Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Iranના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન
    આંતરરાષ્ટ્રીય

    Iranના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સંયુક્ત રાષ્ટમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત તથા અન્ય વિદેશી નેતાઓએ સંકેત આપ્યા

    Tehran, તા.૨૭

    મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ હિઝબુલ્લાહના લડાયકોના સમર્થનમાં એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ’ પર તેમણે સ્પષ્ટ કર્યું છે કે હિઝબુલ્લાહના લડાયકોનું રક્ષણ કરવું અને લેબેનોનની પ્રાદેશિક અખંડિતતા જાળવવી એ ઈરાનની મુખ્ય વ્યૂહરચના છે. આ સાથે જ તેમણે ઈઝરાયલને લેબેનોન સામેની પોતાની તમામ લશ્કરી કાર્યવાહી કોઈ પણ શરત વગર તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે કડક શબ્દોમાં માગ કરી છે.હિઝબુલ્લાહના મહાસચિવ શેખ નઈમ કાસિમ અને સંગઠનના લડાયકો દ્વારા મોકલવામાં આવેલા પત્રના જવાબમાં, અલી ખામેનેઈએ હિઝબુલ્લાહની ધીરજ, ગૌરવ અને બલિદાનના ખુલ્લા મનથી વખાણ કર્યા હતા. તેમણે આ સંગઠનને ઈઝરાયલ સામેના પ્રતિકારની એક અડીખમ ચટ્ટાન ગણાવ્યું હતું. ભૂતપૂર્વ હિઝબુલ્લાહ નેતા સૈયદ હસન નસરલ્લાહ અને અન્ય દિવંગત કમાન્ડરોને શ્રદ્ધાંજલિ આપતા તેમણે કહ્યું કે, લડાયકોના સમર્પણને કારણે જ આજે હિઝબુલ્લાહ એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. જિહાદ અને પ્રતિકાર સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સત્યના માર્ગે લડી રહેલા લોકોને અંતે ચોક્કસ વિજય મળશે.છેલ્લા બે-ત્રણ દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે સામાસામે થતા હુમલાઓ અટકી ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત તથા અન્ય વિદેશી નેતાઓએ સંકેત આપ્યા છે કે શાંતિ વાટાઘાટો માટે થોડી તક અને સમય આપવામાં આવી રહ્યા છે.બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ પુષ્ટિ કરી છે કે મધ્યસ્થીઓ મારફતે તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે પરોક્ષ રીતે સંદેશાઓની આપ-લે ચાલુ છે. જોકે, ઈરાને એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમને અમેરિકાના ઈરાદાઓ પર હજુ પણ ભારે આશંકા છે.બીજી તરફ, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂ મંગળવારે વોશિંગ્ટન ખાતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. નેતન્યાહૂએ જણાવ્યું કે તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નાબૂદ કરવાના ટ્રમ્પના પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરે છે. તેમણે સંકેત આપ્યો કે જો મોટો સૈન્ય સંઘર્ષ કર્યા વિના ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રોકી શકાય તો તે આવકારદાયક છે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન કે તેના સહયોગી જૂથો ફરીથી ઈઝરાયલ પર સીધો કે આડકતરો હુમલો કરશે, તો તે ઈરાન માટે ખૂબ મોટી ભૂલ સાબિત થશે.

    Iran Tehran
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEuropના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં
    Next Article South Koreaના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026
    રાષ્ટ્રીય

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026
    રાષ્ટ્રીય

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Kathmandu: પૂર પછી નેપાળમાં ભૂકંપના આંચકા, લોકો ઘર છોડી બહાર ભાગ્યા

    September 9, 2026
    આંતરરાષ્ટ્રીય

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,350
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 01:02
    Categories
    Latest News

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.