Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા
    • Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો
    • Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો
    • Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો
    • Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
    • Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો
    • Surendaranagar : સબ જેલમાંથી સાયબર ક્રાઈમ ગુનાના આરોપી પાસેથી મોબાઈલ પકડાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dhoraji ચોરાઉ બાઇક સાથે વડાલનો શખ્સ ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Dhoraji ચોરાઉ બાઇક સાથે વડાલનો શખ્સ ઝડપાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાજકોટ, જુનાગઢ અને ધોરાજીથી ટુ- વ્હીલર ચોર્યા ની કબુલાત, રૂપિયા 60 હજારનો મુદ્દામાલ કબજે
    Dhoraji,તા.01
    જામનગર શહેરના જુનાગઢ રોડ પર ચોરાઉ બાઈક સાથે જુનાગઢના વડાલ ના શખ્સને ઝડપી લઇ રાજકોટ, જુનાગઢ અને ધોરાજી ખાતે  મળી 4 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત આપતા પોલીસે રૂપિયા 60,000 ની કિંમત ના ચાર બાઇક કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા ને અને  વલ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડાએ હિમકરસિંહ એ આપેલી સુચનાને પગલે ધોરાજી સીટી ઈનચાર્જ પીઆઈ એલ.આર.ગોહિલ સહિતના સ્ટાફ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.ત્યારે જુનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતો રાજવંદ વીરદાસ વાઘેલા નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ વી કે ગોહિલ સહિતના સ્ટાફે ધોરાજી રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ રાજવંત વાઘેલાને અટકાવી બાઈક નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ભાઈ ચોરાવ હોવાનું ખૂલતા પોલીસે અટકાયત કરી આખરી પૂછપરછ કરતા તેણે રાજકોટ શહેર ના રામનાથ વરસ સ્મશાન પાસેથી એક માસ પૂર્વે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ના પાર્કિંગમાંથી બે બાઈક અને જેતપુરના ધોરાજી રોડ પર મળી ચાર બાઈક ની ચોરી કરી હોવાની કબુલાત આપી  હતી. પોલીસે ચારે બાઈક મળી રૂપિયા 60,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ રાજવંશ વાઘેલા હેન્ડલ લોક વગરના, અવાવરૂ જગ્યા પર પડેલા અને લોકોની ઓછી અવર  જવર હોય તેવા સ્થળોએ  સોકેટ ખોલી ડાયરેક્ટ કરી બાઈકની ચોરી કરતો હોવાની કબુલાત આપી હતી. પોલીસે વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
    Dhoraji Dhoraji NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026

    Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો

    May 2, 2026

    Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

    May 2, 2026

    Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.