Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ
    ખેલ જગત

    FIFA World Cup ફાઈનલ સેરેમનીમાં પોસ્ટ મલોન કરશે પરફોર્મ

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા. 17
    વર્લ્ડ કપ માટે સ્પેન અને આર્જેન્ટિના રવિવારે સામસામે હશે. પરંતુ આ પહેલાં ક્લોઝિંગ સેરેમનીમાં એટલે કે સમાપન સમારોહમાં હોલીવુડના તમામ સ્ટાર્સ પણ પરફોર્મન્સ આપશે.

    આમાં જેનિફર હડસન અને રોબી વિલિયમ્સ તથા રેપર પોસ્ટ મલોન પણ સામેલ છે. અમેરિકી સિંગર અને રેપર મલોન મેચ શરૂ થતાં પહેલાં ખાસ પરફોર્મન્સ આપશે. ફિફાના જણાવ્યાં અનુસાર, સમાપન સમારોહ મેચ શરૂ થવાનાં 90 મિનિટ પહેલાં શરૂ થશે.

    ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનોએ કહ્યું, ‘જ્યારે રમત અને સંસ્કૃતિનાં સંગમ પર પૂરી દુનિયાની નજર હશે, ત્યારે પોસ્ટ મલોન પોતાનાં શાનદાર પ્રદર્શનથી આખી ટૂર્નામેન્ટની સફરની ઉજવણી કરશે.’

    આ સેરેમનીમાં ઇન્ફ્લુએન્સર આઇશોસ્પીડ, જેનિફર હડસન, રોબી વિલિયમ્સ, લૌરા પૌસિની અને નિકોલ શર્ઝિંગર પણ પરફોર્મ કરશે.

    “જ્યારે રમત અને સંસ્કૃતિનાં સંગમ પર પૂરી દુનિયાની નજર હશે, ત્યારે પોસ્ટ મલોન પોતાનાં શાનદાર પ્રદર્શનથી આખી ટૂર્નામેન્ટની યાદગાર સફરની ઉજવણી કરશે.” – જિયાની ઇન્ફેન્ટિનો, ફિફા અધ્યક્ષ

    FIFA World Cup
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article17 જુલાઈનું પંચાંગ
    Next Article 25 વર્ષ બાદ Indian team ફરી એ જ પરિસ્થિતિમાં! બેટ્સમેનોને શોર્ટ બોલ રમવામાં ભારે તકલીફ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Deepti Sharma એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની

    August 31, 2026
    ખેલ જગત

    ICC એ શ્રીલંકાને મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીના યજમાન અધિકારો છીનવી લીધા

    August 31, 2026
    ખેલ જગત

    Abhishek Sharma ના ૨૬ બોલમાં ૭૭ રનના ધમાકેદાર પ્રદર્શન વ્યર્થ ગયા કારણ કે મોહાલી કિંગ્સે વિશાળ લક્ષ્યનો પીછો કર્યો

    August 31, 2026
    ખેલ જગત

    Joe Root લોર્ડ્‌સ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો, એન્ડ્રૂ સ્ટ્રોસનો રેકોર્ડ તોડ્યો

    August 31, 2026
    ખેલ જગત

    લોર્ડ્‌સમાં હાર બાદ Babar Azam નો ગુસ્સો ફાટી નીકળ્યો, બેટ્‌સમેનથી લઈને બોલરો સુધી બધાની ટીકા કરી

    August 31, 2026
    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,860
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 23:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.