Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026

    Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી

    July 18, 2026

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા
    • Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી
    • Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો
    • Women’s T20 team ના કેપ્ટન તરીકે હરમનપ્રીતનું સ્થાન શેફાલી અથવા જેમીમા લઇ શકે છે,મિતાલી
    • Morbi તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સ્ટેશન રોડ પરથી ઝડપાયો
    • તંત્રી લેખ…નારીવાદ ઉગ્રવાદની મર્યાદાઓ પાર કરે છે
    • વૈશ્વિક પડકારો છતાં Indian Stock Market માં તેજીનો માહોલ…!!
    • Morbi દારૂ-જુગારની પ્રવૃત્તિ કરવાની ના પાડતા નિવૃત અજઈં અને પુત્રને માર માર્યો, બંને પક્ષની સામસામી ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagarથી માટેલ જઈ રહેલા પદયાત્રીને બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
    જામનગર

    Jamnagarથી માટેલ જઈ રહેલા પદયાત્રીને બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalApril 3, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.03

    જામનગરથી માટેલની પદયાત્રા માટે નીકળેલા જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળના પદયાત્રી સંઘમાં ગઈકાલે મોડી સાંજે કરુણા જનક કિસ્સો બન્યો હતો. ધ્રોલ નજીક પહોંચેલા પદયાત્રી સંઘમાં એક પદયાત્રીને બાઇક સવારે પાછળથી ઠોકર મારી હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવને લઈને પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઈ છે. પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

    જામનગરના આઈ શ્રી ખોડીયાર મિત્ર મંડળ સંઘ દ્વારા જામનગરથી માટેલ પદયાત્રા માટે સંઘ રવાના થયો હતો, અને તેમાં અનેક પદયાત્રીઓ જોડાયા હતા. જે પદયાત્રીઓનો સંઘ જામનગર- રાજકોટ રોડ પરથી પદયાત્રા કરીને પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ધ્રોળ નજીક પાછળથી આવી રહ્યા હતા એમ.પી. 09 એમ.ક્યુ. 4096 નંબરના બાઈકના ચાલકે જામનગરમાં પ્રગતિ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ ગગુભાઈ બારડ (ઉમર 56)ને હડફેટમાં લઈ લેતાં તેઓ ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા, અને પદયાત્રી સંઘમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. તેઓને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે  સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેઓને ગંભીર ઇજા થઈ થવાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. જેથી પદયાત્રી સંઘમાં ભારે કરુણતા સર્જાઇ હતી.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026
    જામનગર

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી, આરોગ્ય કર્મચારી પર હુમલો; જાનથી મારી નાખવાની ધમકી

    July 15, 2026
    જામનગર

    Jamnagarના ચન્દ્રાગા ગામના ત્રણ મંદિરોમાં તસ્કરોનો તરખાટ, રૂ. ૩.૧૦ લાખના સોના-પંચધાતુના છત્તર અને ઘંટની ચોરી

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વાહનનું હોર્ન વગાડવા મામલે મહિલાઓ પર હુમલો, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

    July 15, 2026
    જામનગર

    Jamnagarમાં વ્યાજખોરોના ત્રાસથી બ્રાસ સ્ક્રેપના વેપારીએ આત્મહત્યા કરી

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026

    Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી

    July 18, 2026

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026

    Women’s T20 team ના કેપ્ટન તરીકે હરમનપ્રીતનું સ્થાન શેફાલી અથવા જેમીમા લઇ શકે છે,મિતાલી

    July 18, 2026

    Morbi તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સ્ટેશન રોડ પરથી ઝડપાયો

    July 18, 2026

    તંત્રી લેખ…નારીવાદ ઉગ્રવાદની મર્યાદાઓ પાર કરે છે

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarના અલીયા ગામના ઉપસરપંચ પર બેઝબોલના ધોકાથી હુમલો,સારવારમાં ખસેડાયા

    July 18, 2026

    Sanju Samson MS Dhoni ને પોતાનો બાળપણનો આદર્શ ગણાવ્યો અને તેની સાથે રમવાની ઇચ્છા પણ શેર કરી

    July 18, 2026

    Jamnagarના બહુ ચર્ચિત ૧૨ વર્ષની બાળકીના અપહરણના આરોપીને ૧૦ દિવસની રઝળપાટ બાદ શોધી લેવાયો

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.