Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે
    • Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ
    • Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી
    • “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો
    • Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો
    • Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી
    • America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો
    • Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»લેન્ડર ‘Blue Ghost’ ચંદ્રમાની સપાટી પર સફળ ઉતરાણ કર્યુ
    આંતરરાષ્ટ્રીય

    લેન્ડર ‘Blue Ghost’ ચંદ્રમાની સપાટી પર સફળ ઉતરાણ કર્યુ

    Vikram RavalBy Vikram RavalMarch 3, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.03

    અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અમેરિકાની ફાયરફલાઈ એરોસ્પેસ નામની ખાનગી કંપનીના લેન્ડર ‘બ્લુ ઘોસ્ટે’ ચંદ્રમાની સપાટી પર સફળ ઉતરાણ કર્યુ હતુ.

    મિશનનો ઉદેશ માનવ મિશન માટે ચંદ્રમા પર આવાસ, સંશાધન, જલવાયુનો અભ્યાસ કરીને ડેટા એકત્રિત કરવાનો છે. નાસા માટે 10.1 કરોડ ડોલર અર્થાત 884 કરોડના ખર્ચે બનેલા ખાસ ઉપકરણને તેમાં જોડવામાં આવ્યુ છે.

    કંપનીની આ પ્રથમ ચંદ્રયાત્રા હતી અને ક્રેશ વિના જ સફળ લેન્ડીંગ કરનાર પ્રથમ અમેરિકી કંપની બની છે. ચંદ્રમાના ઉતરીય ગોળાર્ધમાં પ્રાચીન જવાળામુખી પાસે તેનુ લેન્ડીંગ કરાવવામાં આવ્યુ હતું.

    સફળ લેન્ડીંગ થતા જ ટેકસાસ સ્થિત કેરોલરૂઝે જશ્ન મનાવાયો હતો અને ‘આપણે ચંદ્રમા પર પહોંચી ગયા’નુ જાહેર કરાયુ હતુ. ચંદ્રમાં તથા પૃથ્વી વચ્ચેનુ અંતર 3.6 લાખ કિલોમીટર હોવાનું ઉલ્લેખનીય છે.

     

    'Blue Ghost' Lander successfully
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    America માં જગ્ગુ ભગવાનપુરિયા ગેંગના ગેંગસ્ટર નીતિશ કૌશલ સામે FBI એ તેને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ઉમેર્યો

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ને પોતાના જ દેશમાં ઝટકો લાગ્યો,US Senate ૯૬ લાખ કરોડના સંરક્ષણ બિલને બ્લોક કરી દીધું

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં અમેરિકાએ ફરી દરિયાઈ નાકાબંધી શરૂ કરી

    July 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuz માં ઈરાને 7 વ્યાપારી જહાજો પર હુમલા કર્યાનો અમેરિકાનો દાવો

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026

    “Vladimir Putin Ukraineપર પરમાણુ હુમલો કરવાના હતા, પરંતુ PM Modi એ તેને અટકાવ્યો,” પોલેન્ડના મંત્રીનો બોલ્ડ દાવો

    July 15, 2026

    Rajkotમાં જમવા બાબતે ઝઘડો થતા પત્ની પર હુમલો

    July 15, 2026

    Rajkotમાં લોન ન ભરનાર આરોપીને કોર્ટે સજા ફટકારી

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય મૂળના અવકાશયાત્રી Anil Menon આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે રવાના થયા, ૮ મહિના સુધી સંશોધન કરશે

    July 15, 2026

    Rajkotમાં ચેક રિટર્નના ચાર કેસમાં મહિલા વેપારીને જેલ

    July 15, 2026

    Rajkotમાં બુટલેગરની જામીન અરજી અદાલતે ફગાવી

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.