Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા

    July 18, 2026

    હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ

    July 18, 2026

    હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા
    • હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ
    • હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ
    • CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા
    • Kashmir સરહદે ગોળીબાર : ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
    • હવે ખાનગી કંપનીઓને Medical Colleges ખોલવા મંજુરી : નફો કરી શકશે
    • વડાપ્રધાનના હસ્તે વંદેમાતરમ લખાયેલુ Post Card પણ રોકેટ સાથે અવકાશમાં પહોંચ્યું
    • દેશના પ્રથમ ખાનગી રોકેટ Vikram-1 નું સફળતાપૂર્વક લોન્ચીંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન
    જામનગર

    Jamnagar ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન

    Vikram RavalBy Vikram RavalMarch 19, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેન્ટિંગ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રો તા.૨૨ તથા ૨૩ માર્ચના રોજ ટાઉનહોલ ખાતે વિનામૂલ્યે નિહાળી શકાશે

    Jamnagar તા.19

    ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના તાબા હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેન્ટિંગ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોને બોલાવી કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પમાં ચિત્રકામ પૂર્ણ થયા બાદ આ કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવશે.આ વર્ષે જામનગર ખાતે આ કન્ટેમ્પરી આર્ટીસ્ટ કેમ્પનું આયોજન તા.૧૭/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૩/૨૦૨૫ દરમ્યાન કરવામાં આવેલ છે. તથા આ કેમ્પ દરમ્યાન કલાકારો દ્વારા તૈયાર કરેલ પેન્ટિંગનું પ્રદર્શન તા.૨૨/૦૩/૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૩૦ કલાક થી તા.૨૩/૦૩/૨૦૨૫ સાંજે ૦૮:૦૦ કલાક સુધી આર્ટ ગેલેરી, ટાઉનહોલ, જામનગર ખાતે યોજાનાર છે.જામનગરની જાહેર જનતાને આ પ્રદર્શન વિનામૂલ્યે નિહાળવા જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

     

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

    July 14, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક ખડખંભાળિયા ડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં કરુણ મોત

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા

    July 18, 2026

    હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ

    July 18, 2026

    હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ

    July 18, 2026

    CM ભુપેન્દ્ર પટેલની સાહજીકતા; Ambli ના બાળકો – ગ્રામ્યજનોને મળ્યા

    July 18, 2026

    Kashmir સરહદે ગોળીબાર : ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ

    July 18, 2026

    હવે ખાનગી કંપનીઓને Medical Colleges ખોલવા મંજુરી : નફો કરી શકશે

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Raipur માં ઘરમાંથી એક જ પરિવારના પાંચ લોકોના મૃતદેહ મળ્યા

    July 18, 2026

    હવે Abhijeet Deepak ઉપવાસ શરૂ કર્યા : વડાપ્રધાનના રાજીનામાની માંગ

    July 18, 2026

    હવે 10 ગૂંઠાથી વધુ જમીનના ટુકડા `નિયમિત’ : હજારો જુના કેસ રદ

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.