Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે
    • Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી
    • Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!કાણરોજ
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»સૈનિકોની શહાદત પર Priyanka Gandhi એ કહ્યુ અમે બધા તમારા ઋણી રહીશું
    રાષ્ટ્રીય

    સૈનિકોની શહાદત પર Priyanka Gandhi એ કહ્યુ અમે બધા તમારા ઋણી રહીશું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.12
    આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં શહીદ થયેલા સૈનિકો પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. પ્રિયંકા ગાંધીએ પોતાના ડ હેન્ડલ પર લખ્યું, ’ભારતીય સેનાની આતંકવાદીઓ સામેની કાર્યવાહી અને પાકિસ્તાન સાથે લશ્કરી મુકાબલા દરમિયાન આપણા ઘણા સૈનિકોની શહાદત અત્યંત દુ:ખદ છે.

    આપણી સેનાના બહાદુર સુબેદાર પવન કુમાર જી, સિપાહી એમ મુરલી નાયક જી, લાન્સ નાયક દિનેશ કુમાર જી, બીએસએફ સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ જી, સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર મોગા, રાઇફલમેન સુનીલ કુમાર અને રાજૌરી પોલીસ અધિકારી રાજ કુમાર થાપા જી એ દેશની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આ ઉપરાંત, ઘણા નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

    પ્રિયંકાએ કહ્યું, ’હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’ આ મુશ્કેલ સમયમાં આખો દેશ શોકગ્રસ્ત પરિવારની સાથે ઉભો છે. આપણે બધા હંમેશા આપણા શહીદો અને તેમના પરિવારોના ઋણી રહીશું.

    Priyanka Gandhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    West Bengalમાં ITના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026
    રાષ્ટ્રીય

    મુખ્ય સચીવ પોલીસ વડાની બદલી મુદે Mamata સરકારને આંચકો

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Billનું માળખુ અમે રજૂ કર્યું હતું પણ ભાજપે જ તેનો વિરોધ કર્યો હતો: Priyanka Gandhi

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Delhiના નવા LG તરણજીત સિંહને અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ અભિનંદન પાઠવ્યા

    April 17, 2026
    રાષ્ટ્રીય

    India ઝૂકશે નહીં: અમેરિકી છૂટ પૂરી થયા પછી પણ Russian Oil અને LPGની આયાત જારી રાખશે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026

    અહસાસ ચન્નાની ‘ગુદગુદી’ કાન ૨૦૨૬ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી પામી

    April 17, 2026

    Akshay and Vamika ની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.