Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    FIFA World Cup ના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ

    July 17, 2026

    25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ

    July 17, 2026

    FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • FIFA World Cup ના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ
    • 25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ
    • FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ
    • 17 જુલાઈનું પંચાંગ
    • 17 જુલાઈનું રાશિફળ
    • ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય
    • Shri Nandkishore Goenkaji ના નિધનને PM મોદીએ ગણાવી અપૂરણીય ક્ષતિ
    • આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar નજીક બે બાઈક અને કાર વચ્ચેના ટ્રિપલ અકસ્માત
    જામનગર

    Jamnagar નજીક બે બાઈક અને કાર વચ્ચેના ટ્રિપલ અકસ્માત

    Vikram RavalBy Vikram RavalFebruary 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.27 

    જામનગર નજીક ઠેબા ચોકડી પાસે ગઈકાલે શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં બે બાઈક અને કાર વચ્ચેના ટ્રિપલ અકસ્માતમાં એક નેપાળી યુવાનનો ભોગ લેવાયો છે. જ્યારે અન્ય એક નેપાળી યુવાન તથા ખેડૂત યુવાન બે વ્યક્તિને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત એટલો ભયંકર હતો, કે બે બાઈકની ટક્કર પછી મૃતક યુવાન ડિવાઈડર કુદાવીને સામેથી આવતી કાર સાથે ટકરાઈને મૃત્યુ પામ્યો હતો.

    આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર ચોકડી પાસે રહેતો અને મજૂરી કામ કરતો દીપક કરણભાઈ વિશ્વકર્મા નામનો 20 વર્ષનો નેપાળી યુવાન ગઈકાલે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. જેની પાછળ ગૌતમ નામનો અન્ય એક નેપાળી યુવાન બેઠો હતો.

    જે બંને ઠેબા ચોકડીથી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન તેઓ આગળ જઇ રહેલા એક બાઈકની સાથે પાછળથી ટકરાઈ ગયા હતા. જે અકસ્માત એટલો ભયંકર હતો, કે બાઈક ચાલક દીપક પોતાના વાહનનો કાબુ ગુમાવી બેઠો હતો, અને રોડનું ડીવાઇડર કુદાવીને સામેથી આવી રહેલી એક કાર સાથે ટકરાઈ ગયો હતો.

    જે ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક દીપક વિશ્વકર્માનું ગંભીર ઇજા થવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા ગૌરાંગ નામના અન્ય નેપાળી યુવાનને ઇજા થઈ હોવાથી સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે.આ ઉપરાંત જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં હિતેશભાઈ પોપટભાઈ કણજારીયા (ઉંમર વર્ષ 45) કે જે પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન તેની પાછળ મૃતકનું બાઇક ટકરાયું હતું, અને પોતે પણ ઈજાગ્રસ્ત બન્યા હોવાથી ઇતિહાસમાં સારવાર હેઠળ છે.

    આ ઘટનાની જાણ થતા પંચકોષી બી. ડિવિઝન પોલીસ ઘટના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગઈ હતી, અને ખેડૂત યુવાન જીતેશ કણજારીયાની ફરિયાદના આધારે અકસ્માત સર્જીને મૃત્યુ પામનાર દીપક કરણભાઈ વિશ્વકર્મા સામે ગુનો નોંધ્યો છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    FIFA World Cup ના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ

    July 17, 2026

    25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ

    July 17, 2026

    FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ

    July 17, 2026

    17 જુલાઈનું પંચાંગ

    July 16, 2026

    17 જુલાઈનું રાશિફળ

    July 16, 2026

    ISRO કેમ છોડી રહ્યા છે વૈજ્ઞાનિકો? રાજીનામા રોકવા સરકારે લીધો મોટો નિર્ણય

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    FIFA World Cup ના ફાઇનલમાં હાજર રહેશે ડોનાલ્ડ ટ્રમ્પ

    July 17, 2026

    25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ

    July 17, 2026

    FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.