Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન
    • American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે
    • ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’
    • આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી
    • એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું
    • રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી
    • Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો
    • Kohli એ સ્ટીવ સ્મિથનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો અને રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»કેન્દ્ર બંધારણ, લોકશાહીને નબળી પાડી રહી છે : Priyanka Gandhi
    અન્ય રાજ્યો

    કેન્દ્ર બંધારણ, લોકશાહીને નબળી પાડી રહી છે : Priyanka Gandhi

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025Updated:February 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે

    Wayanad, તા.૧૦

    કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે. વાયનાડ સાંસદ પ્રિયંકાએ મનન્થવાડી વિધાનસભા મતવિસ્તારમાં બૂથ-સ્તરના નેતાઓની બેઠકમાં દાવો કર્યો હતો કે, દેશ એવા સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે જ્યાં કેન્દ્રની સરકાર ‘ભારતમાં બંધારણ અને લોકશાહીને નબળા પાડવા બધું કરી રહી છે. તેમણે કહ્યું કે આજે પણ વાયનાડ જિલ્લાના જે લોકો ગયા વર્ષે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા તેમને પૂરતું વળતર મળ્યું નથી.પ્રિયંકાએ વધુમાં ઉમેર્યું કે, લોકસભામાં કોંગ્રેસના પ્રયાસોને કારણે જ કેન્દ્ર સરકારે વાયનાડમાં ભૂસ્ખલનને ગંભીર ‘આપત્તિ’ જાહેર કરી છે.” તેમણે આશા વ્યક્ત કરી કે અસરગ્રસ્ત લોકોને પુનર્વસન માટે વધુ ભંડોળ મળશે. તેમણે વાયનાડ જિલ્લામાં જંગલી પ્રાણીઓના હુમલાને કારણે થયેલા જાનમાલના નુકસાનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આ માનવ અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષને કારણે થઈ રહ્યું છે. તે લોકોના જીવનશૈલી પર પણ અસર કરી રહ્યું છે.વાયનાડ સાંસદે કહ્યું કે, “ગઈ વખતે જ્યારે હું વાયનાડ આવી હતી, ત્યારે જિલ્લા વહીવટીતંત્રે કહ્યું હતું કે માનવ-પ્રકૃતિ સંઘર્ષ ઘટાડવા અને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમને વધુ ભંડોળની જરૂર છે. મેં તેમને કહ્યું કે આપણે સાથે મળીને કામ કરીશું અને શક્ય તેટલું ભંડોળ એકત્ર કરીને આ સમસ્યાનો ઉકેલ લાવીશું.

    Priyanka Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Telanganaની ઈગલ ફોર્સે ૧ કરોડથી વધુ કિંમતનો ૨૩૭ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ના રાજયપાલ આનંદીબેન પટેલે વિવિધ પાસાઓમાં નવા સંશોધનો કરવા પર ભાર મુકયો

    July 17, 2026
    અન્ય રાજ્યો

    Puriમાં Jagannath Rath Yatraમાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત, અનેકને ઈજા

    July 16, 2026
    અન્ય રાજ્યો

    NCP INDIA ગઠબંધન છોડશે નહીં, સાથે મળીને સીમાંકનનો નિર્ણય લેશેઃ Supriya Sule

    July 16, 2026
    અન્ય રાજ્યો

    Hyderabadમાં એચએમડીએ ચીફ એન્જિનિયરે ભ્રષ્ટાચાર દ્વારા કરોડોના પ્લોટ, ફ્લેટ અને લક્ઝરી કાર ખરીદી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026

    આજે Punjab માં ગેંગ વોર ચાલી રહી છે. ડ્રગ ડીલરો મુક્તપણે ફરે છે,Punjabના યુવાનો ડ્રગ્સમાં ધકેલાઈ રહ્યા છે,PM મોદી

    July 17, 2026

    એક Iraqi સંગઠને ટ્રમ્પના જીવન માટે ૧૦ મિલિયનનું ઇનામ જાહેર કર્યું

    July 17, 2026

    રશિયા સાથેના યુદ્ધ વચ્ચે, યુક્રેનના વડા પ્રધાનને બદલવામાં આવ્યા છે.Serhiy Koretskyને હવે પીએમ પદની જવાબદારી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026

    American સૈનિકોએ વર્ષે એક વખત મર્દાનગી પરીક્ષણ કરાવવું પડશે

    July 17, 2026

    ‘China ૨૨ કરોડ અમેરિકન વૉટર્સના ડેટાની ચોરી કરી’

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.