Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર Supreme Court
    • કેજરીવાલ બાદ હવે Manish Sisodia જસ્ટીસ સ્વર્ણ કાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે
    • OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા એલન મસ્ક
    • Saurashtra ની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું
    • Bitcoin કોન્ફરન્સમાં મહેમાનોનું સ્વાગત કરતી જોવા મળશે ‘મેલોડી’
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI
    રાષ્ટ્રીય

    બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.28

    ઈરાન યુદ્ધના કારણે દેશના અર્થતંત્રની સાથે વ્યાપાર-ધંધા સામે પણ હવે નવો પડકાર સર્જાયા છે તથા અનેક ક્ષેત્રોમાં એ.આઈ.ના કારણે નોકરીઓનું જોખમ પણ દેખાવા લાગ્યુ છે.

    તેમાં હવે બેન્કોની પર્સનલ લોનથી લઈને વ્યાપાર-ધંધાના ધિરાણના રીપેમેન્ટની કટોકટી સર્જાઈ શકે છે તેની સામે તૈયાર રહેલા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ તમામ બેન્કોને સુચના આપી છે તથા સંભવિત ડિફોલ્ટ સામે પુરતુ ભંડોળ એક બાજુ રાખવા જણાવ્યું છે અને તે પણ ધિરાણ લેનાર ખરેખર હપ્તા કે રીપેમેન્ટ મીસ કરે તેની રાહ જોવાને બદલે બેન્કો તેના સંભવિત ડીફોલ્ટની ગણતરી કરીને તે રકમ રિઝર્વ ભંડોળ તરીકે અલગ રાખવા જણાવાયું છે.

    આ નવી પદ્ધતિ તમામ બેન્કોએ અમલી બનાવવી ફરજીયાત છે. અત્યાર સુધી બેન્કો કોઈ ધિરાણ લેનાર ડીફોલ્ટ થાય પછી જ તેના સંદર્ભમાં જોગવાઈ કરતી હતી પણ નવી સીસ્ટમમાં હવે બેન્કોએ આગોતરી જોગવાઈ કરવી પડશે અને તેને સંભવિત ધિરાણ-નુકશાન તરીકે દર્શાવવાનું રહેશે.

    રિઝર્વ બેન્કે આ માટે બેન્કોને એક સંતુલીત અભિગમ અપનાવવા પણ તાકીદ કરી છે. આ નવા નિયમનો અમલ પણ વ્યાપક બનાવ્યો છે. અત્યાર સુધી આ નિયમો મોટી કોમર્શિયલ બેન્કોને જ લાગુ થતા હતા. હવે નાની બેન્કો જેને સ્મોલ ફાયનાન્સ બેન્ક તરીકે દરજજો મળ્યો છે. તેને પણ લાગુ થશે. જો કે પેમેન્ટ બેન્ક કે સ્થાનિક- રીજયોનલ રૂરલ બેન્કોને હજુ બાકાત રખાઈ છે.

    બેન્કોને તમામ ધિરાણો માટે એક સમાન માપદંડ લાગુ નહી કરવા પણ જેઓ જામીનગીરીમાં સોનુ, બેન્ક, થાપણો કે સરકારી સિકયોરિટી હોય તેને અલગથી ટ્રીટ કરવા તાકીદ કરી છે. આ પ્રકારની લોનમાં પણ જામીનગીરી કરતા ધિરાણનું પ્રમાણ ઉંચુ જતુ હોય તો તેને ખાસ ટ્રીટ કરવા સૂચના આપી છે.

    બેન્કો આ નવી સીસ્ટમ 1 એપ્રિલ 2027થી લાગુ થશે અને હાલ તે માર્ચ 2030 સુધી અમલી બનશે તથા નિયમો લાગુ કરતા પુર્વ બેન્કોને તેના તમામ ધિરાણનું રી-એસેસ પુનઃ મુલ્યાંકન કરવા પણ જણાવાયું છે અને પછી તેના અમલ કરવાનો રહેશે.

    બેન્કીંગ સૂત્રોના જણાવ્યા મુજબ આ નવા માપદંડથી બેન્કોના નફા પર એક સાથે 5-10%ની અસર થશે પણ લાંબાગાળે બેન્કોનું એનપીએ પ્રોવિઝન સમતોલ થશે. આ ઉપરાંત જે ધિરાણ લેનાર ડિફોલ્ટ થયા બાદ જો ફરી રેગ્યુલર થઈ જાય તો તે ખાતાને નિયમિત તરીકેના વર્ગમાં મુકવા સુચના આપી છે જે સ્ટાન્ડર્ડ કેટેગરી ગણાય છે.

    banks RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026
    રાષ્ટ્રીય

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    રાષ્ટ્રીય

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026
    રાષ્ટ્રીય

    15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર Supreme Court

    April 28, 2026
    રાષ્ટ્રીય

    કેજરીવાલ બાદ હવે Manish Sisodia જસ્ટીસ સ્વર્ણ કાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા એલન મસ્ક

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026

    15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?, લિવ-ઈન રિલેશન પર Supreme Court

    April 28, 2026

    કેજરીવાલ બાદ હવે Manish Sisodia જસ્ટીસ સ્વર્ણ કાંતાની કોર્ટનો બહિષ્કાર કરશે

    April 28, 2026

    OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા એલન મસ્ક

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026

    અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે! ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.