Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો
    • Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!
    • Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો
    • રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬
    • વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!
    • 18 જુલાઈનું પંચાંગ
    • 18 જુલાઈનું રાશિફળ
    • PM Modi એ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના હરિયાણા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં પાલતુ કૂતરાં રાખવા ટૂંકમાં નવી પોલીસી અમલમાં આવશે
    અમદાવાદ

    Ahmedabad માં પાલતુ કૂતરાં રાખવા ટૂંકમાં નવી પોલીસી અમલમાં આવશે

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.28

    અમદાવાદમાં પાલતુ કૂતરાં રાખવા ટૂંક સમયમાં જ નવી પોલીસીનો અમલ કરવામાં આવશે. હાલમાં પાલતુ કૂતરાં રાખવા માટે રજિસ્ટ્રેશન કરવા પ્રતિ કૂતરાં રુપિયા ૨૦૦ ચાર્જ લેવાય છે.આ ચાર્જમાં વધારો કરાશે. ડોગ ઓનરને ડોગનું સમયાંતરે મેડીકલ ચેકઅપ કરાવવુ પડશે. પાલતુ કૂતરાં રાખવા માટે પોલીસીમાં જેટલી જગ્યા નકકી કરવામાં આવે એટલી જગ્યા ડોગ માટે ડોગ ઓનરે રાખવી પડશે.આ અંગેની ગાઈડલાઈન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવશે.

    અમદાવાદના હાથીજણ વિસ્તારમાં રોટવીલર  ડોગ દ્વારા બાળકી ઉપર હૂમલો કરાતા તેનુ મોત નીપજયુ હતુ. આ ઘટના પછી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોગ ઓનર્સ માટે વેબિનારનુ આયોજન કરવા નિર્ણય કરાયો છે.જેમાં પેટ ડોગ ઓનર્સને નિષ્ણાતો દ્વારા પેટ ડોગ ઓનર્સને વિનામૂલ્યે ડોગ બિહેવીયર અંગે માર્ગદર્શન આપવામાં આવશે.આ સાથે જ આગામી દિવસોમાં અમદાવાદમાં પાલતુ કૂતરાં રાખવા માટે નવી પોલીસી અમલમાં મુકવા તંત્ર તરફથી તૈયારી શરુ કરાઈ છે. નવી પોલીસીમાં પાલતુ કૂતરાં રાખવા માટે તેના  માલિકને ડોગ બિહેવીયર અંગે જરુરી જ્ઞાન હોવુ જરુરી બનાવાશે.પેટ ડોગને વેકિસનેશન કરાવવુ પડશે.દર ત્રણ મહિને તેનુ મેડીકલ ચેકઅપ કરાવવુ પડશે.કોઈ વ્યકિતને ઈજા ના પહોંચાડે એ બાબતની તકેદારી માલિકે રાખવી પડશે. આ પ્રકારની વિવિધ મુદ્દાઓનો સમાવેશ નવી પોલીસીમાં કરી આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી તેનો અમલ કરાવવામાં આવશે.

    હાથીજણમાં બનેલી ઘટના પછી પકડાયેલા રોટવીલરના બિહેવીયર અને મેડીકલ પરિક્ષણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયા હતા. બિહેવીયરને લઈ કરવામાં આવેલા પરિક્ષણમાં આ ડોગ લાકડી જોઈ એગ્રેસિવ થઈ જતો હોવાનુ સામે આવ્યુ હતુ.સી.એન.સી.ડી.વિભાગના વડા નરેશ રાજપુતે કહયુ,આ ડોગના ઓનર પાસે ડોગ બિહેવીયરને લઈ જરુરી જ્ઞાન નહતુ,તેમજ તેને મેડીકલ ટ્રીટમેન્ટ પણ આપવામા આવતી નહોતી.આ બાબતને જોતા દરેક પેટ ડોગ ઓનર્સને આ પ્રકારની તાલિમ આપવામા આવશે.

    અમદાવાદમાં ૧૨ હજારથી વધુ પાલતુ કૂતરાંનુ રજિસ્ટ્રેશન કરાયું

    મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧ જાન્યુઆરી-૨૫થી શહેરમાં પાલતુ કૂતરાં રાખવા રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત બનાવાયુ છે. શહેરમાં ૫૦ હજારથી વધુ પાલતુ કૂતરાં હોવાનો અંદાજ છે. જેની સામે ૨૭ મે સુધીમાં ૧૦૭૦૨ પેટ ડોગ ઓનર્સ દ્વારા ૧૨૦૮૩ ડોગનુ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે.

    કઈ પ્રજાતિના કૂતરાંનુ સૌથી વધુ રજિસ્ટ્રેશન કરાયું?

    પ્રજાતિ         કૂતરાંની સંખ્યા

    લેબ્રાડોર રીટ્રીવર  ૩૦૫૪

    ગોલ્ડન રીટ્રીવર    ૧૧૬૯

    જર્મન શેફર્ડ     ૧૧૬૬

    શિહત્ઝૂ         ૧૦૪૯

    બીગલ         ૪૭૨

    સાઈબેરીયન હસ્કી ૩૩૨

    પોમેરીયન      ૭૫૯

    રોટવીલર      ૨૯૨

    ડોબરમેન       ૧૫૭

    Ahmedabad Ahmedabad News New policy
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: ‘નાદ–Sound of Your Soul’ સમકાલીન કલા પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા

    July 17, 2026
    અમદાવાદ

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026
    અમદાવાદ

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    અમદાવાદ

    Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન

    July 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026

    રાષ્ટ્રીય આરોગ્ય સંશોધન નીતિ-૨૦૨૬ અને રાષ્ટ્રીય ફાર્મસી કમિશન બિલ-૨૦૨૬

    July 17, 2026

    વૈશ્વિક પડકારો છતાં Indian stock market માં તેજીનો માહોલ…!!!

    July 17, 2026

    18 જુલાઈનું પંચાંગ

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બેલા ગામે નજીવી બાબતે યુવક પર હુમલો

    July 17, 2026

    Gondal પીપળીયામાં યુવકનું શંકાસ્પદ મોત!

    July 17, 2026

    Rajkot ચોરાઉ બાઈક સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો ઝડપાયો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.