Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    July 27, 2026

    South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

    July 27, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    July 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે
    • South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ
    • Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન
    • Europ ના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં
    • ભયાનક Earthquake બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ
    • Britain ના નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળના નેતાઓએ મજબૂત હાજરી નોંધાવી
    • Caspian સમુદ્રમાં યુક્રેનિયન જહાજ પરના હુમલાથી ગુસ્સે ભરાયેલા Iran બદલો લેવાની ચેતવણી આપી
    • પશ્ચિમ કાંઠે હિંસાનો નવો મોજું ફાટી નીકળ્યો, બે મસ્જિદોમાં આગ લગાવી, Israel પર આગ લગાવવાનો આરોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Europ ના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં
    આંતરરાષ્ટ્રીય

    Europ ના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં

    Vikram RavalBy Vikram RavalJuly 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દેશમાં અત્યાર સુધીમાં ૯૮,૦૦૦ હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ળાન્સના ઇતિહાસનો નવો રેકોર્ડ

    Spain, તા.૨૭

    યુરોપ હાલ ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે. ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ૩ લાખથી વધુ લોકો બેઘર થયા છે, જ્યારે ૨.૫ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે. સ્થિતિની ગંભીરતાને જોતાં સ્પેને દેશના ઇતિહાસમાં પહેલીવાર ‘નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી’ જાહેર કરી છે.અહેવાલો અનુસાર, ફ્રાન્સમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. બોર્ડેક્સ શહેરની આસપાસ અને દક્ષિણપશ્ચિમના ગિરોન્ડે ક્ષેત્રમાં આગ અચાનક ઝડપથી ફેલાઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં ૯૮,૦૦૦ હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ફ્રાન્સના ઇતિહાસનો નવો રેકોર્ડ છે. ફ્રાન્સના ગૃહ મંત્રી લોરેન્ટ નુનેઝે સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે ‘દેશભરમાં આગ ફેલાઈ રહી છે અને પરિસ્થિતિ હજુ પણ અત્યંત નાજુક છે.’સ્પેનમાં મેડ્રિડ, અવિલા અને પૂર્વીય દરિયાકાંઠાના શહેર વેલેન્સિયા નજીક ભીષણ આગ ફેલાઈ છે. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝે અવિલા પ્રાંતની મુલાકાત લીધા બાદ ચેતવણી આપી હતી કે દેશ માટે હજુ વધુ “મુશ્કેલ સમય” આગળ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧.૩૦ લાખ હેક્ટર જમીન બળી ગઈ છે. સપ્તાહના અંતે વેલેન્સિયા નજીક લાગેલી નવી આગને કારણે વધુ ૧૫, ૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જોરદાર પવનોને કારણે આગ વધુ ઝડપથી ભડકી રહી છે.આ સંકટને પહોંચી વળવા માટે યુરોપિયન યુનિયનના અન્ય દેશો આગળ આવ્યા છે. ફ્રાન્સ અને સ્પેનને રાહત આપવા માટે અન્ય સભ્ય દેશો દ્વારા વિશેષ વિમાનો, ફાયર ફાઈટિંગ ક્રૂ અને ઈમરજન્સી વાહનોની મદદ મોકલવામાં આવી રહી છે.

    Europ Fierce forest Spain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleભયાનક Earthquake બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ
    Next Article Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    July 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

    July 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    July 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભયાનક Earthquake બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ

    July 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Britain ના નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળના નેતાઓએ મજબૂત હાજરી નોંધાવી

    July 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Caspian સમુદ્રમાં યુક્રેનિયન જહાજ પરના હુમલાથી ગુસ્સે ભરાયેલા Iran બદલો લેવાની ચેતવણી આપી

    July 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,300
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,190
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹208,970
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-07-2026 20:13
    Categories
    Latest News

    હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    July 27, 2026

    South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

    July 27, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    July 27, 2026

    ભયાનક Earthquake બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ

    July 27, 2026

    Britain ના નવા મંત્રીમંડળમાં ભારતીય મૂળના નેતાઓએ મજબૂત હાજરી નોંધાવી

    July 27, 2026

    Caspian સમુદ્રમાં યુક્રેનિયન જહાજ પરના હુમલાથી ગુસ્સે ભરાયેલા Iran બદલો લેવાની ચેતવણી આપી

    July 27, 2026
    Search
    Main News

    હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    July 27, 2026

    South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

    July 27, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    July 27, 2026

    Europ ના બે દેશોના જંગલોમાં ભીષણ આગ, ૩ લાખથી વધુ બેઘર થયાં

    July 27, 2026

    ભયાનક Earthquake બાદ વેનેઝુએલાની જમીન ૨ ફૂટ જેટલી ખસી ગઈ

    July 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે Plastic ના કચરામાંથી વિમાનનું ઈંધણ તૈયાર થશે

    July 27, 2026

    South Korean ના ઉદ્યોગપતિને પત્નીને રૂ. ૮૨૦૦ કરોડ ચૂકવવા કોર્ટનો આદેશ

    July 27, 2026

    Iran ના સર્વોચ્ચ નેતા ખામેનેઈનું હિઝબુલ્લાહને ખુલ્લુ સમર્થન

    July 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.