Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે
    • wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે
    • Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી
    • Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી
    • Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી
    • તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો
    • Film ‘Hanuman Ansh’ ૨ કરોડનું બજેટ ને કમાણી રૂપિયા ૧૦૦ કરોડને પાર!
    • Nana Patekar ની ધ કન્ફેશન ઓફ મેરીટોરોન્ટો ફિલ્મોત્સવમાં દર્શાવાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો. વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત
    રાજકોટ

    Rajkot: BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો. વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૦

    પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા રાજકોટ શહેરની ઇછઝજ વ્યવસ્થાને લઈને ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા મેયર શ્રી ડો.નેહલ શુકલ અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી પરેશ પીપળીયાને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. ડો.કથિરિયાએ જણાવાયું છે કે રાજકોટ શહેરના ઝડપી વિકાસ, વધતી વસ્તી, વાહનોની વધતી સંખ્યા અને બદલાતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇછઝજ (ઇીત છફાશમ ઝફિક્ષતશિં જુતયિંળ) વ્યવસ્થાનો અમલ કરવામાં આવ્યો હતો, જેના મુખ્ય હેતુ જાહેર પરિવહનને વધુ ઝડપી, સુવ્યવસ્થિત, સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવાના હતા. સાથે સાથે ટ્રાફિકનું ભારણ ઘટાડવું, સામાન્ય નાગરિકોને સસ્તું અને સમયબદ્ધ પરિવહન ઉપલબ્ધ કરાવવું તથા પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવો વગેરે તેની પાછળના મહત્વના હેતુઓ રહ્યા હતા.

    ડો.કથિરિયાએ વધુ જણાવાયું કે ઘણા લાંબા ગાળાના અનુભવ પછી ઇછઝજ કોરિડોરમાં બસોની અવરજવર મર્યાદિત છે, જ્યારે બીજી તરફ બંને સાઈડના સામાન્ય માર્ગો પર ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે. પરિણામે એક તરફ ઇછઝજ માટે અનામત માર્ગનો પૂરતો ઉપયોગ થતો નથી અને બીજી તરફ સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક, સમયના બગાડ અને વધતા ઇંધણ વપરાશનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સમગ્ર ઇછઝજ પ્રોજેક્ટનું સર્વાંગી મૂલ્યાંકન તથા ઇકોનોમિક અને સોશિયલ ઓડિટ કરવું અત્યંત જરૂરી બની ગયું છે.

    ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાની રજૂઆતમાં ખાસ ભાર મૂક્યો છે કે ઇછઝજ માટે થયેલા કુલ મૂડીરોકાણ, દૈનિક સંચાલન ખર્ચ, જાળવણી ખર્ચ, બસોની સંખ્યા, દૈનિક મુસાફરોની સંખ્યા, બસોની ઓક્યુપન્સી, આવક-ખર્ચનું પ્રમાણ અને શહેરને મળતા વાસ્તવિક લાભો અંગે પારદર્શક અને વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. સાથે સાથે દિવસ દરમિયાન ઇછઝજ રૂટમાંથી કેટલા વાહનો પસાર થાય છે, કેટલા લોકો તેનો ઉપયોગ કરે છે અને બાજુના માર્ગો પર કેટલો વધારાનો ટ્રાફિક સર્જાય છે તેનો પણ સર્વે કરવાની જરૂરિયાત છે. આજે પ્રશ્ન એ છે કે વર્તમાન સ્થિતિમાં ખરેખર ઇંધણનો બચાવ થઈ રહ્યો છે કે ટ્રાફિક જામ અને લાંબા રૂટના કારણે વધુ ઇંધણનો બગાડ થઈ રહ્યો છે ? રાજકોટ શહેરની જનમાનસિકતા અને વાસ્તવિક જરૂરિયાતોને પણ સમજવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

    ડૉ. કથીરિયાએ જણાવ્યું હતું કે માત્ર વિદેશી મોડેલોથી પ્રેરાઈને નસ્ત્રકોપી-પેસ્ટથથ પ્રકારની શહેરી પરિવહન વ્યવસ્થા અપનાવવાને બદલે શહેરની ભૂગોળ, વસ્તી ઘનતા, માર્ગોની રચના, લોકોની જીવનશૈલી અને સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શહેર માટે યોગ્ય અને વ્યવહારુ પરિવહન મોડેલ વિકસાવવાની જરૂરિયાત છે. તેમણે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે ઇછઝજ અંગે વિશેષજ્ઞ સમિતિ દ્વારા સર્વે, ટ્રાફિક અભ્યાસ, ઇકોનોમિક ઓડિટ અને જનઅભિપ્રાય આધારીત સમીક્ષા હાથ ધરવામાં આવે અને લાંબા ગાળાના હિતોને ધ્યાનમાં રાખીને જાહેર પરિવહન અંગે યોગ્ય આયોજન કરવામાં આવે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ
    Next Article Veravalથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,140
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 19:39
    Categories
    Latest News

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026

    Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી

    September 7, 2026

    તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો

    September 7, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.