Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું
    • Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર
    • બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
    • Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી
    • South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું
    • આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે
    • ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે
    • Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ધમકી તો આપવાની નહીં, થાય તે કરી લેવું :Iran
    આંતરરાષ્ટ્રીય

    ધમકી તો આપવાની નહીં, થાય તે કરી લેવું :Iran

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે અમારો દેશ કોઈપણ ધમકી હેઠળ અમેરિકા સાથે કામ નહીં કરે

    Tehran, તા.૧૨

    ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે તે અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં. આ સાથે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સ્પષ્ટપણે કહી દીધું છે કે ધમકીઓ આપવાની નહીં. તમારાથી થાય તે કરી લો. જે કરવું હોય કરો અમે દબાણમાં આવવાના નથી. તાજેતરમાં ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનાઈને  એક પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે નવા પરમાણુ કરાર પર ચર્ચા કરવાની અપીલ કરી હતી. ત્યારે હવે ખામેનાઇએ આ પત્રનો જવાબ આપતાં વાતચીતનો ઈનકાર કરી દીધાની માહિતી મળી રહી છે. ગઇકાલે ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિઆને કહ્યું કે અમારો દેશ કોઈપણ ધમકી હેઠળ અમેરિકા સાથે કામ નહીં કરે. અહેવાલ અનુસાર, તેમણે ટ્રમ્પને કહ્યું કે ‘તમને જે યોગ્ય લાગતું હોય તે કરો’. અમેરિકાએ અમને આદેશ ન આપવા, તે અમને ધમકાવતો હોય તેવું લાગે છે જે અમને જરાર સ્વીકાર્ય નથી. અમે તમારી સાથે વાત પણ નહીં કરીએ. તમને જે યોગ્ય લાગે તે કરો.અગાઉ ખામેનાઈએ ટ્રમ્પને આડેહાથ લેતાં કહ્યું હતું કે, ‘કેટલીક ધમકી આપતી સરકારો વાતચીત પર આગ્રહ રાખી રહી છે.’ મને ખબર નથી કે કેટલાક વિદેશી નેતાઓ માટે દાદાગીરી સિવાય બીજો કયો શબ્દ વાપરવો. તેમની વાતો સમસ્યાઓ ઉકેલવા માટે નથી પણ દબાણ વધારવા માટે છે.

    Iran Masoud Pezeshkian President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026
    રાષ્ટ્રીય

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર Ajit Doval સાઉદી અરેબિયાના પ્રવાસે

    April 20, 2026
    રાષ્ટ્રીય

    Kashmir માં બસ ખાઈમાં ખાબકતા 20 ના મોત : અનેક ગંભીર

    April 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    ‘યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026

    Cooking Gas માં કોઈ અછત નથી : એક જ દિવસમાં 53.5 લાખ સિલીન્ડરની ડીલીવરી

    April 20, 2026

    South Korean ના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે : નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કર્યું

    April 20, 2026

    આ વર્ષે સુપર અલનીનો હશે : ઈંધણથી લઈ ખાતરની સ્થિતિ ચિંતા વધારશે

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Wind મુંદ્રામાં આકાશને આંબતું દેશનું સૌથી મોટું 5 MW ટર્બાઇન કાર્યરત કર્યું

    April 20, 2026

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026

    બ્લૂમબર્ગ ગ્લોબલ ઇન્ડેક્સમાં ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.