Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા
    • 29 એપ્રિલનું પંચાંગ
    • 29 એપ્રિલનું રાશિફળ
    • 29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”
    • જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.
    • ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!
    • તંત્રી લેખ…સંતુલન પર આધારિત વેપાર કરાર
    • શાહરૂખ-સલમાન સાથે કામ કરવા ઈચ્છે છે Aamir Khan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી
    સૌરાષ્ટ્ર

    નર્મદા કેનાલ પર વીજ ચોરીના લીધે લોકોને પુરતો વીજ પુરવઠો મળતો નથી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 9, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.09

    લીંબડી શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વીજ વોલ્ટેજ વધઘટ થતાં સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. જેથી કરીને પીજીવીસીએલ તંત્ર આળસ ખંખેરી નર્મદા કેનાલ પર ચેકિંગ હાથ ધરીને ખેતીવાડી માટે કરાતી વીજ ચોરી બંધ કરાવે તેવી માંગ ઉઠી છે.

    હાલ તા.૨ અને ૩ જૂનથી સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાં પાણી છોડવાની સાથે જિલ્લાના અનેક ગામોમાં લો-વોલ્ટેજના બુમરાણા સંભળાય રહ્યા છે. લોકોના ઘરોમાં વીજ પ્રવાહ ઘટી ગયો છે. જિલ્લામાં હાલ ભયંકર ગરમી પડી રહી છે. બફારાને કારણે લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. અને તેમાં લો-વોલ્ટેજને કારણે તો લોકો ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

    સામાન્ય વીજ પ્રવાહથી ચાલતા ઘરના પંખા પણ યોગ્ય ગતિથી ફરતા નથી. ઘર વપરાશમાં લો-વોલ્ટેજનું મુખ્ય કારણ સામે આવ્યું છે. કે ખેડૂતો જ્યોતિગ્રામના ફીડરમાંથી વીજ ચોરી કરી ખેતરોમાં પિયત કરી રહ્યા છે. ખેડૂતો કેનાલ નજીક ગેરકાયદે ટીસી મૂકીને મોટી માત્રામાં વીજ ચોરી કરી રહ્યા હોય એવી રાવ ઉઠવા પામી છે. જેના કારણે ઘરોમાં આવતી વીજળી સામાન્ય થઈ ગઈ છે.

    જ્યોતિગ્રામના વીજ ફીડરથી ગેરકાયદે વીજ વાયરો ખેંચી ખેડૂતો ચોમાસું પાકનું આગોતરું વાવેતર કરી રહ્યા છે. જ્યોતિગ્રામના ગ્રાહકોએ વીજ કચેરીએ ખેડૂતો દ્વારા કરાતી વીજ ચોરી સંદર્ભે અનેક અરજીઓ કરી કેનાલ ઉપર મુકેલા ગેરકાયદે ટીસી દૂર કરાવી વીજ સમસ્યાનો હલ લાવવાની માંગ કરી છે. જેથી પીજીવીસીએલ વિભાગ આળસ ખંખેરી તાત્કાલિક ધોરણે નર્મદા કેનાલ ઉપર ચેકિંગ હાથ ધરી ખેતીવાડી માટે કરાતી વીજ ચોરી બંધ કરાવે તેવી માંગ છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: જેસરના જુના પા ગામે એક સાથે 3 સાવજો ગામમાં આવી ચડયા

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ધંધુકા બગોદરા હાઈવે પર કાર અને બાઈક અથડાતાં શ્રમિકનું મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan: આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત

    April 28, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026

    29 એપ્રિલ એટલે “આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ”

    April 28, 2026

    જ્યારે આપણે બીજા કોઈને દોષ આપીએ છીએ, ત્યારે આપણે પોતાની ભૂલો માટે સ્વ-ચિંતન અને જવાબદારીનો પણ વિચાર કરવો જોઈએ.

    April 28, 2026

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Deepika Padukone તેની ગર્ભાવસ્થાની જાહેરાત કર્યા પછી પહેલીવાર જાહેરમાં દેખાયા

    April 28, 2026

    29 એપ્રિલનું પંચાંગ

    April 28, 2026

    29 એપ્રિલનું રાશિફળ

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.