Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત
    • Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો
    • Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા
    • Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત
    • વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે
    • ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં ૧નું મોત
    અમદાવાદ

    Ahmedabad: અકસ્માતની બે અલગ-અલગ ઘટનામાં ૧નું મોત

    Vikram RavalBy Vikram RavalMay 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૫

    અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. શનિવારે (૨૪ મે) રાત્રે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ બની હતી, જેમાં એક યુવકનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પહેલો અકસ્માત શનિવારે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ શહેરના માનવ મંદિર પાસે થયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલો કારચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો, જેના કારણે કાર બેકાબૂ બની હતી. કાર એક્ટિવા અને મોટરસાઇકલ સાથે અથડાઈ, ત્યારબાદ રસ્તાની બાજુમાં આવેલા વિજય પાન પાર્લરમાં ઘૂસી જઈ પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન કારે પાન પાર્લરની બહાર ઊભેલા ૨૭ વર્ષીય કલ્પેશ સોલંકીને અડફેટે લીધો હતો, જેના કારણે યુવક ફૂટબોલની જેમ ઉછળી નીચે પટકાયો હતો.

    ઘટનામાં કલ્પેશ અને ટુ-વ્હીલર ચાલકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય બેને નાની ઈજાઓ થઈ હોવાથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. કારનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાનું જણાયું હતું, જેની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

    અન્ય એક અકસ્માત શહેરના એસ.જી. હાઈવે પર શનિવારે રાત્રે લગભગ ૧ઃ૪૫ વાગ્યે બની હતી. વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા આધેડ પરેશ પાલિયા સોલા બ્રિજ નજીકની ફોર્ચ્યુન હોટલની સામેથી તેમના એક્ટિવા પર કામ પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે એક કારચાલકે તેમને ટક્કર મારી, જેના કારણે પરેશભાઈ પડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.  અકસ્માત બાદ કારચાલક કાર છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. લોકોએ ઘટના બાદનો વીડિયો બનાવ્યો છે, જેમાં કારની સીટ પર વિદેશી દારૂની બોટલ પણ જોવા મળે છે. આથી, કારચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હોવાનું ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોનું માનવું છે. અકસ્માતને કારણે કારની એરબેગ ખુલી ગયેલી જોવા મળે છે. જીય્-૧ ટ્રાફિક પોલીસે કેસ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    અમદાવાદ

    હું જમીને કેન્ટિનમાંથી નીકળ્યો અને પ્લેન ક્રેશ થયું

    June 13, 2025
    ગુજરાત

    Gujarat માં LRDભરતી માટે ૧૫ જૂને લેખિત પરીક્ષા

    June 13, 2025
    અમદાવાદ

    વિમાન દુર્ઘટનામાં વિમાનનું લોખંડ પણ પીગળી ગયું, પણ Bhagavad Gita સુરક્ષિત રહી

    June 13, 2025
    અમદાવાદ

    હું ચેક-ઇન ગેટ પર ૧૦ મિનિટ મોડી પહોંચી, પણ તેમણે મને જવા ન દીધી,બચી ગઇ,Bhumi Chauhan

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025

    Morbi: મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જતા આધેડનું મોત

    June 16, 2025

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ટ્રક ટ્રેઇલરની ઠોકરે રાહદારી અજાણ્યા પુરુષનું મોત

    June 16, 2025

    Morbi: પીપળીયા ચાર રસ્તા નજીક અબોલ જીવની હેરાફેરી કરનાર બે વિરુદ્ધ ગુનો

    June 16, 2025

    Morbi: માળિયાના નાના દહીંસરા નજીક કારે ડબલસવારી બાઈકને ટક્કર મારી, એકનું મોત-એકને ઈજા

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.