Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!
    • ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
    • યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
    • CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
    • iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
    • Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
    • ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
    • મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો
    મનોરંજન

    Srileela ની ‘હલદી’ની તસવીરો વાયરલ, ચાહકોમાં અનેક અટકળો

    Vikram RavalBy Vikram RavalJune 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કાર્તિક આર્યનની માતાએ પણ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, તેમના પરિવારને કાર્તિક માટે એક ડોકટર પુત્રવધુ જોઇએ છીએ

    Mumbai, તા.૨

    કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જોકે બોલીવૂડના નિષ્ણાંતોનું કહેવું છે કે કાર્તિક આર્યનનો આ એક પબ્લિસિટી સ્ટંટ છે. અનુરાગબાસુની એર ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નજદીક આવી ગયા હોવાની પણ ચર્ચા છે. તેવામાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અંગત તસવીરો શેર કરીને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.શ્રીલીલાએ પોતાના મેકઅપ્આર્ટસ્ટ સાથે પોઝ આપતી હોવાની જોવા મળે છે જ્યારે અન્ય એક તસવીરમાં તે હલદી લગાવતી જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ કમિગ સૂન એવું કેપ્શન આપીને લોકોને વિચારતા કરી મુક્યા છે. શ્રીલીલના ચાહકો અભિનેત્રી કાર્તિક સાથે લગ્નની તૈયારી કરી રહી હોવાની અથવા તો તેની આગામી ફિલ્મના એક શૂટિંગનો હિસ્સો હોવાનું માની રહ્યા છે. શ્રીલીલાનું નામ હાલ કાર્તિક આર્યન સાથે જોડાયુ છે. બન્ને જણાએ હાલમાં જ ફિલ્મનં એક મોટું શેડયુલ પુરુ કર્યું છે. થોડા દિવસો પહેલા જ શ્રીલીલાએ એક મિરર સેલ્ફી શેર કરી હતી જેની સાથે લખ્યું હતું  કે, લાંબુ પરંતુ બહુ જ સંતુષ્ટિ દાયક શેડયુલ પુરુ થયું.કાર્તિક આર્યનની માતાએ પણ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, તેમના પરિવારને કાર્તિક માટે એક ડોકટર પુત્રવધુ જોઇએ છીએ.શ્રીલીલા મેડિકિલનો અભ્યાસ પણ કરી રહી હોવાથી લોકો માની રહ્યા છે કે કાર્તિકના પરિવારે શ્રીલીલાને પુત્રવધુ તરીકે સ્વીકારી છે. જોકે લોકોએ ત્યારે પણ આ વાતને પબ્લિસિટી સ્ટંટમાં ખપાવી હતી.

    Karthik-Aryan Srileela
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSmriti Irani એ સિક્યોરિટી સાથે ક્યોંકિ સાસનું શૂટિંગ શરૂ કર્યું
    Next Article તંત્રી લેખ…ટ્રમ્પને ભારત – પાકિસ્તાન પ્રશ્નના ઉકેલ કરતાં વધારે વેપારમાં રસ છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026
    મનોરંજન

    iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક

    July 22, 2026
    મનોરંજન

    લંડનમાં Saif Ali Khan and Taimur સાથે ચાલતી વખતે Akshay Kumarએ પોતાનું સંતુલન ગુમાવ્યું

    July 21, 2026
    મનોરંજન

    Amitabh Bachchanએ તેમના બ્લોગમાં હોસ્પિટલમાં દાખલ થવા અને સર્જરીનો ઉલ્લેખ કર્યો

    July 21, 2026
    મનોરંજન

    સોનમ વાંગચુક વિવાદ વચ્ચે Aamir Khanની film ‘3 Idiots’ ફરીથી થિયેટરોમાં આવશે

    July 21, 2026
    મનોરંજન

    મહિનાઓના સસ્પેન્સ પછી, ’Jana Nayakkan’નો એક શક્તિશાળી પ્રોમો રિલીઝ થયો

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,770
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,037
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹184,167
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 17:39
    Categories
    Latest News

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક

    July 22, 2026

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026
    Search
    Main News

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી

    July 22, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabhaની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને અપાશે મફત સ્કૂટી: યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી Stock Marketમાં સાવચેતીનો માહોલ…!!!

    July 22, 2026

    ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ

    July 22, 2026

    યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.