Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
    • Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
    • Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
    • Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
    • જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ
    • Puri માં રથયાત્રા દરમિયાન ચોરો કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા; પોલીસે અત્યાર સુધીમાં ૧૦૩ લોકોની ધરપકડ કરી છે
    • રામ મંદિર દાન ચોરી કેસમાં Tinu Yadav અને તેના ભત્રીજા મનીષને ૩૯ કલાકની પોલીસ કસ્ટડીમાં મોકલાયા
    • Sonam Wangchuk ને જંતર-મંતર પરથી પોલીસે દૂર કરવા બદલ રાહુલે કેન્દ્ર સરકારની ટીકા કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
    ગુજરાત

    Bharuchના બોરભાઠા ગામ પાસે કચરાના ઢગલામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    હાંસોટ અને સંજાલીની ઘટનાઓ હજુ તાજી છે ત્યાં વધુ એક પાપ પ્રકાશમાં આવ્યું : પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

    Bharuch, તા.૧૮

    માનવતાને શર્મસાર કરતી અને હૈયું હચમચાવી દેતી વધુ એક ઘટના ભરૂચ પંથકમાં સામે આવી છે. ભરૂચ નજીક આવેલા બોરભાઠા ગામ પાસેના રોડ પરથી આજે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. કચરાના ઢગલા પાસે ફેંકી દેવાયેલા આ અવાજ વગરના માસૂમના લોહીલુહાણ કિસ્સાએ પંથકના લોકોને હચમચાવી દીધા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, બોરભાઠા ગામ પાસે પસાર થતા રોડ નજીક કચરાના ઢગલામાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યો હોવાની જાણ સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોને થઈ હતી. કાળજું કંપાવી દે તેવા આ દૃશ્ય જોતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જ ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે નવજાત શિશુના મૃતદેહને પોતાના કબજામાં લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને અજાણી જનેતા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    Bharuch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં કાપડના વેપારીના ઘરમાંથી નોકરે કરી રૂ.૪૯ લાખના દાગીના-રોકડની ચોરી

    July 18, 2026
    સુરત

    Surat: સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી, કોંગ્રેસ ખાતું ખોલાવવામાં પણ નિષ્ફળ ગઈ

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabad શહેરમાં રખિયાલમાં ડ્રગ્સનો અડ્ડો,રહેણાંક મકાનમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

    July 18, 2026
    અમદાવાદ

    Ahmedabadના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ પર આવેલ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગમાં ૮ મજૂરો હોમાયા

    July 18, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂઃ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, Ahmedabad સહિત ૧૭ જિલ્લામાં યલો એલર્ટ

    July 18, 2026
    સુરત

    Suratના લિંબાયત વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામ મારફતે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપમાં એકની ધરપકડ

    July 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026

    Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના

    July 18, 2026

    જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ

    July 18, 2026

    Puri માં રથયાત્રા દરમિયાન ચોરો કિંમતી વસ્તુઓની ચોરી કરી ગયા; પોલીસે અત્યાર સુધીમાં ૧૦૩ લોકોની ધરપકડ કરી છે

    July 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં

    July 18, 2026

    Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે

    July 18, 2026

    Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો

    July 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.