Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    • ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    • 05 ઓગસ્ટનું પંચાંગ
    • 05 ઓગસ્ટનું રાશિફળ
    • Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત
    • Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ
    • Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ
    • Rajkot ટીઆરબી જવાન પર પિતા પુત્રનો છરી વડે હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો
    રાષ્ટ્રીય

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગ્રાહકોને સાવચેત રહેવાની અપીલ, પેકેટ પરના દાવા અને FSSAI લોગો તપાસવા સલાહ

    નવી દિલ્હી,તા.૪

    પેકેજ્ડ ફૂડ અને અન્ય ઉત્પાદનો પર ‘૧૦૦% શુદ્ધ’, ‘૧૦૦% કુદરતી’ જેવા દાવા કરીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. નિયમનકારી સંસ્થાએ આવા ભ્રામક દાવાઓને લઈને અનેક કંપનીઓને ચેતવણી આપી છે અને નિયમોનું પાલન કરવા આદેશ આપ્યો છે.

    FSSAIનું કહેવું છે કે કોઈપણ મલ્ટી-ઇન્ગ્રેડિયન્ટ એટલે કે એકથી વધુ ઘટકો ધરાવતા ખાદ્ય પદાર્થને ‘૧૦૦% શુદ્ધ’ તરીકે રજૂ કરવો ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. પેકેજ્ડ ફૂડ અંગે કરવામાં આવતા આવા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સામે હવે કડક નજર રાખવામાં આવી રહી છે.

    FSSAIએ ડાબર ઇન્ડિયાને કેટલાક ઉત્પાદનો પર કરાયેલા ‘૧૦૦% શુદ્ધતા’ના દાવા દૂર કરવા અને ભ્રામક જાહેરાતો બંધ કરવા સૂચના આપી છે. ડાબર હોમમેડ કોકોનટ મિલ્ક જેવા ઉત્પાદનોમાં અનેક ઘટકો હોવા છતાં તેને ૧૦૦% શુદ્ધ તરીકે રજૂ કરવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

    આ ઉપરાંત કેટલાક ઓર્ગેનિક ઉત્પાદનો પર યોગ્ય મંજૂરી વિના ઓર્ગેનિક લોગો અથવા દાવા ઉપયોગમાં લેવાયા હોવા અંગે પણ નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી છે.

    નિયમનકાર દ્વારા ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ માત્ર પેકેટ પર લખાયેલા દાવા પર આધાર ન રાખે, પરંતુ ઉત્પાદનની ઘટકોની યાદી, પ્રમાણપત્રો અને FSSAI ની મંજૂરીની માહિતી તપાસે.

    ખાદ્ય સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને સાચી માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. હ્લજીજીછૈં હવે આવા ભ્રામક દાવાઓ સામે વધુ સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે જેથી બજારમાં પારદર્શિતા જળવાઈ રહે.

    100% purity FSSAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article05 ઓગસ્ટનું પંચાંગ
    Next Article Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ Nitish Kumar PM Modi ને મળ્યા; મુલાકાત સંસદમાં થઈ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    જનતા હવે ભાજપથી કંટાળી ગઈ છે અને આ તો માત્ર શરૂઆત છે,Priyanka Gandhi

    August 4, 2026
    અન્ય રાજ્યો

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 23:00
    Categories
    Latest News

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026

    Rajkot લોઠડામાં ખાડામાં ડૂબી જતા બે માસૂમના મોત

    August 4, 2026

    Jasdan: વીરનગરમા મહિલાને જીવતી સળગાવી દેવાના ગુનામાં ભુવાને આજીવન કેદ

    August 4, 2026

    Rajkot ચેક રિટર્ન કેસમાં શ્રીરામ મશીનરીના માલીકને છ માસની જેલ

    August 4, 2026
    Search
    Main News

    ૧૦૦% શુદ્ધના દાવા પર FSSAI નો કડક વારો

    August 4, 2026

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gir Somnath : દરિયામાં ભારે કરંટ હોવા છતાં ન્હાવા પડેલા પાંચ કિશોર ડૂબ્યા

    August 4, 2026

    05 ઓગસ્ટનું પંચાંગ

    August 4, 2026

    05 ઓગસ્ટનું રાશિફળ

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.