Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
    • Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા
    • 6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2
    • આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે
    • ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે
    • America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી
    • 12 જુલાઈનું પંચાંગ
    • 12 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ
    રાજકોટ

    Rajkot: લોધિકાના બાલસરમાં ૨ એકરમાં ભવ્ય ગૌ તીર્થ અને ૨૪ કલાક કાર્યરત આધુનિક ગૌવંશ હોસ્પિટલનું નિર્માણ

    Vikram RavalBy Vikram RavalJuly 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર, આઈસીયુ, ઓપીડી, લેબોરેટરી, એક્સ-રે, રિકવરી વોર્ડ, હાઈડ્રોલિક એમ્બ્યુલન્સ, વેટરનરી સ્ટાફ, સીસીટીવી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

    Rajkot તા.૧૧

    શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા જીવદયા અને માનવ સેવાના કાર્યોને વેગ આપવા માટે એક ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના બાલસર ગામ મુકામે ગૌપ્રેમી દાતા શ્રી રણજીતસિંહ નટવરસિંહ જાડેજા (ગામ-વાગુદડ) તરફથી સેવાના કાર્ય માટે મળેલ ૨ એકર જગ્યામાં દિવ્ય ગૌ તીર્થનું નિર્માણ થશે.

    સંસ્થાનો મુખ્ય સંકલ્પ ૧૦૦૦થી વધુ ગૌવંશની સારવાર અને સેવા કરવાનો છે. હાલમાં ૨૦૦ જેટલી ગૌમાતાની નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે, જેને એક વર્ષમાં વધારીને ૧૦૦૦ સુધી લઈ જવામાં આવશે. આ પ્રોજેક્ટને માત્ર આશ્રયસ્થાન નહીં, પરંતુ શિક્ષણ, સંસ્કાર, પ્રકૃતિ અને કાઉ ટુરિઝમના અનોખા કેન્દ્ર તરીકે વિકસાવવાનું આયોજન છે.

    આ જગ્યામાં અબોલ જીવો માટે ૨૪,૮૦૦ સ્ક્વેર ફૂટના બાંધકામ સાથેની ભવ્ય અને આધુનિક હોસ્પિટલનું નિર્માણ થઈ ચૂક્યું છે, જ્યારે અન્ય ૨ શેડનું કામ પ્રગતિમાં છે. હોસ્પિટલના કેમ્પસમાં આધુનિક ઓફિસ, લેબોરેટરી, ઓ.પી.ડી. વિભાગ, આઈ.સી.યુ. વોર્ડ, આર.સી.સી. ગોડાઉન, સ્ટાફ ક્વોર્ટર્સ, પાણીનો ટાંકો અને કમ્પાઉન્ડ વોલ જેવી સુવિધાઓ છે. સુરક્ષા માટે સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે. આ આધુનિક હોસ્પિટલમાં રસ્તે રઝળતા, નિરાધાર, બીમાર કે માર્ગ અકસ્માતમાં ઘવાયેલા નાના-મોટા ગૌવંશને વિનામૂલ્યે ઓપરેશન સહિતની તમામ તબીબી સારવાર આપવામાં આવે છે.

    આ ભવ્ય જીવદયાના કાર્યને અવિરત આગળ ધપાવવા માટે શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓમ છાયા, ભાવિનભાઈ રાવલ, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ મોઢવાડિયા અને એડવોકેટ યશ વૈષ્ણવ દ્વારા જીવદયા પ્રેમી જનતાને ઉદાર હાથે અનુદાન આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે.

    સંસ્થાને દાન આપવા માટે સંસ્થાની બેંક ડીટેઈલ્સ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અ/ભ ગજ્ઞ. ૪૨૦૧૬૨૨૬૪૮૫ તથા ઈંઋજઈ ઈઘઉઊ જઇઈંગ૦૦૬૦૪૭૧, જૂશરિં ઈઘઉઊ જઇઈંગઈંગઇઇ૭૪૮, ઞઙઈં ય૧૧૮૫૭તબશ ચેક/ડ્રાફટ પજવયિય છફળફિભવશિં ઋજ્ઞીક્ષમફશિંજ્ઞક્ષ ઝિીતથિં ના નામનો બનાવવો. સંસ્થાને અપાતુ દાન કલમ ૮૦ જી હેઠળ આવકવેરા કરમુકિત પાત્ર છે. શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટથ સંસ્થાને અનુદાન આપવા તથા સંસ્થા અંગેની વિશેષ માહિતી માટે ઓમભાઈ રાજેશભાઈ છાયા (મો. ૯૯૭૯૧ ૧૯૧૨૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ

    July 11, 2026
    રાજકોટ

    Rajkotમાં હાઇટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, મોબાઇલ એપથી કાર સ્ટાર્ટ કરતા હતા

    July 10, 2026
    રાજકોટ

    Rajkot-લાલકુઆં સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાયા,ટિકિટોનું બુકિંગ ૧૧ જુલાઈથી

    July 10, 2026
    રાજકોટ

    Rajkot: કાથરોટા ગામે કુંડીમાં ડૂબી જતા બાળકનું મોત

    July 9, 2026
    રાજકોટ

    Rajkot: પાંચ ચોરીની રીક્ષા સાથે પકડાયેલ શખ્સે વધુ એક રીક્ષા ચોરી કર્યાની કબૂલ્યું

    July 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026

    આબોહવા પરિવર્તન સામે લડત ફક્ત સરકારોની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે

    July 11, 2026

    ઘણા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભારતની ઇન્ડો-પેસિફિક મુલાકાતને 2026 ની સૌથી મહત્વપૂર્ણ રાજદ્વારી પહેલોમાંની એક માને છે

    July 11, 2026

    America માં યુરોપ જેવી ભીષણ ગરમી અને ‘હીટ ડોમ‘ની ચેતવણી

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રથયાત્રા પૂર્વે,Rajkot માં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

    July 11, 2026

    Bhavnagar ના બુધેલ ગામે રૂ. 4.30 કરોડના એમ્બરગ્રીસ સાથે ચાર ઝડપાયા

    July 11, 2026

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026 ના રોજ FSSAI ની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.