Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન
    • Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો
    • Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો
    • Talala ના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
    • રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા
    • Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ
    • Surat:પુત્રના પ્રેમની તેની માતાને મળી તાલીબાની સજા! જાહેરમાં ફટકારી,૧૧ વિરુદ્ધ ગુનો નોંધાયો
    • Vadodara:અજાણતા ગળી ગયેલો કેરીનો ગોટલો અન્નનળીમાં ફસાઈ ગયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ સ્ટાર ખેલાડીની નિવૃત્તિની જાહેરાત:Nicholas Pooran
    ખેલ જગત

    માત્ર 29 વર્ષની વયે ઈન્ટરનેશનલ સ્ટાર ખેલાડીની નિવૃત્તિની જાહેરાત:Nicholas Pooran

    Vikram RavalBy Vikram RavalJune 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરને સોમવારે (નવમી જૂન) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે 29 વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્ટ ઈન્ડિઝ માટે ટી20આઈમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિ અંગે માહિતી આપતા લખ્યું કે, ‘મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્કેલ હતું, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.’નિકોલસ પૂરણની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ 2019માં અફઘાનિસ્તાન સામે બોલ ટેમ્પરિંગના આરોપમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. જોકે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ પણ સંભાળ્યું. તેના કેપ્ટનશીપ હેઠળ, વેસ્ટ ઈન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું. વર્ષ 2022માં તેને કાયમ માટે વ્હાઇટ-બોલ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશીપ છોડી દીધી.નિકોલસ પૂરન 106 ટી20 મેચોમાં  2,275 રન બનાવ્યા હતા. તેમનો સ્ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે 61 વનડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે 2019ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. પૂરણની નિવૃત્તિ પછી ઘણાં ક્રિકેટ દિગ્ગજોએ તેને શુભેચ્છા પાઠવી છે. બધાએ તેની શાનદાર કારકિર્દીની પ્રશંસા કરી છે.

    age of just 29 Nicholas Pooran Retirement
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025
    અમદાવાદ

    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા

    June 12, 2025
    ખેલ જગત

    માતા બનવા માગતી Players ઓને હવે રેન્કિંગ પ્રોટેક્શન મળશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad plane crash માં આખો પરિવાર સાફ થઈ ગયો

    June 12, 2025
    રાષ્ટ્રીય

    Tata Group મૃતકોના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સહાય આપશે

    June 12, 2025
    રાષ્ટ્રીય

    Ahmedabad વિમાન દુર્ઘટના પર MEAએ દુઃખ વ્યક્ત કર્યું

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025

    Talala ના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ

    June 12, 2025

    રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૦૩ કેસ નોંધાયા

    June 12, 2025

    Surat:અંજલિએ આપઘાતની ગોઝારી રાતે અઢી કલાકમાં કર્યાં હતાં ૨૩ કોલ

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિમાન દુર્ઘટનામાં એક, બે નહીં પણ ૪ બિલ્ડિંગને ભારે નુકસાન

    June 12, 2025

    Jamnagar માં ૧ લાખની લાંચ લેતાં પોલીસકર્મી રંગે હાથ ઝડપાયો

    June 12, 2025

    Vadodara નો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.