Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    • Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    • 29 જુલાઈનું પંચાંગ
    • 29 જુલાઈનું રાશિફળ
    • China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    • Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો
    • Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    સૌરાષ્ટ્ર

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ક્રિપ્ટોકરન્સી મારફતે ખંડણી વસૂલવાના હાઇટેક ગુનાએ ચિંતા વધારી; ફરાર સૂત્રધારોની શોધમાં પોલીસની કાર્યવાહી યથાવત
    Kutch,તા.૨૮
    કચ્છના ગાંધીધામમાં અપહરણ અને ક્રિપ્ટોકરન્સી મારફતે કરોડોની ખંડણી વસૂલવાના એક હાઇટેક ગુનાનો કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરી તેને બંધક બનાવી દુબઈમાં રહેતા તેના ભાઈ પાસેથી ૫,૮૪,૫૦૦ યુએસડીટી એટલે કે અંદાજે રૂ. ૫.૫૫ કરોડની ખંડણી વસૂલવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૭ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.
    પોલીસ તપાસ મુજબ, ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કર્યા બાદ આરોપીઓ તેને ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં લઈ ગયા હતા, જ્યાં તેને બંધક બનાવી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ વેપારી પાસેથી દુબઈમાં રહેતા તેના ભાઈને વીડિયો કોલ કરાવવામાં આવ્યો હતો અને વેપારીની હત્યા કરવાની ધમકી આપી ખંડણીની માંગ કરવામાં આવી હતી.
    પરિવારજનોના જણાવ્યા મુજબ, વેપારીનો જીવ બચાવવા માટે દુબઈથી આરોપીઓ દ્વારા જણાવાયેલા ક્રિપ્ટો વોલેટમાં ૫,૮૪,૫૦૦ ેંજીડ્ઢ્‌ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ભારતીય ચલણમાં આ રકમની કિંમત અંદાજે રૂ. ૫.૫૫ કરોડ હોવાનું પોલીસના પ્રાથમિક અંદાજમાં સામે આવ્યું છે. ખંડણીની રકમ મળ્યા બાદ આરોપીઓએ વેપારીને મુક્ત કરી દીધો હતો.
    ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને કચ્છ પૂર્વ પોલીસ દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવી હતી. એલસીબી, એસઓજી, કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસની સંયુક્ત મળીને આશરે ૧૦ વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, ડિજિટલ ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
    તપાસ દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૧૧ મોંઘા મોબાઇલ ફોન અને અંદાજે રૂ. ૯.૬૮ લાખની રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે.
    તપાસના ભાગરૂપે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
    પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે નામ સામે આવેલા જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહિલ બુચડ હજુ ફરાર છે. તેમની શોધખોળ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને તેમને ઝડપવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

    Kutch Kutch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article29 જુલાઈનું પંચાંગ
    Next Article Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026
    રાજકોટ

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026
    રાજકોટ

    Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો

    July 28, 2026
    રાજકોટ

    Rajkotમાં મિત્રની બહેન સાથેના સંબંધની શંકાએ ૨૩ વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યા

    July 28, 2026
    રાજકોટ

    Rajkotમાં ૫ ઓગસ્ટથી શરૂ થશે જીએસટી ટ્રિબ્યુનલ, હવે હાઇકોર્ટ નહીં જવું પડે, ૧૦૧૧ અરજીઓ નોંધાઈ

    July 28, 2026
    જૂનાગઢ

    ડીઝલ બચતમાં Junagadh એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,470
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,270
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 22:07
    Categories
    Latest News

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026

    29 જુલાઈનું રાશિફળ

    July 28, 2026

    China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    July 28, 2026

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો

    July 28, 2026
    Search
    Main News

    China ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા : સેટેલાઈટ ઈમેજમાં દાવો

    July 28, 2026

    Robot ને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે

    July 28, 2026

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026

    Iraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે

    July 28, 2026

    ટ્રમ્પે Turkey ને F-35 fighter jet ના વેચાણ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.