Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે
    • બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી
    • Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!કાણરોજ
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»હોળી પહેલા વતન જનારા મુસાફરો માટે સરકાર ૭૧૦૦ એસટી બસ દોડાવશે
    અમદાવાદ

    હોળી પહેલા વતન જનારા મુસાફરો માટે સરકાર ૭૧૦૦ એસટી બસ દોડાવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૮

    રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા સવિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા પુરી પાડે દર વર્ષે પુરી પાડે છે.રાજ્યના પંચ મહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંત રામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાના નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી/ વ્યવસાય/ મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો હોળી- ધૂળેટી જેવા તહેવારોમાં માદરે વતન તરફ મુસાફરી કરતા હોય છે. જેથી, નાગરીકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં તહેવારો ઉજવી શકે તે હેતુથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જેવા કે અમદાવાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર અને ભુજ જેવા વિસ્તારમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર વિગેરે જગ્યાએ જવા માટે વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવામાં આવશે. જે પૈકી ડાકોર અને દ્વારકા જવા માટે ૫૦૦ બસો દ્વારા ૪૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરાશે જ્યારે તારીખ ૧૦ માર્ચ ૨૦૨૫ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન હોળી-ધૂળેટીના તહેવારો દરમિયાન પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

    ગત વર્ષે ગુજરાત એસ. ટી. દ્વારા ૧૦૦૦ જેટલી બસો દ્વારા ૬૫૦૦ થી વધુ ટ્રીપોનું સંચાલન કરી મુસાફરોને વતન ભણી મોકલવામાં આવેલ. ઉપરાંત ડાકોર રણછોડરાયજી ફૂલડોલોત્સવ માટે ૪૦૦ બસો દ્વારા ૩૦૦૦ ટ્રીપોનું દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

    નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસનું ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ ઉપરથી અને નિગમની મોબાઈલ એપ્લીકેશન પરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા મુસાફરોને સંચાલન સબંધિત  પૂછપરછ માટે નિગમના તમામ ડેપો પરથી અને નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે. જેનો રાજ્યના નાગરિકો દ્વારા ખાસ લાભ લેવા નિગમ દ્વારા અનુરોધ કરાયો છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: Bopalમાં ફ્લેટ ભાડે રાખી ડ્રગ્સનું વેચાણ કરતો Rajkotનો યુવક ઝડપાયો

    April 17, 2026
    અમદાવાદ

    Rajkot સહિત પાંચ શહેરોમાં 40 અને વડોદરા – ડિસામાં 39 ડીગ્રી તાપમાન

    April 16, 2026
    અમદાવાદ

    કટોકટીના સમયે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર સરકારી કર્મચારીના મેડિકલ બિલ નકારી શકાય નહીં

    April 16, 2026
    અમદાવાદ

    Adani Mundra Portએ સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત

    April 15, 2026
    અમદાવાદ

    Amit Chavdaના ગઢમાં જ કોંગ્રેસનું સૂરસૂરિયું થયું: ભાજપે ભરત સોલંકીની સ્ટ્રેટેજીનું ફીંડલું વાળી દીધું

    April 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026

    અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી

    April 17, 2026

    Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock સિરિઝની સીઝન ૨ પણ આવશે

    April 17, 2026

    બોબી દેઓલ ઈશા અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.