Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી
    અમદાવાદ

    Ahmedabad: ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડની લોન લઇ લીધી

    Vikram RavalBy Vikram RavalJuly 10, 2026Updated:July 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રાજેશભાઈ પટેલે બોપલ પોલીસ મથકે ચાર આરોપી સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

    Ahmedabad, તા.૧૦

    Ahmedabadના ઘુમા વિસ્તારમાં આવેલી શ્રી વ્રજશ્યામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક પ્લોટના ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી એક કરોડની લોન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે ૭૨ વર્ષીય ભાનુબેન રાજેશભાઈ પટેલે બોપલ પોલીસ મથકે ચાર આરોપી સામે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ, ભાનુબેને ડિસેમ્બર-૨૦૨૦માં ઘુમા ગામમાં આવેલો પ્લોટ ખરીદ્યો હતો. ઉંમરના કારણે તેઓ નિયમિત પ્લોટની મુલાકાત લઈ શકતા ન હોવાથી આરોપીઓએ તેનો લાભ લીધો હતો.

    દિપક નાનકરામ આહુજા, કમલેશભાઈ શંકરલાલ ગુરનાણી, નિર્મલ કરમચંદ બાલાણી અને ભાવેશ ઘનશ્યામભાઈ બાલાણીએ મળીને સોસાયટીના ચેરમેનની ખોટી સહી અને સિક્કા વડે વર્ષ ૧૯૯૯નું બનાવટી એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ તૈયાર કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ગત ૯ માર્ચે ભાનુબેનનો દીકરો પ્લોટ પર ગયો ત્યારે ત્યાં ટ્‌્રુહોમ ફાઇનાન્સ લિમિટેડની નોટિસ લાગેલી જોવા મળી હતી. ત્યારબાદ દસ્તાવેજોની તપાસ કરતાં સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે બનાવટી દસ્તાવેજોના આધારે આરોપી નિર્મલ બાલાણીએ અરજદાર અને ભાવેશ બાલાણીએ કો-અરજદાર તરીકે અરજી કરી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ પ્લોટ ગીરો મૂકી રૂપિયા ૧ કરોડની લોન મેળવી હતી.આરોપીઓએ લોનની સંપૂર્ણ રકમ પોતાનાં ઉપયોગમાં લઈ વૃદ્ધા સાથે છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRavichandran Ashwin માત્ર એક મેચ રમ્યા બાદ MLC 2026માંથી બહાર, ટીમે રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
    Next Article બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી Nitish Kumarની બીમારીના સમાચાર સામે આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં એચ૧એન૧ની એન્ટ્રી, સોલા સિવિલમાં બે દર્દીઓ પોઝિટિવ; આરોગ્ય વિભાગ સતર્ક

    August 25, 2026
    અમદાવાદ

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમભંગ બાદ રિક્ષાચાલકનો આતંક

    August 25, 2026
    અમદાવાદ

    Ahmedabad: મોંઘવારીનો માર,શ્રાવણ માસમાં સુકામેવાના ભાવમાં 80% સુધીનો વધારો થયો

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,870
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 11:01
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.