Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale

    August 24, 2026

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale
    • આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi
    • Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ
    • Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi
    • “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે
    • શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી
    • Ram temple દાન ચોરી પૂછપરછ દરમિયાન એસઆઇટીએ ગોપાલ રાવ સાથે અલગથી વાત પણ કરી હતી
    • દેશમાં ચોમાસાની વરસાદની ખાધ વધીને ૧૪ ટકા થઈ ગઈ છે, જેના કારણે ખરીફ પાકોના વાવેતર પર સૌથી વધુ અસર પડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalJuly 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    આહીર ચોક નજીક ઓપરેશનના ડરથી વૃદ્ધાએ ઝેરી ટીકડા ખાધા
    Rajkot,તા.07
    શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આપઘાતના પ્રયાસના ત્રણ અલગ-અલગ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. મધરવાડા ગામ અને લક્ષ્મીનગરમાં ઘરકંકાસથી કંટાળીને બે પરણીતાએ ઝેરી દવા અને ફિનાઇલ પી લીધું હતું, જ્યારે આહીર ચોક પાસે વૃદ્ધાએ બીમારીના ઓપરેશનના ડરથી ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. હાલ ત્રણેય મહિલાઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ નજીક મધરવાડા ગામમાં આવેલી ચિરાગભાઈની વાડીએ રહીને ખેતીકામ કરતા લીલાબેન સેનાભાઈ હટીલા (ઉં.વ. ૩૨) સવારે ૮:૩૦ વાગ્યાના અરસામાં વાડીએ ઇયળ મારવાની જંતુનાશક દવા પી લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ, પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેનાથી મનદુઃખ અનુભવી લીલાબેને આ પગલું ભર્યું હતું.
    બીજા બનાવમાં, લક્ષ્મીનગર શેરી નંબર-૪ માં રહેતા નમ્રતાબેન સનીભાઈ દુધરેજીયા (ઉં.વ. ૨૦) સવારે ૯:૩૦ વાગ્યે પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. તેમના પતિ જ્વેલર્સની દુકાનમાં કામ કરે છે. મોડી સવારે પતિ-પત્ની વચ્ચે કોઈ વાત પર ઝઘડો થતાં પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું. ત્રીજા બનાવમાં, આહીર ચોક પાસે આવેલી ગોપ વંદના સોસાયટીમાં રહેતા જશુબેન મનુભાઈ ડોડીયા (ઉં.વ. ૬૫) નામના વૃદ્ધાએ સવારે ૧૧:૩૦ વાગ્યે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, જશુબેનના પેટમાં ગાંઠ હોવાથી ડૉક્ટરોએ ઓપરેશન કરવાની સલાહ આપી હતી. પરંતુ ઓપરેશનના ડર અને ગભરામણના કારણે તેમણે આ પગલું ભર્યું હતું. પોલીસે આ ત્રણેય બનાવોની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો
    Next Article Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: મોવિયા ગામની સીમમાં હાથ ફેરો કરતી કરનાર ઘાટવડિયા ગેંગ ઝબ્બે

    August 20, 2026
    રાજકોટ

    Rajkot: જુગારના 11 દરોડામાં 62 શકુનીઓ ઝડપાયા, પાંચ ફરાર

    August 20, 2026
    રાજકોટ

    Rajkot લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ પ્રથા તૂટીઃ જૂથવાદ વચ્ચે તમામ ઇચ્છુકોને ફોર્મ ભરવાની સૂચના

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,380
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 20:26
    Categories
    Latest News

    અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale

    August 24, 2026

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026

    શોભાયાત્રા દરમિયાન Ganesh મૂર્તિ પર કથિત રીતે ઇંડા ફેંકવામાં આવ્યા બાદ મુંબઈમાં અંધાધૂંધી

    August 24, 2026
    Search
    Main News

    અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale

    August 24, 2026

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026

    Rahul Gandhi રાષ્ટ્રવિરોધી તત્વોને પ્રોત્સાહન આપે છે, અમને તેમની પાસેથી કોઈ અપેક્ષા નથી,CM Yogi

    August 24, 2026

    “I Love Mahadev મુંબઈમાં જીતશે, આઈ લવ મોહમ્મદ નહીં,” મંત્રી નિતેશ રાણે

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale

    August 24, 2026

    આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi

    August 24, 2026

    Uttar Pradesh માં મહિલાઓ ત્રણ દિવસ માટે મફત મુસાફરી કરી શકશે, રક્ષાબંધન પર CM Yogi તરફથી ભેટ

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.