Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad : લોભામણી Ponzi scheme ના નામે લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખ પડાવ્યા
    અમદાવાદ

    Ahmedabad : લોભામણી Ponzi scheme ના નામે લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખ પડાવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.15

    અમરાઇવાડીમાં રહેતા વૃદ્ધે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અગાઉ પડોશમાં રહેતા વિજયભાઇ  અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવી છે કે આરોપી સોસાયટીની સામે રહેતો હતો અને પાન પાર્લર ઉપર નોકરી કરતો હોવાથી ફરિયાદી તેના સંપર્કમાં આવ્યા હતા. ૨૦૧૪-૧૫માં  આરોપીએ શ્રીરામ મિત્ર મંડળ નામથી ઇનામી ડ્રોની યોજના શરૃ કરી હતી. જેમાં ૩૦ મહિનાની હપ્તાની સ્કીમ હતી. અને ૩૯ ડ્રો કરવાના હતા. તેમજ ઇનામના ૧૨૦ ડ્રો કરવાના અને છ હપ્તાથી ઓછા ભરેલ હશે તો તેને રકમ પરત આપવામાં નહી તેવા નિયમો હતા. જેથી  આરોપીએ વૃદ્ધને જરૃરી સભ્યો લાવવા કહેતા સગા સંબંધી અને મિત્રવર્તુળમાં ડ્રોની સ્કીમમાં સભ્યો થવા તેઓ કહેતા હતા.

    ફરિયાદી પરિવારજનો અને અન્ય મિત્રવર્તુળ સહિતના સભ્યોના કાર્ડ કઢાવીને કુલ રૃા. ૬.૦૬ લાખ આપ્યા હતા. ૩૦  મહિના પહેલા સ્કીમ બંધ કરી દેતા ફરિયાદીએ પૂછતા મારી આથક પરિસ્થિતિ સારી નથી હું સ્કીમ ચાલું કરી શકુ તેમ નથી મારી પાસે સગવડ થશે એટલે તમામ રૃપિયા ચૂકવી આપીશ તેવા વાયદા કરતો હતો જો કે આરોપી ફોન બંધ કરીને ક્યાંક જતો રહ્યો હતો. તેવામાં ફરિયાદીને જાણ થઇ કે અમરાઇવાડી પોલીસે તેને નેગો એક્ટ હેઠળ પકડયો છે.તપાસ કરતા આરોપીએ ૨૫ લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખની ઠગાઇ હોવાનું બહાર આવ્યું છે.

    અમરાઈવાડીમાં પાર્લરમાં નોકરી કરતા શખ્સે ૧૦ વર્ષ પહેલા લોભામણી પોન્ઝી સ્કીમ શરુ કરી હતી જેમાં દુકાને આવતા વૃદ્ધ સહિત અનેક લોકોને ટાર્ગેટ કરીને સ્કીમમાં રૃપિયા ભરાવીને ચૂનો લગાડયો હતો. જેમાં સભ્યો લાવવાનુંં કહીને ૨૫ જેટલા લોકો પાસેથી કુલ રૃા. ૩૬.૭૦ લાખ પડાવ્યા હતા અને અધવચ્ચે સ્કીમ બંધ કરીને રૃપિયા આપવાના બદલે બહાના બતાવતો હતો. રૃપિયાની ઉઘરાણી કરતા પોતાનું નેટવર્ક બહુ મોટું છે રૃપિયા માગશો તો પત્તો પણ નહી લાગશે નહી કહીને ધમકીઓ આપતો હતો. અમરાઇવાડી પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ ૫૦થી વધુ લોકો સાથે લાખો રૃપિયાની ઠગાઇ આચર્યાની આશંકા સેવાઇ રહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શાહીબાગમાં બે યુવકો પર તલવારથી જીવલેણ હુમલો કરતાં સારવાર હેઠળ

    April 28, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચેની મારા મારીમાં કોગ્રસના ઉમેદવાર સામે ફરિયાદ

    April 28, 2026
    અમદાવાદ

    Dhandhukaમાં મતદાન બાદ EVM Private Carમાં લઈ જવાતા વિવાદ, વીડિયો વાયરલ થયો

    April 27, 2026
    અમદાવાદ

    Ahmedabad and Surat માં બે આપઘાતના બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે

    April 27, 2026
    ગુજરાત

    ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૬૦ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની ૨૮મી મતગણતરી

    April 27, 2026
    ગુજરાત

    Gujaratમાં રવિવાર, ૨૬ એપ્રિલે મતદાનનો મહાપર્વ: ૪.૦૮ કરોડથી વધુ મતદારો લોકશાહીને મજબૂત કરશે

    April 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.