Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિમ્બલ્ડનમાં Priyanka Chopra ચમકી, રોયલ બોક્સમાંથી નિક જોનાસને વીડિયો કોલ કર્યો

    July 10, 2026

    બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા

    July 10, 2026

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિમ્બલ્ડનમાં Priyanka Chopra ચમકી, રોયલ બોક્સમાંથી નિક જોનાસને વીડિયો કોલ કર્યો
    • બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા
    • Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી
    • Ravichandran Ashwin માત્ર એક મેચ રમ્યા બાદ MLC 2026 માંથી બહાર, ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
    • Unjhaના ઉનાવાથી ૧.૯૬ લાખની ભેળસેળવાળી વરિયાળી ઝડપાઈ
    • તંત્રી લેખ…વરસાદની ઋતુ દરમિયાન શહેરોની સ્થિતિ
    • Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી
    • ઇન્ડિયન લાયોનેસ કલબ Jamnagarની ભક્તિમય યાત્રાઃ સોમનાથમાં ધ્વજારોહણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ashwin એક જ ઓવરમાં ૨ વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી
    ખેલ જગત

    Ashwin એક જ ઓવરમાં ૨ વિકેટ લેવાની શાનદાર સિદ્ધિ મેળવી

    Vikram RavalBy Vikram RavalApril 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૯

    પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આમને-સામને છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, પંજાબની શરૂઆત સારી રહી ન હતી. પંજાબે પ્રથમ ૬ ઓવરમાં સ્કોરબોર્ડ પર ૭૫ રન બનાવવાનું કામ કર્યું, પરંતુ તેના ૩ મોટા બેટ્‌સમેન – ઓપનર પ્રભસિમરન સિંહ, સુકાની શ્રેયસ ઐયર અને માર્કસ સ્ટોઈનિસ – સસ્તામાં આઉટ થઈ ગયા. ૭ ઓવરના અંત સુધીમાં, પંજાબે ૩ વિકેટ ગુમાવ્યા બાદ સ્કોરબોર્ડ પર ૮૧ રન બનાવી લીધા હતા. આ પછી, અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન ૮મી ઓવરમાં પોતાના ક્વોટાની બીજી ઓવર નાખવા આવ્યો. આ ઓવરમાં આવતા, અશ્વિને ૨ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. અશ્વિનનો આ મહાન પરાક્રમ એવા સમયે થયો જ્યારે પંજાબનો ઓપનર પ્રિયાંશ આર્ય એક છેડે ઊભો રહીને બેટથી તબાહી મચાવી રહ્યો હતો.

    ઓવરના બીજા બોલ પર અશ્વિને ૯ રન પર નેહલ વાઢેરાને આઉટ કર્યો. આ દરમિયાન, પ્રિયાંશ ૧૯ બોલમાં પોતાની અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો.  આ પછી, ઓવરના છેલ્લા બોલ પર, તેણે ખતરનાક ગ્લેન મેક્સવેલને ફક્ત ૧ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો. આ સાથે, અશ્વિન આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા બોલર બની ગયો. તેણે એક ઓવરમાં ૨ વિકેટ લઈને ૨ દિગ્ગજ બોલરોને હરાવ્યા. આ મેચ પહેલા, અશ્વિનના આઇપીએલમાં ૧૮૩ વિકેટ હતી અને તે  આઇપીએલં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ડ્‌વેન બ્રાવો સાથે સંયુક્ત રીતે ૫મા સ્થાને હતો. જ્યારે ભુવનેશ્વર કુમાર ૧૮૪ વિકેટ સાથે ચોથા સ્થાને હતો. હવે, પંજાબના બે બેટ્‌સમેનોની વિકેટ લીધા પછી, અશ્વિને બ્રાવો અને ભુવીને પાછળ છોડીને આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.

    અશ્વિન પાસે હવે આઇપીએલમાં પિયુષ ચાવલાને પાછળ છોડી દેવાની શાનદાર તક છે. પીયૂષ આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં બીજા સ્થાને છે. તેણે ૧૯૨ વિકેટ લીધી છે. ૮ વિકેટ લેતાની સાથે જ અશ્વિન પિયુષ ચાવલાને પાછળ છોડી દેશે.

    આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર યુઝવેન્દ્ર ચહલ – ૨૦૬,પિયુષ ચાવલા – ૧૯૨,રવિચંદ્રન અશ્વિન – ૧૮૫,ભુવનેશ્વર કુમાર – ૧૮૪,ડ્‌વેન બ્રાવો- ૧૮૩,સુનીલ નારાયણ – ૧૮૨

    પંજાબ સામે, અશ્વિને ૪ ઓવરમાં ૪૮ રન આપીને ૨ વિકેટ લીધી. આ રીતે, તે સીએસકે — પીબીકેએસની મેચમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો. અશ્વિનના નામે હવે ૧૯ વિકેટ છે. તેણે ડ્‌વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો. આ પહેલા ચેન્નાઈ વિરુદ્ધ પંજાબ આઈપીએલ મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ બ્રાવોના નામે હતો.

    Ashwin taking 2 wickets
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    વિમ્બલ્ડનમાં Priyanka Chopra ચમકી, રોયલ બોક્સમાંથી નિક જોનાસને વીડિયો કોલ કર્યો

    July 10, 2026
    ખેલ જગત

    Ravichandran Ashwin માત્ર એક મેચ રમ્યા બાદ MLC 2026 માંથી બહાર, ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી

    July 10, 2026
    ખેલ જગત

    FIFA World Cup 2026 ના ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવી ફ્રાન્સ સતત ત્રીજી વખત સેમીફાઇનલમાં

    July 10, 2026
    ખેલ જગત

    FIFA final માં મેડોના, શકીરા અને બીબર પરફોર્મ કરશે

    July 10, 2026
    ખેલ જગત

    બોલરોએ બાજી બગાડી : પરાજય બાદ Captain Iyer લાલચોળ

    July 10, 2026
    ખેલ જગત

    Wimbledon Tennis Tournament ના ફાઇનલમાં એક જ દેશની બે ખેલાડી સામસામે

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિમ્બલ્ડનમાં Priyanka Chopra ચમકી, રોયલ બોક્સમાંથી નિક જોનાસને વીડિયો કોલ કર્યો

    July 10, 2026

    બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા

    July 10, 2026

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026

    Ravichandran Ashwin માત્ર એક મેચ રમ્યા બાદ MLC 2026 માંથી બહાર, ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી

    July 10, 2026

    Unjhaના ઉનાવાથી ૧.૯૬ લાખની ભેળસેળવાળી વરિયાળી ઝડપાઈ

    July 10, 2026

    તંત્રી લેખ…વરસાદની ઋતુ દરમિયાન શહેરોની સ્થિતિ

    July 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિમ્બલ્ડનમાં Priyanka Chopra ચમકી, રોયલ બોક્સમાંથી નિક જોનાસને વીડિયો કોલ કર્યો

    July 10, 2026

    બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા

    July 10, 2026

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    July 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.