Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    • કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી
    • Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ
    • તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો
    • Ashneer Grover ની બાયોપિકમાં આમિર સાથે શ્રદ્ધાને રોલની ઓફર
    • ક્રિશ ફોર ફરી કેન્સલ : Hrithik નવી એક્શન ફિલ્મની તૈયારી શરૂ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ધોરણ 10 અને 12 માટે તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર Crystal School માં યોજયો
    સૌરાષ્ટ્ર

    ધોરણ 10 અને 12 માટે તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર Crystal School માં યોજયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dhaka,તા.06

    સરસ્વતી પૂજન અને ધોરણ 10 અને 12 માટે  તણાવ મુક્ત પરીક્ષા સેમિનાર ક્રિસ્ટલ સ્કૂલ અને  રોટરી કલ્બના સંયુક્ત ઉપક્રમે યોજયો હતો આ સેમિનાર માં બે વખત  રીરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર જૂનાગઢના પ્રતિષ્ઠીત શિક્ષક બલદેવપરી દ્વારા બાળકોને મોટીવેશન અને આધુનિક ટેકનોલોજી ના માધ્યમથી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હોશિયાર વિદ્યાર્થી કેવી રીતે સંપૂર્ણ ગુણ મેળવી શકે  અને નબળા વિદ્યાર્થીઓ ગણિત જેવા વિષયમાં ઉતીર્ણ થઈ  શકે તેમને મહત્વપુર્ણ  ટીપ્સ શિક્ષક શ્રી એ સમજાવી હતી. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ ભરાઈ,સફળતા મેળવવાના સોપાનો ની જીણવટ ભરી સર્ચા પ્રેઝન્ટેશન સાથે કરી હતી જેમાં વિષય પણ ‘ સ્વયંભૂ ઉર્જા સ્ત્રોત ‘ રહ્યો હતો આ સેમિનારમાં સંસ્થાના  સ્થાપક ચેરમેન જેશવાલ સાહેબ,હાર્દિક સાહેબ  સાહેબ ,રોટરી કલ્બ ના પ્રમુખ મનસુખભાઇ, ડૉ.ગોડસે,રવિભાઈ, સામાની,ગિરીશભાઈ,રાજેશભાઈ,જનકભાઈ,સભ્યો શાળાના પ્રિન્સીપાલ ઉમાંબેન ,જ્યોતિબેન અને  શિક્ષણ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા

    dhaka
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Babra નજીકના ખંભાળા ગામે 17 વર્ષીય સગીરાનો આપઘાત

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ભંગારના વેપારીને ડરાવી ધમકાવી બે શખ્સોએ રૂા.4.10 લાખ બળજબરીથી પડાવ્યા

    April 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : અલગ અલગ ત્રણ બનાવોમાં એક યુવક સહિત ત્રણ ઈસમોના મોત નિપજ્યા

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026

    Ahan-Aneet ની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ

    April 21, 2026

    તબુએ મુંબઈમાં 10 કરોડનો આલીશાન ફલેટ ખરીદ્યો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026

    Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી

    April 21, 2026

    Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.