Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે
    • Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
    • ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો
    • Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા
    • Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા
    • ગુજરાતના Junagadhમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા
    • Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી
    • Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Dhanera ના ફતેપુરા ગામમાં ૩૨ વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકવામં આવ્યો છે
    ગુજરાત

    Dhanera ના ફતેપુરા ગામમાં ૩૨ વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકવામં આવ્યો છે

    Vikram RavalBy Vikram RavalJanuary 13, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૧૩

    આજે આખુ ગુજરાત ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યુ છે. પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે જ્યા ઉત્તરાયણ ઉજવાતી નથી. ૩૦ વર્ષથી ઉત્તરાયણના દિવસે આ ગામમા કોઈએ પતંગ ચગાવી નથી. પતંગ ચગાવવાને બદલે ગામના યુવકો ક્રિકેટ રમીને તહેવાર ઉજવે છે. એટલુ જ નહિ, આ ગામમા જો કોઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે તો તેને દંડ ફટકારવામાં આવે છે.

     ધાનેરાના ફતેપુરા ગામમાં ૩૨ વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. ગામના અનેક ઘરો ઉપર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલા અનેક બાળકોએ પતંગ ચગાવતા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ કરાયો છે. ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં ઉત્તરાણ પર્વમાં પતંગ ઉડાડવામાં આવતા નથી. ૧૯૯૬માં ઉત્તરાણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા. જેથી ગામના વડીલો એકઠા થઈ આ પર્વમાં પતંગ નહીં ઉડાડવાનો નિર્ણય લીધો હતો. ૧૯૯૧ થી ગામમાં પતંગ ચગાવવા ઉપર કડક પ્રતિબંધ હોવાના કારણે કોઈ પતંગ ચગાવતું નથી.

    ફતેપુરા ગામના લોકો આજે પતંગથી દૂર રહીને દાનધર્મનું કામ કરે છે. અહી વડીલો ધાર્મિક કાર્યો પણ કરે છે. વડીલો ધાર્મિક લાગણી માટે એકઠા થઈ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવે છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગને તિલાંજલિ આપે છે. પરંતુ આ ગામનો એક નિયમ પણ છે. જો કોઈ ઉતરાયણના ગામમાં પતંગ ઉડાડે તો તેને ૧૧ હજાર રૂપિયાનો દંડ કરાય છે.

    ગામના યુવકો કહે છે કે, અમારા ગામમાં ભૂતકાળમાં અનેક બનાવો બનતા હવે કોઈ પતંગ ચગાવતા નથી. તો ગામના વડીલ કહે છે કે, અમારા ગામના વડીલોએ પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો તે આજે પણ અકબંધ છે. ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં આવવાનો નિર્ણય લીધો  હતો અને ત્યારથી આજ સુધી આ ગામમાં કોઈએ દોરી, પતંગ ઉત્તરાણની ઉજવણી થતી નથી.

    been banned Dhanera Fatehpura village Kite flying
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    રાજકોટ

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026
    અમદાવાદ

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઘરઘાટીએ કાપડના વેપારીના ઘરમાંથી ૪૯.૬૨ લાખની મતા ચોરી કરી

    July 15, 2026
    ગુજરાત

    Mehsana: વડનગર તાલુકાની સગીરા સાથે દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષ કેદ

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026

    Ahmedabad ખાંડની વાડકી પરત કરવાને બહાને ઘરમાં ધૂસી પડોશી મહિલાએ કાંડ કરતાં ૧૦ વર્ષની સજા

    July 15, 2026

    Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા

    July 15, 2026

    ગુજરાતના Junagadhમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026

    ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.