Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Reliance Jio IPO નો ‘બાપ’ રૂા.52,000 કરોડનો ઇસ્યુ લાવશે
    વ્યાપાર

    Reliance Jio IPO નો ‘બાપ’ રૂા.52,000 કરોડનો ઇસ્યુ લાવશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 30
    દેશમાં આઇપીઓ માર્કેટ ફરી એક વખત સડસડાટ દોડવા લાગી છે તે સમયે હવે ગ્લોબલ ફોર્ચ્યુન-500 કંપનીઓમાં સ્થાન મેળવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેની કંપની જિયો ઇન્ફોકોમનો રૂા. 52,000 કરોડનો આઇપીઓ લઇને આવી રહ્યા હોવાનો સંકેત છે.

    તે ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ હશે. એટલું જ નહીં તે  આગામી વર્ષે આવશે તે સમયે માર્કેટમાં જબરી ધુમ હશે તેવું માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ આઇપીઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને હજુ ફકત કંપની તેની શેરમુડીની પાંચ ટકા આઇપીઓમાં રીલીઝ કરશે તેવું માનવામાં આવે છે.

    જોકે નિયમ મુજબ કંપનીએ 25 ટકા શેરમુડી બજારમાં ફલોટ કરવી જરૂરી છે. પરંતુ જિયોનું જે કદ છે તેનાથી રપ ટકા શેરમુડી એકીસાથે માર્કેટમાં ફલોટ કરવી તે શકય જ નથી. ખુદ માર્કેટ પણ તે આવડો મોટો ઇસ્યુ એકસાથે ભરી શકે નહીં તેવા સંકેત છે.

    અગાઉ હ્યુન્ડાઇ ઇન્ડિયાએ રૂા. 28,000 કરોડનો આઇપીઓ લાવ્યા હતા તે બાદ હવે જિયો ઇન્ફોકોમ તેનાથી લગભગ ડબલ જેવો આઇપીઓ લાવી રહી છે અને તે આગામી વર્ષે આવશે. જોકે  તેનો સમય માર્કેટની પરિસ્થિતિ મુજબ નકકી થશે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ ફોર્ચ્યુન ગ્લોબલ-500માં 88માં સ્થાને આવી છે અને આ યાદીમાં ટોપ-100માં આવનાર તે એક માત્ર ભારતીય કંપની છે. જોકે ગત વર્ષે કંપની 86માં સ્થાને હતી. પણ સતત 22મું વર્ષ છે કે રિલાયન્સ ભારતના ખાનગી ક્ષેત્રની એક માત્ર કંપની છે જે આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન ધરાવે છે.

    IPO raise Reliance Jio Rs 52 000 crore
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Indiaમાં માર્ચમાં Credit Card દ્વારા થતો ખર્ચ 24% વધ્યો: 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bitcoin Conferenceમાં મહેમાનોનું સ્વાગત કરતો જોવા મળશે હ્યુમનોઇડ રોબોટ ‘મેલોડી’

    April 28, 2026
    રાષ્ટ્રીય

    બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI

    April 28, 2026
    લેખ

    Zeptoનો પ્રસ્તાવિત IPO ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.