Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    July 20, 2026

    Supreme Court નો મુખ્ય આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે

    July 20, 2026

    ભારે વોલેટાઈલ સાથે Stock Market માં ઉછાળે વેચવાલીનું પ્રભુત્વ યથાવત…!!!

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!
    • Supreme Court નો મુખ્ય આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે
    • ભારે વોલેટાઈલ સાથે Stock Market માં ઉછાળે વેચવાલીનું પ્રભુત્વ યથાવત…!!!
    • 21 જુલાઈનું પંચાંગ
    • 21 જુલાઈનું રાશિફળ
    • Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર
    • Ahmedabad ના ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો દેખાયો
    • Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ભાડુત પાસેથી કબજો મેળવવાનો દાવો રદ કરવાના હુકમ સામેની અપીલ નામંજૂર
    રાજકોટ

    Rajkot ભાડુત પાસેથી કબજો મેળવવાનો દાવો રદ કરવાના હુકમ સામેની અપીલ નામંજૂર

    Vikram RavalBy Vikram RavalApril 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    જંકશન પ્લોટમા આગાખાન હોસ્ટેલ બિલ્ડિંગમાં એક દુકાનનો ભાડુત પાસેથી કબજો છોડાવવાની દાદ માંગી તી
    Rajkot,તા.16
    શહેરના જંકશન પ્લોટ શેરી નં. ૫/૧૫, માં આવેલ આગાખાન હોસ્ટેલ બિલ્ડિંગમાં એક દુકાનનો ભાડુત પાસેથી કબજો છોડાવવાનો દાવો રદ કરવાના સ્મોલ કોઝ કોર્ટના હુકમ સામેની  અપીલ પર સેશન્સ કોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવી છે.
    આ કેસની હકીકત મુજબ ઉપરોક્ત સ્થળે આગાખાન હોસ્ટેલ વાળા બિલ્ડિંગમાં રાધાકિશ્ના ગોધુમલજી આહુજાએક દુકાન આહુજા ક્રિમ કેન્ડીનાં નામથી આશરે ૪૮ વર્ષથી ભાડુત દરજજે વાપરતા હોઇ, તે દુકાન સંદર્ભે  દુકાન પેટા ભાડે આપેલ છે, કાયમી પ્રકારનું બાંધકામ કરેલ છે, ભાડુતી જગ્યાને નુકશાન કરવામાં આવેલ છે અને આજુબાજુના રહેવાશીઓને તેમજ અન્ય લોકોને ત્રાસ અને હેરાનગતી થાય છે, વપરાશમાં ફેરફાર કરવાના કારણોસર  કબજો સોંપી દેવા મકાન માલીક આગાખાન હોસ્ટેલનાં એકઝીક્યુટીવ સેક્રેટરીએ રાજકોટની સ્મોલ કોઝ કોર્ટ માં ૨૦૦૭ની સાલમાં કેસ દાખલ કર્યો હતો.
    સદરહુ કેસમાં ટાયલ કોર્ટે ૨૦૧૯માં જજમેન્ટ આપીને દુકાનના માલીકનો દાવો રદ કરેલ. આથી નારાજ થઈને આગાખાન હોસ્ટેલના સેકેટરીએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ૨૦૧૯માં અપીલ દાખલ કરેલ. જેની સુનાવણીમાં રાધાક્રિશ્ના ગોધુમલજી આહુજા વતી વકીલ અશ્વિન જે. પોપટે એવી રજૂઆત કરેલી કે, ટ્રાયલ કોર્ટે મુળ દાવામાં રજુ થયેલ તમામ પુરાવાનું બારીકાઈથી નિરીક્ષણ કરેલ છે, જેમકે આ દાવો ટ્રસ્ટ વતી કરવામાં આવેલ છે. પરંતુ ટ્રસ્ટ દાવો ફાઈલ કરવા માટે કોઈ સતા આપેલ હોય તેવો  કોઇ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ નથી.  આ ઉપરાંત મકાન માલીકે જે કારણોસર આ દાવો રજુ કરેલ છે એ આ કેસમાં પુરવાર થયેલ નથી. તેમજ આ ઉપરાંત એવી પણ રજુઆત કરવામાં આવેલ કે ભાડુતી દુકાન અંગે કોઈ ભાડા અંગેનો કરાર કરવામાં આવેલ નથી. આથી મકાન માલીક જણાવે છે એ મુજબ ભાડા કરારની કોઈ શરતોનો ભંગ થયેલ છે એ માની શકાય એમ નથી. આથી ટાયલ કોર્ટએ જે જજમેન્ટ આપેલ છે
    યોગ્ય હોવાનું ઠરાવી એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંઘે વાદીની અપીલ પણ રદ કરવા હુકમ કર્યો હતો. આ કેસમાં ભાડુઆત વધે એડવોકેટ અશ્વિન જે. પોપટ અને કલ્પેશ વાઘેલા રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: વિરાણી હાઈસ્કૂલ ખાતે પરિસંવાદ ક ક્રિએટિવિટીનો ક સંપન્ન

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 20, 2026
    રાજકોટ

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026
    રાજકોટ

    Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ

    July 20, 2026
    રાજકોટ

    શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    July 20, 2026

    Supreme Court નો મુખ્ય આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે

    July 20, 2026

    ભારે વોલેટાઈલ સાથે Stock Market માં ઉછાળે વેચવાલીનું પ્રભુત્વ યથાવત…!!!

    July 20, 2026

    21 જુલાઈનું પંચાંગ

    July 20, 2026

    21 જુલાઈનું રાશિફળ

    July 20, 2026

    Ahmedabad મુખ્ય બે આરોપીઓના ૨૭ જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો સ્વપ્નીલ ને સ્વપ્નેય ખ્યાલ નહોતો!

    July 20, 2026

    Supreme Court નો મુખ્ય આદેશ: દરેક રાજ્યમાં હવે એક સમાન અકાળે મુક્તિ નીતિ હશે

    July 20, 2026

    ભારે વોલેટાઈલ સાથે Stock Market માં ઉછાળે વેચવાલીનું પ્રભુત્વ યથાવત…!!!

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.