Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra

    July 17, 2026

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો
    • પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra
    • Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત
    • Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી
    • Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો
    • Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Director Prithviraj ‘લ્યુસિફર’ ફિલ્મમાં શાહરૂખ ખાનને કાસ્ટ કરવા માંગે છે
    મનોરંજન

    Director Prithviraj ‘લ્યુસિફર’ ફિલ્મમાં શાહરૂખ ખાનને કાસ્ટ કરવા માંગે છે

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.10
    મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ’એલ 2: એમ્ય્યુરનના ટીઝર આવતાની સાથે જ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. ફિલ્મનાં દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે શાહરુખ ખાન તેમની ફિલ્મ ‘લ્યુસિફર’ની હિન્દી રિમેકમાં કામ કરે.

    ‘એલ 2: એમ્ય્યુરન’ 2019ની હિટ ફિલ્મ ‘લ્યુસિફર’ની સિક્વલ છે. સાઉથમાં તેને લોકોએ ખૂબ પસંદ કરી હતી અને હવે આશા રાખવામાં આવી રહી છે કે ’એલ 2: એમ્ય્યુરને વધુ લોકો પસંદ કરશે. 

    જ્યારે પૃથ્વીરાજને પૂછવામાં આવ્યું કે તેઓ ‘લ્યુસિફર’ની બોલિવૂડ રિમેકમાં કોને કાસ્ટ કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ શાહરુખ ખાનને મોહનલાલની ભૂમિકામાં જોવા માંગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેનાં પ્રિય બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન છે. પહેલાં આ ફિલ્મને તેલુગુમાં ’ગોડફાધર’ તરીકે રિમેક કરવામાં આવી હતી, જેમાં ચિરંજીવીએ અભિનય કર્યો હતો. 

    એવાં પણ સમાચાર છે કે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન ‘એલ 2: અમ્પુરન’માં પણ કામ કરી શકે છે. પૃથ્વીરાજે કહ્યું કે “એલ 2 : અમ્પુરન” હિન્દી ભાષી દર્શકોને નિરાશ નહીં કરે કારણ કે ફિલ્મનાં પ્રથમ 20-25 મિનિટનાં ડાયલોગ હિન્દીમાં હશે. આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થવાની છે અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ને ટક્કર આપી શકે છે.

    'Lucifer' Director Prithviraj Shah Rukh Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra

    July 17, 2026
    મનોરંજન

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026
    મનોરંજન

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    મનોરંજન

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026
    મનોરંજન

    Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી

    July 17, 2026
    મનોરંજન

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra

    July 17, 2026

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot આરટીઓ ઓફિસ ખાતે એક કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ’એઆઇ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રારંભ થયો

    July 17, 2026

    પોર્નોગ્રાફીના આરોપોમાં જો દોષિત ઠરીશ તો હું મારો જીવ આપી દઈશ,” Raj Kundra

    July 17, 2026

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.