસેસમાં હસનબાપુ, સાહીદ અને એક અજાણ્યો શખ્સ હતા. આ ત્રણેયે મને ઢીકા પાટુનો માર મારેલ તેમજ મારી માતા આ બધા ઝગડા વચ્ચે બહાર આવતા સદામબાપુએ તેણીને પણ જમીન ઉપર પછાડી આડેધડ મારવા લાગેલ હતા. તે વખતે આ હૈદરબાપુની માતા રોશનબેન પણ સ્થળ ઉપર પહોંચી જતા તેણે પણ મારી માતાને મારવાનુ શરુ કરેલ હતા. હહુમલાના લીધે શેરીના લોકો એકત્રિત થઇ જતાં આ શખ્સો નાસી ગયાં હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: માથાભારે રવિ ઉર્ફે ભગત ચાવડીયા પાસાના પિંજરે પુરાયો

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026

    Junagadh: બંધ ટ્રકમાં અર્ટિગા કાર ઘૂસી ગઈ, ચારના મોત, બેની હાલત અતિ ગંભીર

    July 11, 2026

    Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026

    Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં રિક્ષા અથડાવવાના મામલે યુવાન પર છરી અને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો

    July 11, 2026

    Surendranagar: પોક્સોના ગુનામાં ૧ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

    July 11, 2026

    મને મારા શરીરને કારણે ભૂમિકાઓ મળે છે, મારી પ્રતિભાને કારણે નહીં,Anjali Anand

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.