Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ
    • Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું
    • Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ
    • શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે
    • Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    • Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં
    • U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ
    • Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજ્યમાં Heat wave ના પ્રકોપની કાળઝાળ શરૂઆત, ૩ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર
    ગુજરાત

    રાજ્યમાં Heat wave ના પ્રકોપની કાળઝાળ શરૂઆત, ૩ જિલ્લામાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર

    Vikram RavalBy Vikram RavalMarch 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૦

    હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે. હાલ ગુજરાતથી માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે.  જેમાં ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં ‘લૂ’નું એલર્ટ આપવામાં આવ્યું છે.  દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં ગુજરાતના ૩ જિલ્લાઓમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ ગયું છે.સૌથી વધુ રાજકોટમાં ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં ૪૦.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ૩૮.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૨ ડિગ્રી અને નલિયામાં ૩૯.૫ ડિગ્રી, કેશોદમાં ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

    તે સિવાય કંડલામાં ૩૯.૨ ડિગ્રી, અમરેલીમાં ૩૯ ડિગ્રી તાપમાન અને ડીસામાં ૩૮.૯ ડિગ્રી, સુરતમાં ૩૮.૭ ડિગ્રી તાપમાનજ્યારે આગામી ૧૨ માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી સાથે ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ-ચાર દિવસ તાપમાનનો પારો ૪૦-૪૨ ડિગ્રી રહેવાનો અંદાજ છે. ચાલો જાણીએ કયા જિલ્લામાં જાહેર કરાયુ ગરમીનું એલર્ટ.

    હવામાન વિભાગની આગાહી મુજબકચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેશે.રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છના આંતરિક ભાગો અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી ૩-૪ દિવસ દરમિયાન ૪૦-૪૨ ડિગ્રી મહતમ તાપમાનમાં રહેવાની શક્યતા છે. જ્યારે લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે (૧૦ માર્ચ, ૨૦૨૫)ના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, સુરત, વલસાડ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ૧૧ માર્ચની આગાહી

    રાજ્યમાં આગામી ૧૧ માર્ચ, ૨૦૨૫ના કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરા અને દક્ષિણે ગુજરાતના અમુક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાનની આગાહી છે.

    રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો હાઈ રહેવાની સંભાવના છે, ત્યારે ૧૨ માર્ચ, ૨૦૨૫ના રોજ રાજ્યના સાત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવની આગાહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    અમદાવાદ

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…આતંકવાદી પ્રવૃત્તિઓ

    July 7, 2026

    Spain છેલ્લી ઘડીએ ગોલ કરીને પોર્ટુગલને ૧-૦ થી હરાવ્યું

    July 7, 2026

    Ahmedabad: પાનના ગલ્લા પર પાકીટને અડવા બાબતે છરાના ઘા ઝીંકનારને ૬ વર્ષની સખત કેદ

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.