Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી
    • Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા
    • G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન
    • Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી
    • Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો
    • અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ
    • 20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ
    • વિમાનો પર વોચ કયાંથી રખાય, DGCA જેવી એજન્સીઓમાં સેંકડો જગ્યા ખાલી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»તંત્રી લેખ…માનવજાતનો જન્મદર દાયકાઓથી ઉત્તરોત્તર ઘટી રહ્યો છે
    લેખ

    તંત્રી લેખ…માનવજાતનો જન્મદર દાયકાઓથી ઉત્તરોત્તર ઘટી રહ્યો છે

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એન્ટિ-નેટલિઝમને ગુજરાતીમાં શું કહીશું? પ્રતિ-પ્રજનનવાદ, નિઃસંતાનવાદ કે પ્રજનનવિરોધી વિચારધારા? સંતાન પેદા ન કરવા પાછળ આવાં એકાધિક આથક- સામાજિક કારણો હોઈ શકે છે. સાઉથ કોરિયામાં વચ્ચે નો-મેરેજ મુવમેન્ટ ચાલી હતી. વિદેશ તો ઠીક, આપણે ત્યાં બેંગલુરુ અને મુંબઈ જેવાં મહાનગરોમાં રીતસર એન્ટિ-નેટલિસ્ટ ગુ્રપ બન્યાં છે, જેમાં દંપતીઓ અને એકલવીરો (ને વીરાંગનાઓ) સભ્ય બને છે અને તેઓ ચાઇલ્ડ-ફ્રી મુવમેન્ટ ચલાવે છે. તેઓ સોશિયલ મિડીયા પર અને અન્યત્ર આગ્રહ કરી કરીને લોકોને કહે છેઃ સ્ટોપ મેકિંગ બેબીઝ… બાળકો પેદા કરવાનું બંધ કરો! તેઓ માને છે કે ચાઇલ્ડ-ફ્રી વર્લ્ડ હશે એટલે કે દુનિયામાં બાળકો પેદા થવાનું બંધ થશે તો જ આ પૃથ્વી નામનો ગ્રહ ટકી જશે.

    માનવજાતનો જન્મદર દાયકાઓથી ઉત્તરોત્તર ઘટી રહ્યો છે. ૧૯૫૦માં ગ્લોબલ ફટલીટી રેટ ૪.૯ હતો. એટલે કે પૃથ્વી પરની પ્રત્યેક ી પોતાના પુખ્ત જીવનકાળ દરમિયાન ૪.૯ બાળક (પાંચ બાળકો જ સમજોને) પેદા કરતી હતી. ૨૦૨૦ની સાલ આવતા સુધીમાં આ આંકડો ઘટીને ૨.૩ સુધી નીચે આવી ગયો. ૧૯૬૦માં એક અમેરિકન ીએ સરેરાશ ૩.૭ બાળકો જણ્યા હતાં, પણ ૨૦૨૦માં આ આંકડો ૧.૭ પર પહોંચી ગયો. ૨૦૨૨માં ઇંગ્લેન્ડનો ી દીઠ સંતાનની સંખ્યા ૧.૬ હતી. ઇંગ્લેન્ડના ઇતિહાસમાં સ્ત્રીઓએ આટલાં ઓછાં સંતાનો કદી પેદા કર્યાં નથી. ભારતમાં ગયા વર્ષે પહેલી વાર એવું બન્યું કે દેશનો ટોટલ ફટલિટી રેટ, દેશના ટોટલ રિપ્લેસમેન્ટ લેવલ (૨.૧)ને આંબી ન શક્યો. રિપ્લેસમેન્ટ લેવલ એટલે જેટલા લોકોનું મૃત્યુ થાય એટલા જ પ્રમાણમાં બાળકોનો જન્મ થવો. આનો અર્થ એ થયો કે ગયા વર્ષે જો પ્રત્યેક ભારતીય સરેરાશ ી દીઠ જો ૨.૧ બાળકો હોત તો મૃતકોનો આંકડો સરભર થઈ શક્યો હોત. ભારતનો વર્તમાન ફટલિટી રેટ ૨.૦૧ છે. ભારતમાં બાળજન્મનું પ્રમાણ સમગ્રપણે ઘટી જ રહ્યું છે. હોંગકોંગનો વર્તમાન ફટલિટી રેટ દુનિયામાં સૌથી ઓછો છે – ફક્ત ૦.૭. કોરિયાનો ફટલીટી રેટ ૦.૮૮ છે. ચીનનો ફટલિટી રેટ ૧.૧૮, ઇંગ્લેન્ડનો ૧.૫  અને અમેરિકા-ઓસ્ટ્રેલિયાનો ફટલિટી રેટ ૧.૬ છે.

    ક્લાઇમેટ ચેન્જનો સીધો સંબંધ વાતાવરણમાં સતત ઉમેરાતા જતા કાર્બન ડાયોક્સાઈડ વાયુ સાથે છે. માણસજાત દર વર્ષે વાતાવરણમાં ૪૦ બિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી દે છે. એક નક્કર વૃક્ષ એક વર્ષમાં ૪૮ પાઉન્ડ કિલો કાર્બન ડાયોક્સાઈડ શોષી શકે છે. એટલે જો આ વૃક્ષે એક ટન કાર્બન ડાયોક્સાઇડ શોષવું હોય તો એને ૪૦ વર્ષ લાગી જાય. જાગૃત નાગરિકો પ્રદૂષણ ઓછું થાય તે માટે જાતજાતના રીતરસમો અજમાવે છે. જેમ કે, તમે આખા ઘરમાં ફિલામેન્ટવાળા સાદા લાઇટ બલ્બને બદલે એલઇડી ફિટ કરાવી દો છો. તો આ રીતે તમે એક વર્ષમાં કેટલો કાર્બન બચાવો છો? ફક્ત ૦.૧ ટન પ્રતિવર્ષ. તમે એક વર્ષ કાર ન ચલાવો તો બે ટન કાર્બન ડાયોક્સાઈડ ઓછું પેદા થાય. આખું વર્ષ જાતજાતની રિસાઇકલ થયેલી ચીજવસ્તુઓ વાપરો તો પણ માત્ર ૦.૨ ટન કાર્બન ડાયોક્સાઈડ જ બચાવી શકો છો. તમે એક ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઇટ (યુરોપથી અમેરિકાની રિટર્ન ટ્રિપ) ટાળો છો, તો પ્રતિ પેસેન્જર ૧.૬ ટન કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો. હવે આ સાંભળોઃ ધારો કે તમે એક બાળક ઓછું પેદા કરો છો. તો તમે એક વર્ષમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ બચાવો છો? અધધધ ૫૮.૬ ટન! અમને બચ્ચું જોઈતું જ નથી એવું કહેતાં યંગ કપલ્સને ખરેખર પોતાની મોજમજા અને વ્યક્તિગત સ્વાતંત્ર્યની પરવા હોય છે કે પર્યાવરણની?

    Editorial article
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025
    લેખ

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    લેખ

    દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ

    June 15, 2025
    લેખ

    તંત્રી લેખ…ભ્રષ્ટાચાર કેવી રીતે નિયંત્રિત થશે?

    June 13, 2025
    લેખ

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025
    લેખ

    તંત્રી લેખ…ટોઈલેટમાં મોબાઈલ કથા

    June 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025

    Google Play Store Update Issue,કેટલીક સિસ્ટમ એપ્સની અપડેટ્સ નથી દેખાઈ રહી

    June 16, 2025

    Khamenei ને ખત્મ કરવાના ઈઝરાયેલના પ્લાનને પ્રમુખ ટ્રમ્પે ‘વીટો’ કરી દીધો

    June 16, 2025

    અલવિદા વિજયભાઈ,Rajkot માં આંસુનો દરીયો, રાજકીય સન્માન સાથે અંતિમવિધિ

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Air India ની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ, અધવચ્ચેથી હોંગકોંગ તરફ પાછી ફરી

    June 16, 2025

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.