Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો
    • Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Nifty Futures bullish focus above 25202 points..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Champions Trophyની ફાઇનલ મેચ પર ગુજરાતમાં જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો
    અમદાવાદ

    Champions Trophyની ફાઇનલ મેચ પર ગુજરાતમાં જ કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો

    Vikram RavalBy Vikram RavalMarch 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૧૧

    દુબઇમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમાતી હોય અને ભારતની ટીમ ફાઇનલમાં રમતી હોય એટલે બુકીઓ-સટોડિયાઓ માટે તો જાણે કે અવસર આવ્યો હોય તેવો ઘાટ થાય. ભારત-ન્યુઝીલેન્ડની ફાઇનલ પર અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં લગભગ એકાદ હજાર કરોડનો સટ્ટો રમાયો હતો અને બીજી દિવસે સોમવારે સવારે તો ચોક્કસ આંગડિયા પેઢી દ્વારા તેના હવાલા પણ પાડી દેવાયા હતા. જોકે પોલીસે ઓનલાઇન સટ્ટો રમાડતા ઘણા લોકોને ઝડપી પણ લીધા હતા. જોકે મોટા બુકીઓ તો પોલીસની પકડ બહાર બેસીને સટ્ટો રમાડતા હતા. જ્યારે કેટલાક બુકીઓ ખાસ દુબઇ પહોંચી ગયા હતા.દેશ અને દુનિયાભરમાં ક્રિકેટ પર રમાતા સટ્ટાના માસ્ટર માઇન્ડ ગુજરાત અને ભારતના જ છે. આ સટોડિયાઓએ ભારતમાં પોલીસ અને તંત્રનું દબાણ વધતાં દેશ છોડી દીધો છે. મોટા ભાગના બુકીઓ દુબઇમાં સેટલ થઇ ગયા છે. જો કે તમામની સામે ભારતમાં કેસ ચાલી રહ્યા છે. દુબઇમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ પર ભારત જીત માટે ફેવરિટ હતું. તેમ છતાં મેચ દરમિયાન ઘણા ચડાવ-ઉતાર જોવા મળ્યા હતા. હવે સટ્ટો માટેની એપ્લિકેશન દ્વારા બુકીઓ ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે. સટ્ટા બેટિંગની એપ્લિકેશનને આધારે બુકીઓએ કરોડોનો સટ્ટો લીધો હતો.  અમદાવાદમાં હવે ઠેર ઠેર બુકીઓના માણસો સટ્ટા બેટિંગની એપ્લિકેશનો આઇડી પાસવર્ડ મેળવીને સટ્ટો રમાડતા થઇ ગયા છે. માત્ર ગુજરાતમાં જ એકાદ હજાર કરોડનો સટ્ટો રમાયો હતો.ચાંદખેડા પોલીસે બાતમીના આધારે ચામુંડા કાફેમાં રેડ કરી હતી. કાફેમાં બેસીને ભારત-ન્યુઝીલેન્ડની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા રિતેશ ઠક્કરને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીનો ફોન કબજે લઇને તપાસ કરતા એક આઇડી મળી આવ્યું હતું. જે આઇડી તેણે સોશિયલ મીડિયામાં આવતી સાઇટ પરથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પીસીબીની ટીમે બાતમીના આધારે ગોતા દેવનગર ચાર રસ્તા પાસે નહેરૂનગર વાળા માર્કેટમાં રેડ કરી હતી. અહીંથી પોલીસે રાજેશ વનજાણી (રહે. વાડજ)ને ઝડપી પાડી તેનો ફોન કબજે લીધો હતો. જેમાં મળેલું આઇડી તેણે રોકી તલરેજા પાસેથી એક લાખમાં લીધું હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ સોલા પોલીસે સોલા સિવિલ હોસ્પિટલની સામેથી પિન્ટુ ઠાકોરને સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. આરોપીએ સાવન દવે પાસેથી ૧૨ હજારમાં આઇડી લીધું હોવાનું સામે આવતા હવે પોલીસે આઇડી આપનાર લોકોને શોધખોળ હાથ ધરી છે.

     

     

     

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Affidavit અનુસાર વિજય રૂપાણીની કુલ જાહેર ચલ સંપત્તિઓની કિંમત ૫.૪૩ કરોડ રૂપિયા હતી

    June 16, 2025
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025

    CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.