Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026

    Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત

    October 10, 2026

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન
    • Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત
    • શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના
    • જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો
    • Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત
    • Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત
    • નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા
    • અખિલેશ યાદવે અયોધ્યાથી ચૂંટણી લડવી જોઈએ, હું પણ ચૂંટણી લડીશ’; CM Yogi Adityanathએ કહ્યું – આપણે શોધીશું કે કોની તાકાત છે.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૌરાષ્ટ્રમાં અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ, રાપરમાં દોઢ ઇંચ અને ગારીઆધારમાં સવા ઇંચ વરસાદ નોંધાયો

    Gandhinagar, તા.૭

    રાજ્યમાં મેઘરાજા ઓળઘોળ હોય તેમ કૃપા વરસાવી રહ્યાં છે. સોમવારે સૌથી વધુ વલસાડના વાપીમાં ૭.૪૦ ઈંચ ખાબક્યો હતો. આ ઉપરાંત  સુરતના કામરેજમાં ૬.૩૮ ઈંચ, સુરત શહેરમાં ૫.૦૪ ઈંચ, માંગરોળમાં ૨.૭૬ ઈંચ, અંબિકામાં ૨.૨૦ ઈંચ, પલસાણામાં ૧.૯૩ બારડોલીમાં ૧.૮૯ ઈંચ, ચોરાસીમાં ૧.૭૭ ઈંચ, મહુવામાં ૧.૫૪ ઈંચ પડ્યો હતો.  વલસાડના વાપીમાં ૭.૪૦ ઈંચ, પારડીમાં ૫.૧૬ ઈંચ, નાનાપૌંઢા ૪.૪૧ ઈંચ, વલસાડમાં ૩.૪૩ ઈંચ, ઉમરગામમાં ૩.૫૮ ઈંચ, ધરમપુરમાં ૩.૦૩ ઈંચ, કપરાડામાં ૨.૬૪ ઈંચ નોંધાયો હતો. નવસારીના ખેરગામમાં ૩.૩૯ ઈંચ, ગણદેવીમાં ૨.૭૨ ઈંચ, ચિખલીમાં ૨.૨૮ ઈંચ, નવસારી શહેરમાં ૨.૩૨ ઈંચ, જલાલપોરમાં ૧.૬૯ ઈંચ જ્યારે તાપીના ડોલવણમાં ૩.૫૪ ઈંચ, ઉકાઈમાં ૧.૯૩ ઈંચ, વાલોડમાં ૧.૮૫ ઈંચ, વ્યારામાં ૧.૩૦ ઈંચ પડ્યો હતો. ડાંગમાં ૨.૦૫ ઈંચ, વઘઈમાં ૧.૬૫ ઈંચ, સુબીરમાં ૧.૧૮ ઈંચ, વડોદરાના ડભોઈમાં ૩.૩૯ ઈંચ,  સિનોરમાં ૩.૩૧ ઈંચ, પાદરામાં ૧.૯૭ ઈંચ, વડોદરા શહેરમાં ૧.૪૬ ઈંચ,  છોટાઉદેપુરના નસવાડીમાં ૧.૪૬ ઈંચ,  નર્મદામાં સાગબારામાં ૩.૧૧ ઈંચ, ચીકદામાં ૨.૦૯ ઈંચ, નાંદોદમાં ૧.૫૭ ઈંચ, ભરૂચના વાગરામાં ૨.૬૮ ઈંચ, વાલિયામાં ૨.૪૦ ઈંચ, અંકલેશ્વરમાં ૧.૬૧ ઈંચ, ઝઘડિયા અને નેત્રંગમાં ૧.૪૨ ઈંચ અને મહિસાગરના ખાનપુરમાં ૩.૮૬ ઈંચ વરસાદ નોંધાયો હતો.સોમવારે સાંજે સુરત શહેરમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં શહેરમાં અંદાજે ૪ ઇંચ (૧૦૦ મી.મી.થી વધુ) જેટલો વરસાદ ખાબકતા સમગ્ર ડાયમંડ સિટી પાણી-પાણી થઈ ગયું હતું. આ આકાશી આફત વચ્ચે રાંદેર વિસ્તારમાં મોટી મસ્જિદ પાસે ઉભેલા ૨૫ વર્ષીય આઝમ અને ૩૫ વર્ષીય સલમાન પર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીના આંચકાથી બંને યુવકો સ્થળ પર જ ગંભીર રીતે દાઝી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક ધોરણે બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઘેડ પંથક (માંગરોળ) તથા લીલી નાઘેર (અમરેલી) પંથકમાં ત્રણ-ચાર દિવસ કહેર વરસાવ્યા બાદ આખરે મેઘરાજાની ગતિ ધીમી પડી છે. સૌરાષ્ટ્રમાં આજે અમરેલીના સાવરકુંડલામાં અઢી ઇંચ વરસાદ, રાપરમાં દોઢ ઇંચ અને ગારીઆધારમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં હળવા ઝાપટાં પડ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી વિગતો અનુસાર, સોમવાર સવારે ૬થી રાતે ૮ સુધીમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ૨.૪૮ ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના જ લાઠીમાં ૨.૦૫ ઇંચ વરસાદ પડ્યો છે. લિલિયામાં ૦.૫૧ ઇંચ, અમરેલી તાલુકામાં ૦.૪૭ ઇંચ, ખંભામાં ૦.૩૫ ઇંચ, કુકાવાવ વાડિયામાં ૦.૨૮ ઇંચ, બગસરામાં ૦.૨૮ ઇંચ, રાજુલામાં ૦.૧૨ ઇંચ અને જાફરાબાદમાં ૦.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે.કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાએ લાંબા સમય બાદ હાજરી પુરાવી છે, જેમાં રાપર તાલુકામાં ૧.૪૨ ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ પડી ગયો છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ગારીઆધાર તાલુકામાં ૧.૨૬ ઇંચ, જેસરમાં ૦.૨૮ ઇંચ, ઉમરાળામાં ૦.૨૪ ઇંચ અને પાલીતાણામાં ૦.૨ ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleU.N. Mehta Hospital ની ડ્રેનેજ લાઈનમાં દુર્ઘટના, ૧ના મોતનો આક્ષેપ
    Next Article Ahmedabad સંતાકુકડી રમવાના બહાને સગીરે ત્રણ બાળકીને ઘરે બોલાવી અડપલાં કર્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    અમદાવાદ

    ગુજરાતના ભૂતપૂર્વ અગ્નિવીરોને પોલીસ ભરતી પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવશે, નાયબ મુખ્યમંત્રી Harsh Sanghavi

    October 10, 2026
    ગુજરાત

    Gandhinagar મનપા ચૂંટણીઃ ૧૧ વોર્ડની ૪૪ બેઠકો પર આજે મતદાન

    October 10, 2026
    ગુજરાત

    Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-10-2026 20:52
    Categories
    Latest News

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026

    Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત

    October 10, 2026

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026

    જંતર મંતર સત્તા માટે અગ્નિપરીક્ષા બની ગયું! ૫૭ મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ, અને વિરોધ વિવાદ Supreme Court સુધી પહોંચ્યો

    October 10, 2026

    Morbi જીલ્લાના ચાર તાલુકામાં ચાર અકસ્માતના બનાવો, વાંકાનેરમાં એક યુવાનનું મોત

    October 10, 2026

    Morbi-વાંકાનેરમાં ત્રણ અપમૃત્યુના બનાવો, નવ વર્ષની બાળકી સહીત ત્રણના મોત

    October 10, 2026
    Search
    Main News

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ આયોજીત રંગીલા રાસોત્સવનું આયોજન

    October 10, 2026

    Rajkot ડિવિઝનના બજરંગપુરા રેલવે સ્ટેશન પર આધુનિક એક્સલ કાઉન્ટર પ્રણાલી સ્થાપિત

    October 10, 2026

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.