Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    • Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં
    • U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ
    • Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ
    • પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ
    • World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું
    • America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે
    • Khamenei ના અંતિમ સંસ્કારમાં ઇરાને રાજકીય શક્તિ પ્રદર્શન કર્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»વિદેશથી શુદ્ધ સોનાની આયાત કરવા સરકાર પાસેથી લેવી પડશે પરવાનગી
    રાષ્ટ્રીય

    વિદેશથી શુદ્ધ સોનાની આયાત કરવા સરકાર પાસેથી લેવી પડશે પરવાનગી

    Vikram RavalBy Vikram RavalMay 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     India,તા.22

    ભારત સરકારે સોનું, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓ દેશમાં લાવવા માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ 19 મેના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં આ ધાતુઓને ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.

    સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓની આયાતને વધુ સારી રીતે નિયંત્રિત કરવા, દુરુપયોગ અટકાવવા, HS કોડને પ્રમાણિત કરવાનો અને આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે સરકારે આ કડક નિયમો બનાવ્યા છે. નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે આ ધાતુઓ કોણ આયાત કરી શકે છે અને કઈ શરતો લાગુ થશે?

    જોકે, ચોક્કસ પ્રકારની ફિનિશ્ડ ચાંદી (જેમ કે 71069221 અને 71069229 કોડ ધરાવતા) ​​હજુ પણ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ તે પણ RBI નિયમોને આધીન રહેશે.

    પ્લેટિનમ સંબંધિત આયાતમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. 9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું અલ્ટ્રા પ્યોર પ્લેટિનમ HS કોડ 711011111 અને 71101121 હેઠળ મુક્તપણે આયાત કરી શકાય છે. જોકે, પ્લેટિનમના અન્ય સ્વરૂપો હવે ‘પ્રતિબંધિત’ છે અને તેના માટે પણ પરવાનગી જરૂરી છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય આયાત પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને HS કોડના દુરુપયોગને રોકવાનો છે.

    હવે વિદેશથી સોના-ચાંદીની આયાત કરવી સરળ નથી. સરકારે દાણચોરી રોકવા માટે નિયમો કડક બનાવ્યા છે. અગાઉ, ભારતમાં ચોક્કસ પ્રકારના સોનું સરળતાથી આયાત કરી શકાતું હતું, પરંતુ નવા નિયમો અનુસાર, જો સોનાની શુદ્ધતા 99.5% કે તેથી વધુ હોય, તો તેને ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે હવે તેને ઓર્ડર કરવા માટે સરકાર પાસેથી ખાસ પરવાનગી લેવી પડશે. આ નિયમ HS કોડ 71081210 અને 71081310 હેઠળ આવતા સોના પર લાગુ થશે.સોનાની જેમ, હવે ચાંદીની આયાત પર વધુ ધ્યાન આપવામાં આવશે. 99.9% કે તેથી વધુ શુદ્ધતા ધરાવતું ચાંદી સરળતાથી ઉપલબ્ધ હતી. પરંતુ, નવી યોજના હેઠળ આ પણ ‘પ્રતિબંધિત’ છે. હવે, ચાંદી પણ ફક્ત RBI દ્વારા નિર્દિષ્ટ બેન્ક, DGFT દ્વારા પસંદ કરાયેલ એજન્સીઓ અથવા IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી IIBX દ્વારા ઓર્ડર કરી શકાય છે.

    હવે, આ પ્રકારનું સોનું ફક્ત તે એજન્સીઓ દ્વારા જ ખરીદી શકાય છે જેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અથવા DGFT દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમે તેને IFSCA દ્વારા માન્યતા પ્રાપ્ત ઝવેરીઓ પાસેથી પણ ઓર્ડર કરી શકો છો, પરંતુ સોનું ફક્ત ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા જ ઉપલબ્ધ થશે.

    Government mport pure gold from abroad permission
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    અમદાવાદ

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026
    રાષ્ટ્રીય

    પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ

    July 7, 2026
    ખેલ જગત

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    July 7, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ આઈફોનને જમીનમાં દાટયોઃ ૨૫૦ વર્ષ પછી ખુલશે

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026

    Ram Temple પુજારીઓ માટે વિશેષ યુનિફોર્મ,રિસાયકલ પ્રસાદ પરંપરા બંધ

    July 7, 2026

    પયગંબર અંગે વિવાદિત નિવેદન મુદ્દે પોલીસ પાસે જવા Supreme Court ની સલાહ

    July 7, 2026

    World Cup football માં અમેરિકાના ખેલાડીનું રેડ કાર્ડ પાછું ખેંચાયું

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા

    July 7, 2026

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026

    U.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.